શોધખોળ કરો

કોરોનાઃ ઇગ્લેન્ડની પુરુષ-મહિલા ક્રિકેટ ટીમ પગારમાં કાપ મુકવા તૈયાર, ડોનેટ કર્યા આટલા કરોડ રૂપિયા

કોરોના વાયરસે આખી દુનિયામાં કહેર મચાવ્યો છે. આ વચ્ચે ઇગ્લેન્ડની પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમ પોતાના પગારમાં કાપ કરવા તૈયાર થઇ છે

નવી દિલ્હીઃ કોરોના વાયરસે આખી દુનિયામાં કહેર મચાવ્યો છે. આ વચ્ચે ઇગ્લેન્ડની પુરુષ અને મહિલા ક્રિકેટ ટીમ પોતાના પગારમાં કાપ કરવા તૈયાર થઇ છે અને 5 લાખ પાઉન્ડ (લગભગ 4.68 કરોડ રૂપિયા) કોરોના વિરુદ્ધના જંગમાં ડોનેટ કરવાનો નિર્ણય લીધો છે. ઇગ્લેન્ડ એન્ડ વેલ્સ ક્રિકેટ બોર્ડે ક્રિકેટરો સમક્ષ પગારમાં 20 ટકા ઘટાડાની વાત કરી હતી અને તેમના જવાબની રાહ જોઇ રહ્યું હતું. પાંચ લાખ પાઉન્ડ મેન્સ ક્રિકેટ ટીમની 20 ટકા પગાર કાપ બરોબર છે. ત્યારબાદ મહિલા ક્રિકેટ ટીમે પણ નિર્ણય લીધો છે કે તે એપ્રિલ, મે, જૂનની સેલેરીમાં કાપ મુકશે. ખેલાડીઓએ કહ્યું કે, ઇગ્લેન્ડના તમામ કોન્ટ્રાક્ટ ક્રિકેટરોની બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો કે ઇસીબીના આ સારા કામ માટે 5 મિલિયન પાઉન્ડ ડોનેશન એમાઉન્ટ શરૂઆતમાં આપવામાં આવશે. જેનો અર્થ થયો કે ઇગ્લેન્ડના ક્રિકેટર ત્રણ મહિલાના પગારમાં 20 ટકા કાપ મુકી રહ્યા છે. ખેલાડીઓએ કહ્યું કે, સમાજ અને રમત પર આ મહામારીની ખરાબ અસરને લઇને તે ઇસીબી સાથે ચર્ચા કરતા રહેશે અને તેમાં ઇસીબીને સપોર્ટ પણ કરશે. કેટલાક ક્રિકેટર આ અગાઉથી જ કોરોના વિરુદ્ધની જંગમાં દાન આપી રહ્યા છે. બટલર પોતાની 2019 વર્લ્ડકપ ફાઇનલની મેચમાં પહેરેલી ટી-શર્ટની હરાજી કરશે અને તેમાંથી આવતા રૂપિયા દાનમાં આપી દેશે.

ટોપ સ્ટોરી

કગિસો રબાડાએ ડેલ સ્ટેનને પાછળ છોડી રચ્યો ઈતિહાસ, હોમ ગ્રાઉન્ડ પર પૂરી કરી 200 વિકેટ
કગિસો રબાડાએ ડેલ સ્ટેનને પાછળ છોડી રચ્યો ઈતિહાસ, હોમ ગ્રાઉન્ડ પર પૂરી કરી 200 વિકેટ
ગાંગુલી-યુવરાજ બાદ અમિત મિશ્રા દિલ્હી કેપિટલ્સમાં સામેલ, IPL 2027 માટે મળી મોટી જવાબદારી
ગાંગુલી-યુવરાજ બાદ અમિત મિશ્રા દિલ્હી કેપિટલ્સમાં સામેલ, IPL 2027 માટે મળી મોટી જવાબદારી
ICC એ 2027 ટી20 વર્લ્ડ કપના શેડ્યૂલનું કર્યું એલાન, જાણો કયા ગ્રુપમાં છે ભારત-પાકિસ્તાન
ICC એ 2027 ટી20 વર્લ્ડ કપના શેડ્યૂલનું કર્યું એલાન, જાણો કયા ગ્રુપમાં છે ભારત-પાકિસ્તાન
એશિયન પેરા ગેમ્સમાં આયુષ વર્માએ ભારતને અપાવ્યો 10મો ગોલ્ડ મેડલ, શોટપુટની F53 સ્પર્ધામાં મેળવ્યું પ્રથમ સ્થાન
એશિયન પેરા ગેમ્સમાં આયુષ વર્માએ ભારતને અપાવ્યો 10મો ગોલ્ડ મેડલ, શોટપુટની F53 સ્પર્ધામાં મેળવ્યું પ્રથમ સ્થાન

વિડિઓઝ

Electricity Crisis: રાજ્યમાં વીજ સંકટ પર સરકારે તોડ્યું મૌન?
Nitin Bhajiyawala Allegation: સુરત ભાજપ નેતાના જ પ્રશાસન સામે ગંભીર આરોપ
Yusuf Pathan : TMC છોડનાર સાંસદ યુસુફ પઠાણ પર વડોદરા મનપા મહેરબાન
Hun To Bolish : હું તો બોલીશ : એકતા અને આસ્થાની પલ્લી
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળનું દહન ક્યારે?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
CJP Protest સૌરવ દાસ અને આશુતોષ રાંકાને મોટી રાહત; કોર્ટે જામીન કર્યા મંજૂર
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
Weather: ઓક્ટોબરમાં ગરમીએ તોડ્યો 25 વર્ષનો રેકોર્ડ, હજુ પણ કાળઝાળ ગરમીની આગાહી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ટાઇગર શ્રોફ ફાયરિંગ કેસ: કોર્ટ પહોંચેલી પોલીસે કર્યા મોટા ખુલાસા, 14 દિવસની માંગી કસ્ટડી
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
ચૂપચાપ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી રહ્યા છે ફ્રી મોબાઈલ ગેમ્સ, શું તમે પણ રમો છો?
રોલ્સ-રોયસ ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ, મહિને કેટલી આવશે EMI
રોલ્સ-રોયસ ખરીદવા માટે કેટલું ભરવું પડશે ડાઉન પેમેન્ટ, મહિને કેટલી આવશે EMI
BMW નું આ ધાંસુ સ્કૂટર બદલી નાખશે ટૂ વ્હિલર ઈન્ડસ્ટ્રીની પરિભાષા, મળે છે દમદાર ફીચર્સ
BMW નું આ ધાંસુ સ્કૂટર બદલી નાખશે ટૂ વ્હિલર ઈન્ડસ્ટ્રીની પરિભાષા, મળે છે દમદાર ફીચર્સ
ચાલતી ટ્રેનમાં ઓર્ડર કરો ચાર્જર, દવાઓ અને જરૂરી સામાન, Blinkit કરશે ડિલિવરી
ચાલતી ટ્રેનમાં ઓર્ડર કરો ચાર્જર, દવાઓ અને જરૂરી સામાન, Blinkit કરશે ડિલિવરી
ભગવંત માનને 3 કલાક સુધી એરપોર્ટ પર રોક્યા, 50 હજારનો લગાવ્યો દંડ
ભગવંત માનને 3 કલાક સુધી એરપોર્ટ પર રોક્યા, 50 હજારનો લગાવ્યો દંડ
Embed widget