શોધખોળ કરો

આફ્રિકા સામેની આજની ટી20માં મેદાન પર ઉતરતાં જ ઋષભ પંતના નામે નોંધાશે મોટો રેકોર્ડ, ધોનીને પાડી દેશે પાછળ

મેચ સાંજે 7 વાગ્યાથી શરૂ થશે. મેચના એક દિવસ પહેલા જ કેએલ રાહુલ ઇજાગ્રસ્ત થઇ જતાં ભારતીય ટીમની કમાન ઋષભ પંતના હાથમાં સોંપવામા આવી છે

IND vs SA 1st T20: ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે આજે પાંચ ટી20 સીરીઝની (India vs South Africa T20 Series) પહેલી ટી20 (India vs South Africa 1st T20) દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. આ મેચ સાંજે 7 વાગ્યાથી શરૂ થશે. મેચના એક દિવસ પહેલા જ કેએલ રાહુલ ઇજાગ્રસ્ત થઇ જતાં ભારતીય ટીમની કમાન ઋષભ પંતના હાથમાં સોંપવામા આવી છે. હવે પંત માટે આ સીરીઝ એક મોટો અવસર બની શકે છે. 

ધોનીનો રેકોર્ડ તોડી દેશે પંત - 
પહેલી ટી20 માં મેદાન પર ઉતરતાંની સાથે જ ઋષભ પંત એક ખાસ રેકોર્ડ પોતાના નામે કરી લેશે. તે પૂર્વ ભારતીય કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીનો રેકોર્ડ પણ તોડી દેશે. ટી20 ક્રિકેટમાં ઋષભ પંત ભારતનો બીજો યુવા કેપ્ટન બનશે. તે 24 વર્ષ 249 દિવસની ઉંમરમાં ટી20 એક કેપ્ટન તરીકે ડેબ્યૂ કરશે. વળી, મહેન્દ્ર સિંહ ધોનીએ 26 વર્ષ અને 68 દિવસની ઉંમરમાં ભારતીય ટીમની કમાન સંભાળી હતી. 

પંત 8મો ભારતીય કેપ્ટન -
ટી20 ફોર્મેટમાં ભારતનો સૌથી યુવા કેપ્ટન બનવાનો રેકોર્ડ સુરેશ રૈનાના નામે છે. રૈનાએ વર્ષ 2010માં 23 વર્ષ 197 દિવસની ઉંમરમાં ભારતીય ટીમની કમાન સંભાળી હતી. ઋષભ પંત (Rishabh Pant) ટી20 ક્રિકેટમાં ભારતનો 8મો કેપ્ટન બનવા જઇ રહ્યો છે. પંત પહેલા વિરેન્દ્ર સહેવાગે 1, ધોનીએ 72, રૈનાએ 3, અજિંક્યે રહાણેએ 2, વિરાટ કોહલીએએ 50, રોહિત શર્માએ 28 અને શિખર ધવને 3 ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ભારતીય ટીમની કેપ્ટનશીપ કરી છે.

આ પણ વાંચો....... 

Astro:નિ:સંતાન દંપતી આ જ્યોતિષી ઉપાય કરીને કરી શકે છે કુંડલીના દોષ દૂર, જાણી લો ઉપાય

Jan Samarth Portal: જન સમર્થ પોર્ટલ શું છે અને તે તમને કેવી રીતે મદદ કરે છે, જાણો સરકારની પહેલ

Vastu Tips: વાસ્તુ અનુસાર આ નિયમથી સાવરણીને આ રીતે રાખવાથી કયારેય નથી થતી સમૃદ્ધિમાં કમી

Aaj nu panchag: કન્યા રાશિમાં ચંદ્રનું ગોચર, આ છે આજની તિથિ, નક્ષત્ર અને રાહુકાલ

સાવધાન! કોરોનાએ ફરી ઉંચક્યું માથું, અમદાવાદમાં 94 દિવસ બાદ 48 કેસ નોંધાયા, અઠવાડિયામાં 265 કેસ

Gujarat Monsoon : ગુજરાતમાં સતત બીજા દિવસે વરસાદ, બોટાદના બરવાળામાં એક ઇંચથી વધુ વરસાદ

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી

ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના

અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર

Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ

ABP Premium

વિડિઓઝ

Rajkot News: રાજકોટ મહાનગરપાલિકાની કચરાના નિકાલ મુદ્દેની કામગીરી આવી શંકાના દાયરામાંVadodara Accident News: વડોદરામાં વધુ એક બેફામ ડમ્પરે લીધો બાઈક ચાલકનો ભોગHun To Bolish : હું તો બોલીશ : નફ્ફટ યુનિવર્સિટી, ગુંડા નેતાHun To Bolish : હું તો બોલીશ : ભેળસેળના ભાગીદાર અધિકારી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Parliament Winter Session:  લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
Parliament Winter Session: લોકસભામાં આજે રજૂ થશે 'વન નેશન, વન ઇલેક્શન બિલ', મોદી સરકારે કરી છે આ તૈયારી
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
ખેડૂતોને મોટી ભેટ, કેન્દ્ર સરકારે લોન્ચ કરી 1000 કરોડ રૂપિયાની આ યોજના
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
અમેરિકાની સ્કૂલમાં ફાયરિંગ, ત્રણનાં મોત, શૂટરને પણ મરાયો ઠાર
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
Look Back 2024: દીપિકા પાદુકોણ કે રશ્મિકા નહીં, વર્ષ 2024માં બૉક્સ ઓફિસ પર ચાલ્યો આ એક્ટ્રેસનો જાદૂ
PM Kisan: ક્યારે મળશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો? જાણો લાભાર્થી બનવાની પ્રક્રિયા

કુર્સ્કમાં માર્યા ગયા રશિયા તરફથી લડી રહેલા ઉત્તર કોરિયાના 30 સૈનિકો, યુક્રેનનો મોટો દાવો

Germany: જર્મનીમાં પડી ગઇ શોલ્ઝ સરકાર , સંસદમાં સરકાર વિરુદ્ધ પ્રસ્તાવ પાસ

કેનેડામાં મોટી રાજકીય ઉથલપાથલ, ડેપ્યુટી PM ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપતા કહ્યું - ટ્રુડો સાથે સહમત....

Embed widget