શોધખોળ કરો

Asia Cup 2022: શ્રીલંકા નહી પણ આ દેશમાં રમાશે એશિયા કપ 2022, સૌરવ ગાંગુલીએ કર્યું એલાન

શ્રીલંકા ક્રિકેટ તરફથી ગત બુધવારે જણાવામાં આવ્યું હતું કે, દેશની આર્થિક સ્થિતિ અને રાજકિય સંકટના કારણે ક્રિકેટ બોર્ડ એશિયા કપ T20ની યજમાની નહી કરી શકે.

Asia Cup 2022: શ્રીલંકા ક્રિકેટ તરફથી ગત બુધવારે જણાવામાં આવ્યું હતું કે, દેશની આર્થિક સ્થિતિ અને રાજકિય સંકટના કારણે ક્રિકેટ બોર્ડ એશિયા કપ T20ની યજમાની નહી કરી શકે. ત્યાર બાદ આજે BCCIના પ્રમુખ સૌરવ ગાંગુલીએ જણાવ્યું કે, આગામી એશિયા કપ UAEમાં રમાશે.

એશિયા કપ 2022 હવે સંયુક્ત આરબ અમીરાત (UAE)માં રમાશે. BCCI પ્રમુખ સૌરવ ગાંગુલીએ મુંબઈમાં યોજાયેલી એપેક્સ કાઉન્સિલની બેઠક બાદ આ માહિતી આપી હતી. અગાઉ આ ટૂર્નામેન્ટ આર્થિક સંકટનો સામનો કરી રહેલા શ્રીલંકામાં યોજાવાની હતી. એશિયા કપ 27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર સુધી રમાશે અને તે T20 ફોર્મેટમાં રમાશે. ગાંગુલીએ એપેક્સ કાઉન્સિલની બેઠક બાદ પત્રકારોને જણાવ્યું કે, "એશિયા કપ UAEમાં યોજાશે કારણ કે તે એકમાત્ર એવી જગ્યા છે જ્યાં વરસાદ પડતો નથી."

શ્રીલંકા ક્રિકેટ (SLC) એ બુધવારે એશિયન ક્રિકેટ કાઉન્સિલ (ACC) ને જણાવ્યું હતું કે દેશમાં આર્થિક અને રાજકીય સંકટને કારણે બોર્ડ એશિયા કપ T20 ની આગામી આવૃત્તિની યજમાની કરવાની સ્થિતિમાં નહીં હોય. SLCનું આ નિવેદન લંકા પ્રીમિયર લીગ (LPL)ની ત્રીજી આવૃત્તિ સ્થગિત કર્યા બાદ આવ્યું હતું.

6 ટીમોની થશે ટક્કરઃ
27 ઓગસ્ટથી 11 સપ્ટેમ્બર દરમિયાન યોજાનાર એશિયા કપ 2022માં 6 ટીમો ભાગ લેવા જઈ રહી છે. શ્રીલંકા, ભારત, પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે. તો છઠ્ઠી અને અંતિમ ટીમ ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટ પછી નક્કી કરવામાં આવશે. હોંગકોંગ, કુવૈત, સિંગાપોર અને યુએઈનો સમાવેશ કરતી છ ટીમની ક્વોલિફાઈંગ ટુર્નામેન્ટ 20 ઓગસ્ટથી શરૂ થશે.

ભારતીય ટીમ ચેમ્પિયનઃ
એશિયા કપની શરૂઆત 1984માં થઈ હતી અને અત્યાર સુધીમાં આ ટૂર્નામેન્ટ 14 વખત આયોજિત કરવામાં આવી છે. ભારતીય ટીમ આ સ્પર્ધાની સૌથી સફળ ટીમ છે અને 7 વખત ટાઈટલ જીત્યું છે. જ્યારે શ્રીલંકાએ એશિયા કપની ટ્રોફી 5 વખત અને પાકિસ્તાને 2 વખત જીતી છે, શ્રીલંકાએ આ ટુર્નામેન્ટની તમામ 14 આવૃત્તિઓમાં ભાગ લીધો છે, જ્યારે ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશની ટીમોએ આ ટુર્નામેન્ટમાં 13 વખત ભાગ લીધો છે. ટીમ ઈન્ડિયા હાલ એશિયા કપની ચેમ્પિયન છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'

Sebi New Circular: શેરબજારમાં રોકાણ કરતાં પહેલા સેબીનો આ નવો પરિપત્ર જાણી લો, 500 કંપનીના સ્ટોક ટ્રેડિંગ પર થશે અસર

IND vs AUS: આ 3 ખેલાડીઓને કાઢી નાખે તો ભારતની જીત લગભગ પાક્કી થઈ જશે, જાણો કેવી હોવી જોઈએ પ્લેઈંગ ઈલેવન

શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X

ABP Premium

વિડિઓઝ

Budget Session News: ગુજરાતના બજેટ સત્રને લઈને સૌથી મોટા સમાચાર, જુઓ વીડિયોમાંNSUI Protest : Gujarat University: ગેરકાયદે ભરતીના આરોપો સાથે NSUIનો હલ્લાબોલUnjha Market Yard Election: ભાજપનું મોવડીમંડળ મુંઝવણમાં, બે જૂથમાંથી ભાજપ કોને આપશે મેન્ડેટ?Harsh Sanghavi:‘મર્ડરના આંકડાઓ SPએ થોડા ઠંડા ઠંડા આપ્યા...’ કઈ વાતે ગૃહરાજ્યમંત્રીને ચોંકાવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
ઇન્ડિયા ગઠબંધનમાં ડખો! રાહુલ ગાંધીને લઈને સંજય રાઉતનું મોટું નિવેદન, કહ્યું- 'જે લોકો પીએમ મોદીની વિરુદ્ધ છે...'
Sebi New Circular: શેરબજારમાં રોકાણ કરતાં પહેલા સેબીનો આ નવો પરિપત્ર જાણી લો, 500 કંપનીના સ્ટોક ટ્રેડિંગ પર થશે અસર
Sebi New Circular: શેરબજારમાં રોકાણ કરતાં પહેલા સેબીનો આ નવો પરિપત્ર જાણી લો, 500 કંપનીના સ્ટોક ટ્રેડિંગ પર થશે અસર
IND vs AUS: આ 3 ખેલાડીઓને કાઢી નાખે તો ભારતની જીત લગભગ પાક્કી થઈ જશે, જાણો કેવી હોવી જોઈએ પ્લેઈંગ ઈલેવન
IND vs AUS: આ 3 ખેલાડીઓને કાઢી નાખે તો ભારતની જીત લગભગ પાક્કી થઈ જશે, જાણો કેવી હોવી જોઈએ પ્લેઈંગ ઈલેવન
શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X
શું ફરી વિશ્વમાં મહામારી ફેલાશે? નવા રોગથી અત્યાર સુધીમાં 143ના મોત, જાણો શું છે Disease X
બાયોડેટા રાખો તૈયાર! 2025 માં 1500થી વધુ કંપની કરશે ભરતી, રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

Fact Check: PM મોદીની બંગાળ રેલીના વીડિયો સાથે છેડછાડ, PM ભીડનું અભિવાદન કરી રહ્યા હતા

દિલ્હીમાં ભાજપના સર્વેમાં વિધાનસભા ચૂંટણીને લઈને મોટો ખુલાસો, કેટલી બેઠકો પર થશે હરીફાઈ?

મ્યુચ્યુઅલ ફંડથી રોકાણકારોનો થયો મોહભંગ! ઇન્વેસ્ટમેન્ટમાં 75 ટકાનો ઘટાડો, નવા SIP એકાઉન્ટ પણ ઘટ્યા

Embed widget