શોધખોળ કરો

PM મોદીએ કમલમ ખાતે મુલાકાત કરી કાર્યકરોને સંબોધન કર્યુ, જુઓ મુલાકાતની તસવીરો

પ્રધાનમંત્રી મોદીએ નેતાઓ અને કાર્યકરોને સંબોધન કર્યું

1/6
PM નરેન્દ્ર મોદીએ પોતાના ગુજરાત પ્રવાસના પ્રથમ દિવસે અમદાવાદ એરપોર્ટથી પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ સુધી ભવ્ય રોડ શૉ કર્યો હતો. પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પીએમ મોદીનું ભાજપ નેતાઓ અને કાર્યકરોએ સ્વાગત કર્યું હતું.

2/6
પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે પીએમ મોદીનું ભાજપ નેતાઓ અને કાર્યકરોએ સ્વાગત કર્યું હતું.

3/6
પીએમ મોદીના સ્વાગત બાદ ભાજપના નેતાઓ અને કાર્યકરો સાથે એક મિટીંગ યોજાઈ હતી. આ મિટીંગમાં પ્રધાનમંત્રી મોદીએ નેતાઓ અને કાર્યકરોને સંબોધન કર્યું હતું અને માર્ગદર્શન આપ્યું હતું.

4/6
ગુજરાત પ્રદેશ ભાજપ કાર્યાલય ખાતે ભાજપનાના આગેવાનો તથા કાર્યકર્તાઓને ભાજપ સંગઠનના માધ્યમથી કેવી રીતે વધુ અસરકારક રીતે લોકોની સેવા કરી શકાય અને રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન આપી શકાય તે અંગે પીએમ મોદીએ ચર્ચા કરી હતી.

5/6
પ્રધાનમંત્રી વડાપ્રધાન બન્યા બાદ ત્રીજી વખત પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમની મુલાકાતે આવ્યા હતા. કમલમ ખાતેની મુલાકાત દરમ્યાન પીએમ મોદી અંદાજે દોઢથી બે કલાક રોકાયા હતા.

6/6
પીએમ મોદીના સ્વાગત માટે કમલમ ખાતે પીએમ મોદીના ફોટોની વિશાળ રંગોળી તૈયાર કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી મોદીએ આ રંગોળીને નિહાળી હતી.

ગુજરાત ફોટો ગેલેરી

વધુ જુઓ
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

Advertisement

ટોપ સ્ટોરી

'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો

ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'

ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો

સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જાહેરમાં થૂંક્યા તો પકડાવાનું નક્કીHun To Bolish : હું તો બોલીશ : ઈકો સેન્સિટિવ ઝોન મુદ્દે રાજનીતિ કેમ?Gir Somnath: કોડીનારના ડેપોમાં DAP ખાતરનો 30 ટન જેટલો જથ્થો ટ્રકમાં આવતા ખેડૂતોએ કરી પડાપડીBIG Breaking: ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ખેડૂતોને સરકારની મોટી ભેટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
'કાળા ઝંડા દેખાડવા ગેરકાયદેસર નથી', હાઈકોર્ટે કેરળ સરકારને કાયદાનો પાઠ ભણાવ્યો
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ધીરેન્દ્ર શાસ્ત્રીની હિન્દુ જોડો યાત્રા પર અખિલેશ યાદવની પ્રતિક્રિયા, કહ્યું - 'તેમના વિશે...'
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
ત્રીજા વિશ્વ યુદ્ધના ભણકારાઃ રશિયાના હુમલાના જવાબમાં 800000 નાટો સૈનિકો તૈનાત, ગુપ્ત જર્મન દસ્તાવેજમાં થયો ખુલાસો
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
સ્ટ્રોંગ રૂમમાં ચોરી થાય તો શું ફરી ચૂંટણી થશે? જાણો જવાબ
મહિલા શિક્ષિકાએ સગીર વિદ્યાર્થી સાથે કાર અને ઘરમાં 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા, 30 વર્ષની જેલની સજા થઈ
સગીર વિદ્યાર્થીને ગાંજો અને દારૂ પીવડાવ્યો પછી શિક્ષિકાએ 20 વખત શારીરિક સંબંધ બાંધ્યા....
IND vs AUS 1st Test: શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
શું ટીમ ઈન્ડિયા બે વિકેટકીપર સાથે મેદાનમાં ઉતરશે? રોહિત-ગિલ-જાડેજા રહેશે બહાર; જાણો પ્લેઇંગ ઇલેવન
ગૌતમ અદાણીને એક જ દિવસમાં લાગ્યો બીજો મોટો આંચકો, કેન્યાના રાષ્ટ્રપતિએ આ મોટી ડીલ રદ કરી

Gandhinagar: શાળા સંચાલકો સામે સરકારની લાલ આંખ, શિયાળામાં ચોક્કસ રંગનું સ્વેટર પહેરવા બાળકો પર દબાણ કરશે તો થશે કાર્યવાહી

Embed widget