શોધખોળ કરો
Tech Guide: એન્ટીવાયરસ સાથે જોડાયેલા આ 5 ટર્મ્સ જાણો છો તમે ? આની શું છે ઉપયોગિતા
કોઈપણ ઈન્ટરનેટ કે કૉમ્પ્યુટર ડીવાઈસ માટે સ્ટ્રૉન્ગ એન્ટીવાયરસ હોવું ખૂબ જ જરૂરી છે. આ તમારા ડેટાને સુરક્ષિત રાખે છે અને ઓનલાઈન હેકિંગ અથવા સાયબર એટેકથી પણ સુરક્ષા આપે છે.
પ્રતિકાત્મક તસવીર
1/6

Tech Guide: આજકાલ સાયબર ફ્રૉડ અને સાયબર ક્રાઇમ, ચીટિંગની ઘટનાઓ ખુબજ વધી રહી છે, આપણે જે પણ ડિવાઇસ વાપરી રહ્યાં છીએ, તેમાં એન્ટીવાયરસ હોવું ખુબ જ જરૂરી છે. કોઈપણ ઈન્ટરનેટ કે કૉમ્પ્યુટર ડીવાઈસ માટે સ્ટ્રૉન્ગ એન્ટીવાયરસ હોવું ખૂબ જ જરૂરી છે. આ તમારા ડેટાને સુરક્ષિત રાખે છે અને ઓનલાઈન હેકિંગ અથવા સાયબર એટેકથી પણ સુરક્ષા આપે છે.
2/6

સેન્ડબૉક્સિંગ (Sandboxing): આ એક સેન્ડબૉક્સમાં સૉફ્ટવેર ચલાવવાની પ્રક્રિયા છે, જેનાથી વાયરસ અને માલવેર જેવા હાનિકારક પ્રૉગ્રામને તમારી મુખ્ય સિસ્ટમને એક્સેસ કરવાથી અટકાવે છે.
Published at : 04 Sep 2023 02:38 PM (IST)
આગળ જુઓ





















