શોધખોળ કરો

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL પહેલાં ગુજરાત ટાઈટન્સનો 13 માર્ચે ભવ્ય કાર્યક્રમ, જાણો શું છે આયોજન

ગુજરાટ ટાઈટન્સે જાહેરાત કરી છે કે, આ રવિવાર 13 માર્ચના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોતાના ઉદ્ધાટન કાર્યક્રમની યજમાની કરશે.

Gujarat TItans: ગુજરાટ ટાઈટન્સે જાહેરાત કરી છે કે, આ રવિવાર 13 માર્ચના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પોતાના ઉદ્ધાટન કાર્યક્રમની યજમાની કરશે. દુનિયાના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ અને ગુજરાત ટાઈટન્સના હોમ ગ્રાઉન્ડ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા આ કાર્યક્રમથી ગુજરાતની ભાવનાઓને ગુજરાત ટાઈટન્સ ટીમ સાથે જોડવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓ, ભાગીદારો અને બીજા ગણમાન્ય લોકો હાજર રહેશે.

ગુજરાત ટાઈટન્સ આ કાર્યક્રમમાં ટીમની જર્સીને લોન્ચ કરવાની સાથે લોકો સાથે જોડાવ ઉભો કરવા ટીમનો લોગો પણ લોન્ચ કરવામાં આવશે. આ વર્ષની આઈપીએલ સીઝન સાથે નવી ટીમના રુપમાં શરુઆત કરી રહેલી ગુજરાત ટાઈટન્સની ટીમને બનાવવા માટે અને ચાહકો સાથે ટીમના જોડાણ માટે ટીમે કરેલા પ્રયત્નોની હાલ ચર્ચા થઈ રહી છે. આ કાર્યક્રમથી ગુજરાતની ભાવનાઓને ગુજરાત ટાઈટન્સ ટીમ સાથે જોડવામાં આવશે. આ કાર્યક્રમમાં ગુજરાત ટાઈટન્સના ખેલાડીઓ, ભાગીદારો અને બીજા ગણમાન્ય લોકો હાજર રહેશે.

ટીમ ડેબ્યુ માટે તૈયારઃ
જાન્યુઆરી 2022માં હાર્દિક પંડ્યા, શુભમન ગિલ અને રાશિદ ખાનને સાઈન અપ કર્યા બાદ હરાજીમાં ઘણા આંતરરાષ્ટ્રીય અને ભારતના સ્ટાર ખેલાડીઓને પસંદ કરીને ગુજરાત ટાઈટન્સની ટીમ અનુભવ અને યુવા ટેલેન્ટ સાથે એક સમતોલ ટીમ બની છે. ટીમ પોતાના ડેબ્યુ સીઝન માટે સંપુર્ણ રીતે તૈયાર છે. ગુજરાતની ટીમ ઓલ રાઉન્ડર હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપ હેઠળ રમશે. આ સાથે મોહમ્મદ શમી, ડેવિડ મિલર અને મૈથ્યુ વેડ પણ ગુજરાત ટાઈટન્સની ટીમમાં રમશે. 

આ પણ વાંચોઃ

ગુજરાત પંચાયત મહાસંમેલનઃ પીએમ મોદીએ ગુજરાતીમાં સંબોધન કરી ગુજરાતના ગામડાઓની પ્રસંશા કરી

PM મોદીએ કમલમ ખાતે મુલાકાત કરી કાર્યકરોને સંબોધન કર્યુ, જુઓ મુલાકાતની તસવીરો

ચીનમાં કોરોનાએ ફરીથી માથુ ઉંચક્યુ, 90 લાખની વસ્તી ધરાવતા આ શહેરમાં લગાવ્યું લોકડાઉન

નેવિગેશન માટે નહીં હોય ઇન્ટરનેટ તો પણ ચાલશે Google Maps, જાણો તેના માટે શું છે ટ્રિક્સ........

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર

Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત, અલ્લૂ અર્જુનને જોવા બેકાબૂ થઇ ભીડ

IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું

Pushpa 2: રીલિઝ થતા જ HD પ્રિન્ટમાં ઓનલાઇન લીક થઇ 'પુષ્પા 2', મેકર્સને થઇ શકે છે કરોડોનું નુકસાન

ABP Premium

વિડિઓઝ

Banaskantha : મહાઠગ નિરંજન શ્રીમાળી સામે નોંધાઈ ફરિયાદ, એબીપી અસ્મિતાના અહેવાલની અસરHun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિકાંડમાં ફિક્સિંગ કોનું?Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષક કે ગઠિયા?Jamnagar Demolition: કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો! જામનગરમાં ફરી વળ્યું દાદાનું બુલડોઝર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
મહારાષ્ટ્રને આજે મળશે નવા મુખ્યમંત્રી, બે ડિપ્ટી સીએમ પણ લેશે શપથ, PM રહેશે હાજર
Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત, અલ્લૂ અર્જુનને જોવા બેકાબૂ થઇ ભીડ
Pushpa 2 Premiere: 'પુષ્પા 2'ના પ્રીમિયરમાં મચી નાસભાગ, એક મહિલાનું મોત, અલ્લૂ અર્જુનને જોવા બેકાબૂ થઇ ભીડ
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
IND vs PAK Final: ભારતે હોકી એશિયા કપની ફાઈનલમાં પાકિસ્તાનને ધૂળ ચટાડી ટાઈટલ જીત્યું
Pushpa 2: રીલિઝ થતા જ HD પ્રિન્ટમાં ઓનલાઇન લીક થઇ 'પુષ્પા 2', મેકર્સને થઇ શકે છે કરોડોનું નુકસાન
Pushpa 2: રીલિઝ થતા જ HD પ્રિન્ટમાં ઓનલાઇન લીક થઇ 'પુષ્પા 2', મેકર્સને થઇ શકે છે કરોડોનું નુકસાન
France: ફ્રાન્સમાં ત્રણ મહિનામાં જ પડી ગઇ મિશેલ બાર્નિયરની સરકાર, સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ પાસ

'જેલમાં જવા ના માંગતી હોય તો મારી સાથે...', કહીને મહિલાને રૂમમાં લઇ ગયો પોલીસ અધિકારી, કરવા લાગ્યો બળજબરી

winter: મટન કે ચિકન, શિયાળામાં શું ખાવું વધુ ફાયદાકારક છે?

Maharashtra: નાગપુરના મેયરથી લઈને ત્રણ વખતના CM સુધી, જાણો કેટલી સંપત્તિના માલિક છે ફડણવીસ?

Embed widget