શોધખોળ કરો

IND vs PAK: અફઘાનિસ્તાનમાં ભારતની જીતનું જશ્ન, વાયરલ થઈ રહ્યો છે મજેદાર વીડિયો

UAEમાં ચાલી રહેલા એશિયા કપમાં રવિવારે રાત્રે રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. આ જીતથી ભારતીય ક્રિકેટ ચાહકોને જોરદાર ડાન્સ કરવાનો મોકો મળ્યો હતો.

Asia Cup 2022: UAEમાં ચાલી રહેલા એશિયા કપમાં રવિવારે રાત્રે રમાયેલી મેચમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવ્યું હતું. આ જીતથી ભારતીય ક્રિકેટ ચાહકોને જોરદાર ડાન્સ કરવાનો મોકો મળ્યો હતો. સમગ્ર દેશમાંથી સોશિયલ મીડિયા પર ટીમ ઈન્ડિયાની શાનદાર જીતની ઉજવણીના વીડિયો સામે આવી રહ્યા છે. વિજયની ઉજવણી સાથે જોડાયેલ આવો જ એક વીડિયો ઘણી હેડલાઈન્સ બનાવી રહ્યો છે. જોકે વાયરલ થયેલો આ વીડિયો ભારતનો નહીં પરંતુ અફઘાનિસ્તાનનો હોવાનું કહેવાઈ રહ્યું છે.

ટીવીમાં દેખાતા હાર્દિકને કરી કિસઃ

વાયરલ થઈ રહેલા વીડિયોમાં કેટલાક યુવાનો ભારત-પાકિસ્તાન મેચ જોઈ રહ્યા છે. દરમિયાન, જ્યારે હાર્દિક પંડ્યા છેલ્લી ઓવરમાં સિક્સર ફટકારીને ટીમ ઈન્ડિયાને જીત અપાવે છે, ત્યારે આ યુવકોમાંથી એક યુવક ઉભો થઈને ભારતની જીતની ઉજવણી કરતો જોવા મળે છે. તે સીધો ટેલિવિઝન સ્ક્રીન પાસે જાય છે અને હાર્દિક પંડ્યાને કિસ કરે છે અને ભારતની જીતની ઉજવણી કરે છે. આ દરમિયાન રૂમમાં હાજર બાકીના યુવકો હસતા જોવા મળે છે.

હાર્દિક પંડ્યાનું ઓલરાઉન્ડ પ્રદર્શનઃ

આ મેચમાં ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય બોલરોએ જોરદાર પ્રદર્શન કરીને પાકિસ્તાનની આખી ટીમને 147 રનમાં ઓલ આઉટ કરી દીધી હતી. આ પછી 148 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમને પણ રન બનાવવા માટે થોડો સંઘર્ષ કરવો પડ્યો હતો. ભારતીય ટીમને એક સમયે 34 બોલમાં 59 રનની જરૂર હતી. અહીંથી હાર્દિક પંડ્યાએ તાબડતોડ બેટિંગ કરી અને ટીમ ઈન્ડિયાને શાનદાર જીત અપાવી હતી. હાર્દિક પંડ્યા પોતાના ઓલરાઉન્ડર પ્રદર્શનના કારણે 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરાયો હતો. તેણે પ્રથમ બોલિંગમાં 25 રન આપીને 3 વિકેટ લીધી હતી. બાદમાં તેણે 17 બોલમાં 33 રનની તોફાની ઇનિંગ પણ રમી હતી.

આ પણ વાંચોઃ

Review: 2022 ટોયોટા અર્બન ક્રૂઝર Hyryder માં શું છે ખાસ ? ખરીદતાં પહેલા વાંચો આ રિવ્યૂ

IND vs PAK: સલમાન, જોનથી લઈને શાહરુખ સુધીના સ્ટારની આ ફિલ્મોમાં જોવા મળ્યો IND vs PAK મેચનું જુનુન

Congress President Election: કોણ બનશે કૉંગ્રેસના નવા અધ્યક્ષ, 17 ઓક્ટોબરે મતદાન, જાણો ક્યારે આવશે પરિણામ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?

Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ

Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ

Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી

ABP Premium

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | ટેકાથી જીવતી હૉસ્પિટલHu to Bolish | હું તો બોલીશ | બુટલેગરના બાપ કોણ?Navsari News | નવસારી શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ, વારંવાર રજૂઆત છતાં કોઈ નિરાકરણ નહીંSurat News | અનાજની ઠગાઈનો આંતરરાજ્ય કારોબાર ચલાવતો ઠગની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Team India: વાનખેડેમાં ટીમ ઈન્ડિયાનું જશ્ન,કોહલી-રોહિતની ઈમોશનલ સ્પીચ, જાણો વિક્ટ્રી પરેડમાં શું-શું થયું?
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી, ગાજવીજ સાથે આ વિસ્તારમાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Gujarat Rain: ભારે વરસાદને લઈ હવામાન વિભાગે કરી લેટેસ્ટ આગાહી, જાણો ક્યાં પડશે વરસાદ
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
Team India Victory Parade : ટીમ ઈન્ડિયાને 125 કરોડ રૂપિયાની ઈનામી રકમ મળી, સ્પિચ દરમિયાન ભાવુક થયો કોહલી
સરકારી કર્મચારીઓ માટે ખુશખબરી, PF યોજનાઓના વ્યાજદરમાં થયો આટલો વધારો, જાણો  

લાખોની ભીડ વચ્ચે અચાનક બસમાંથી નીચે ઉતર્યો રોહિત શર્મા, પછી દોડીને પહોંચ્યો સ્ટેડિયમ, જુઓ વીડિયો 

Shani Dev:  જો તમારી કુંડળીમાં શનિ દોષ હોય તો કરો આ ઉપાય

ઓનલાઇન ફ્રોડનો થઇ ગયા છો શિકાર? આ નંબર પર કરો કૉલ, સરકાર રૂપિયા અપાવશે પાછા

Embed widget