શોધખોળ કરો
WhatsApp માં આવશે આ ટૉપ-5 ફીચર્સ, બદલાઈ જશે ઘણું બધુ
WhatsApp બીટા પ્લેટફોર્મ પર ઘણી નવી સુવિધાઓનું પરીક્ષણ કરી રહ્યું છે, જે ટૂંક સમયમાં રજૂ કરવામાં આવી શકે છે. આ માહિતી WhatsApp ફીચર ટ્રેકિંગ વેબસાઈટ WABetaInfo દ્વારા આપવામાં આવી છે.
ફાઈલ તસવીર
1/6

Screenshot Blocking: વોટ્સએપ આવા ફીચર પર કામ કરી રહ્યું છે, જેના આવ્યા પછી ચેટ અને ફોટોના સ્ક્રીનશોટ લઈ શકાશે નહીં. સ્ક્રીન-રેકોર્ડિંગ પણ કરી શકાતું નથી. અમને વેબ બીટા ઇન્ફોમાંથી આ માહિતી મળી છે.
2/6

Clickable Links : વોટ્સએપનું સ્ટેટસ ફીચર શાનદાર છે. યુઝર્સ આ ફીચર દ્વારા ફોટો, વીડિયો અને ટેક્સ્ટ શેર કરે છે. આને લગતું ફીચર ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. લોન્ચ થયા બાદ યુઝર્સ કોઈપણ વેબસાઈટના યુઆરએલને સ્ટેટસ તરીકે શેર કરી શકશે, જેને દર્શકો એક ક્લિકમાં ખોલી શકશે.
Published at : 16 Oct 2022 04:36 PM (IST)
આગળ જુઓ





















