શોધખોળ કરો
Instagram: જો તમે પણ વાંરવાર કરશો આ ભૂલ તો Instagram બંધ કરી દેશે તમારું એકાઉન્ટ, જાણો ડિટેલ્સ
તમારા એકાઉન્ટ પર પ્રતિબંધ ન આવે તે કેવી રીતે ટાળવું અને જો તે સસ્પેન્ડ થઈ જાય તો તેને કેવી રીતે ઠીક કરવું તે અહીં આપેલ છે
(તસવીર- એબીપી લાઇવ)
1/9

Instagram: જો તમે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. ક્યારેક અજાણતા કરવામાં આવેલી નાની ભૂલો તમારા એકાઉન્ટ માટે ખતરો બની શકે છે.
2/9

જો તમે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરો છો તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. ક્યારેક અજાણતા કરવામાં આવેલી નાની ભૂલો તમારા એકાઉન્ટ માટે ખતરો બની શકે છે. ઇન્સ્ટાગ્રામની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરવાથી તમારા એકાઉન્ટ પર કાયમી પ્રતિબંધ પણ લાગી શકે છે. તમારા એકાઉન્ટ પર પ્રતિબંધ ન આવે તે કેવી રીતે ટાળવું અને જો તે સસ્પેન્ડ થઈ જાય તો તેને કેવી રીતે ઠીક કરવું તે અહીં આપેલ છે.
Published at : 26 Feb 2025 12:26 PM (IST)
આગળ જુઓ





















