શોધખોળ કરો

IND vs WI: આજની મેચમાં કેટલી ઓવર સુધી મેચ રમાશે? વરસાદને લઇને હવામાન વિભાગે કરી આ મોટી આગાહી, જાણો વિગતે

હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે કે આજે 100 ઓવર પુરેપુરી રમાઇ શકશે. જોકે સવારથી બપોર સુધી થોડા વાદળો જરૂર દેખાશે, વળી તાપમાન 31 ડિગ્રી સુધીનું રહેશે

નવી દિલ્હીઃ ભારતીયી ટીમ આજે વેસ્ટ ઇન્ડિઝ સામે બીજી વનડે મેચ રમવા મેદાને ઉતરશે. આજની વનડે ક્વિન્સ પાર્ક ઓવલમાં રમાવવાની છે. ઉલ્લેખનીય છે કે, પહેલી વનડે વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી, અને 13 ઓવર બાદ મેચને રદ્દ કરવી પડી હતી. હવે આજની મેચમાં કેવુ છે હવામાન, વરસાદ પડશે કે નહીં, અહીં અપડેટ આપવામાં આવ્યુ છે. વરસાદ પડશે કે નહીં, હવામાન અપડેટ.... હવામાનની વાત કરીએ તો આજની બીજી વનડેમાં વરસાદની સંભાવના બહુજ ઓછી છે. હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે કે આજે 100 ઓવર પુરેપુરી રમાઇ શકશે. જોકે સવારથી બપોર સુધી થોડા વાદળો જરૂર દેખાશે, વળી તાપમાન 31 ડિગ્રી સુધીનું રહેશે. IND vs WI: આજની મેચમાં કેટલી ઓવર સુધી મેચ રમાશે? વરસાદને લઇને હવામાન વિભાગે કરી આ મોટી આગાહી, જાણો વિગતે શું હોઇ શકે છે આજની પ્લેઇંગ ઇલેવન.... ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આજે બીજી વન-ડે રમાશે. બંન્ને દેશો વચ્ચેની પ્રથમ વન-ડે વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી. આ વન-ડે પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલમાં રમાશે. મેચનું લાઇવ પ્રસારણ સાંજે સાત વાગ્યે શરૂ થશે. ભારત પ્રથમ વન-ડે મેચ રદ થયા બાદ વેસ્ટ ઇન્ડિઝ સામે લીડ મેળવવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે તો બીજી તરફ ટી-20 સીરિઝ ગુમાવ્યા બાદ વેસ્ટ ઇન્ડિઝની ટીમ વન-ડેમાં વાપસી કરવા માંગશે. બીજી વન-ડે મેચમાં ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન આ હોઇ શકે છે. ઓપનિંગમાં ટીમ ઇન્ડિયા રોહિત શર્મા અને શિખર ધવન પર આધાર રાખશે. રોહિત શર્મા હાલમાં શાનદાર ફોર્મમાં છે. ધવન પણ ટી-20 સીરિઝમાં કાંઇ ખાસ કરી શક્યો નહોતો જેને કારણે તે ફોર્મ હાંસલ કરવાનો પ્રયાસ કરશે. ત્રીજા નંબર કેપ્ટન કોહલી મેદાન પર ઉતરી શકે છે. વિરાટ કોહલી વન-ડેમાં પોતાનું ફોર્મ ચાલુ રાખશે. ચોથા ક્રમ પર પ્રથમ વન-ડેમાં શ્રેયસ ઐય્યરનો સમાવેશ કરાયો હતો. બીજી વન-ડેમાં પણ તેને તક આપવામાં આવી શકે છે. ઐય્યર ટીમ ઇન્ડ઼િયાની ચોથા ક્રમની સમસ્યાને દૂર કરવાનો પ્રયાસ કરશે. IND vs WI: આજની મેચમાં કેટલી ઓવર સુધી મેચ રમાશે? વરસાદને લઇને હવામાન વિભાગે કરી આ મોટી આગાહી, જાણો વિગતે પાંચમા ક્રમ પર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત મેદાન પર આવી શકે છે. તેણે ટી-20માં સારુ પ્રદર્શન કર્યુ હતું. તે વન-ડેમાં પણ મોટી ઇનિંગ રમવા માંગશે. કેદાર જાધવ વર્લ્ડકપમાં સારુ પ્રદર્શન કરી શક્યો નહોતો. બીજી વન-ડેમાં તેને તક આપવામાં આવી શકે છે. જાડેજાને પ્લેઇનિંગ ઇલેવનમાં રાખવમાં આવે તેવી સંભાવના વધુ છે. જાડેજા મેદાન પર સારો ફિલ્ડર અને બોલર છે. તે જરૂર પડે તે આક્રમક ઇનિંગ પણ રમી શકે છે.બોલિંગમાં ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, ખલીલ અહેમદને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. ખલીલ પાસે સ્પીડ અને સ્વિંગ બંન્ને છે.

ટોપ સ્ટોરી

T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
કોણ છે આ સુંદર મહિલા ક્રિકેટર? જેનું અનોખું સેલિબ્રેશન સોશિયલ મીડિયા પર વાયરલ, જુઓ VIDEO
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
વનડે ઇન્ટરનેશનલમાં ક્યારેય ઝીરો પર આઉટ ન થનારા બેટ્સમેન, એક ભારતીય દિગ્ગજ પણ સામેલ
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?
IND vs SL: બીજી ટેસ્ટમાં એક બદલાવ કરી શકે છે ટીમ ઈન્ડિયા, જાણો કોણ થશે બહાર?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : 'હું તો બોલીશ'ની અસર, દોડતું થયું પ્રશાસન
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડની મીઠાશ કેમ થઈ મોંઘી ?
Hun To Bolish : હું તો બોલીશ : ડૉક્ટર કે ગુંડો ?
Bhavnagar Lattha kand: ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનાને લઇને અમદાવાદમાં કોંગ્રેસનો વિરોધ
Rahul Gandhi Dharna: પેલેટ ગન મુદ્દે સંસદ માર્ગ પોલીસમથક બહાર ધરણા પર બેઠા રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
Gujarat Rain: 4 વરસાદી સિસ્ટમ સક્રિય, 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, જાણો ક્યાં વરસશે
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
8th Pay Commission: નિવૃત્ત કર્મચારીઓના પેન્શનમાં પણ થશે બદલાવ, જાણો શું મળ્યા સંકેત 
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Dang Rain: લાંબા વિરામ બાદ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
Budhaditya yog: 4 રાશિઓના આવતીકાલથી અચ્છે દિન! બુધાદિત્ય યોગથી થશે ધન લાભ 
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
BSNL નો 72 દિવસનો સૌથી સસ્તો રિચાર્જ પ્લાન, દરરોજ મળશે 2GB ડેટા, જાણો કિંમત
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
2 સપ્ટેમ્બરે ગુરુ નક્ષત્રમાં મંગળ ગોચર, આ 3 રાશિઓને પ્રોપર્ટી-બિઝનેસ-કરિયરમાં મોટા લાભના યોગ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
T20I માં રોહિત શર્મા-અભિષેક આ ખાસ ક્લબમાં, તમને ચોંકાવી દેશે આ રેકોર્ડ 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
7 કરોડનું ફંડ બનાવવા માટે કેટલી SIP કરવી પડે? સમજો 15 વર્ષનું ગણિત 
Embed widget