શોધખોળ કરો
ઓસ્ટ્રેલિયાના સ્ટાર ક્રિકેટરને ડોક્ટરે કહ્યુંઃ ફરી બોલિંગ કરીશ તો મેદાન પર જ મરી જઈશ, ક્રિકેટરે શું લીધો ચોંકાવનારો નિર્ણય ?
1/6

જોન હેસ્ટિંગ્સે કહ્યું, હાલ હું સ્વસ્થ રહેવા માટેની ટ્રેનિંગ લઈ રહ્યો છું પરંતુ બોલિંગમાં આવું કંઈ શક્ય નથી. મારે વજન પણ ઉપાડવાનું નથી કે બોક્સિંગ પણ કરવાની નથી. બોલિંગ દરમિયાન લેન્ડિંગનું દબાણ હોય છે. લાંબા સમયથી મારું સ્વાસ્થ્ય ખરાબ થઈ રહ્યું હતું તેથી હું મારા સ્વાસ્થ્ય સાથે કોઈ ચેડાં કરવા માંગતો નહોતો. ક્રિકેટ રમવાથી મારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર થઈ શકે છે, આ કારણે હું મેદાન પર વાપસી કરવા નથી માંગતો.
2/6

હેસ્ટિંગ્સ IPLમાં પણ રમી ચુક્યો છે. 2014-15ની સીઝનમાં તે ચેન્નાઈ સુપર કિંગ્સનો હિસ્સો હતો, જ્યારે 2016માં કોલકાતા નાઇટ રાઇડર્સ તરફથી રમી ચુક્યો છે.
Published at : 14 Nov 2018 10:05 AM (IST)
View More





















