શોધખોળ કરો
નીતિન પટેલના પુત્રના રિસેપ્શનમાં ભાજપના કયા દિગ્ગજ નેતાએ સન્ની અને સ્વરાને આપ્યા આશિર્વાદ, જાણો વિગત
1/5

ભાડજ સર્કલ પાસે આવેલા એક પાર્ટી પ્લોટ ખાતે સન્ની પટેલનું રિસેપ્શન રાખવામાં આવ્યું હતું. આ રિસેપ્શનમાં રાજકારણીઓનો જમાવડો જોવા મળ્યો હતો જેમાં ભૂતપૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે પણ હાજરી આપી હતી જ્યાં સન્ની અને સ્વરાને આશિર્વાદ આપ્યા હતાં.
2/5

3/5

અમદાવાદ: ગુજરાતના ડેપ્યુટી સીએમ નીતિન પટેલના પુત્ર સન્નીના થોડા દિવસ પહેલાં લગ્ન થયા હતાં. નીતિન પટેલના પુત્ર સન્નીનાં લગ્ન સ્વરા સાથે લગ્નગ્રંથીથી જોડાયો હતો. આ લગ્નનું ભવ્ય રિસેપ્શન અમદાવાદના ભાડજ સર્કલ સ્થિત ખાનગી પાર્ટી પ્લોટમાં રાખવામાં આવ્યું હતું જેમાં ભાજપના દિગ્ગજ નેતાઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું.
4/5

નીતિન પટેલના પુત્રના રિસેપ્શનમાં ઉદ્યોગપતિ, ભાજપના મંત્રીઓ સહિત ધારાસભ્યો અને ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં. આ ઉપરાંત સમાજના સગા-સંબંધો સહિત અગ્રણીઓ હાજર રહ્યા હતાં. આ ઉપરાંત કોંગ્રેસના નેતાઓ પણ હાજર રહ્યા હતાં.
5/5

Published at : 01 Feb 2019 09:18 AM (IST)
View More





















