શોધખોળ કરો
સોની માર્કેટમાં લાવી રહ્યું છે આ 63MP કેમેરા વાળો લેટેસ્ટ સ્માર્ટફોન, સાથે મળશે આ ખાસ ફિચર્સ
Sony_Xperia_1_III_01
1/5

નવી દિલ્હીઃ ટેક કંપની સોની (Sony) આજે પોતાની લૉન્ચ ઇવેન્ટ કરવા જઇ રહી છે. જેમાં કંપની Sony Xperia 1 IIIને લૉન્ચ કરી શકે છે. આ ઇવેન્ટમાં Xperia Compact સ્માર્ટફોનને પણ લૉન્ચ કરી શકે છે. Sony Xperia 1 III ક્વાલકૉમ સ્નેપડ્રેગન 888 પ્રૉસેસર વાળો હશે. આ ઉપરાંત ફોનમાં ત્રિપલ રિયર કેમેરા આપવામાં આવ શકે છે.
2/5

આ હોઇ શકે છે સ્પેશિફિકેશન્સ.... સોની એક્સપીરિયા 1 III (Sony Xperia 1 III) 12 GB રેમ 256 GB સ્ટૉરેજ મૉડલ માટે ફોનની કિંમત CNY 8,999 (લગભગ 1,00,500 રૂપિયા) છે, અને આને જૂનમાં સત્તાવાર રીતે લિસ્ટેડ કરવામાં આવી શકે છે.
Published at : 14 Apr 2021 10:23 AM (IST)
આગળ જુઓ





















