શોધખોળ કરો

T20 World Cup 2024: ભારતમાં રમવા આવશે USAની ટીમ, કન્ફૉર્મ કરી લીધી 2026ની ટિકીટ

T20 World Cup 2024 USA: અમેરિકાની ટીમે (USA) T20 વર્લ્ડકપ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. યુએસએ સુપર 8માં પહોંચી ગયું છે. અહીં તેની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા સામે થશે

T20 World Cup 2024 USA: અમેરિકાની ટીમે (USA) T20 વર્લ્ડકપ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. યુએસએ સુપર 8માં પહોંચી ગયું છે. અહીં તેની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા સામે થશે. યુએસએ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે 19 જૂને મેચ રમાશે. રસપ્રદ વાત એ છે કે હવે યુએસએની ટીમ પણ રમવા ભારત આવશે. તે T20 વર્લ્ડકપ 2026 માટે ક્વૉલિફાય થઈ ગયો છે. યુએસએ 2026માં ભારત અને શ્રીલંકામાં યોજાનારા ટી20 વર્લ્ડકપમાં ભાગ લેશે.

વાસ્તવમાં USA એ T20 વર્લ્ડકપ 2024માં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ચારમાંથી ત્રણ ગ્રુપ મેચ જીતી હતી. વરસાદના કારણે એક મેચ રદ્દ થઈ હતી. હવે તે સુપર 8માં પહોંચી ગઈ છે. હવે તે ટી20 વર્લ્ડકપ 2026માં રમવા માટે પણ ભારત પહોંચશે. યુએસએનો પાવરફુલ પ્લેયર સૌરભ નેત્રાવલકર ઘણો ચર્ચામાં હતો. તેણે ટીમ માટે જોરદાર પ્રદર્શન કર્યું છે.

યૂએસએએ પાકિસ્તાનને આપી હતી માત 
યુએસએ તેની પ્રથમ મેચમાં કેનેડાને 7 વિકેટે હરાવ્યું હતું. આ પછી પાકિસ્તાન સામે રોમાંચક જીત હાંસલ કરી હતી. તેણે સુપર ઓવરમાં પાકિસ્તાનને હરાવ્યું હતું. અમેરિકાએ પણ ભારત સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. જોકે તેઓ આ મેચ જીતી શક્યા ન હતા. પરંતુ ભારત માટે પણ જીત આસાન નહોતી. વરસાદના કારણે યુએસએની એક મેચ રદ્દ કરવામાં આવી હતી.

સુપર-8માં દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઇન્ડિઝ સામે ટકરાશે યૂએસએ 
યુએસએ સુપર 8માં ત્રણ મેચ રમવાની છે. અહીં તેની પ્રથમ મેચ દક્ષિણ આફ્રિકા સામે છે. આ મેચ 19 જૂને એન્ટિગુઆમાં રમાશે. આ પછી વેસ્ટ ઈન્ડિઝ સામે મેચ રમાશે. આ મેચ 21 જૂને બાર્બાડોસમાં રમાશે. યુએસએની ત્રીજી મેચ B1 ટીમ સામે થશે. આ મેચ 23 જૂને બાર્બાડોસમાં રમાશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

LPG price cut: સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં આપી રાહત, જાણો કિંતમાં કેટલો ઘટાડો કર્યો

પાક નુકસાની સર્વે મામલે સરકારનું જુઠ્ઠું બોલી રહી છે? કૃષિ મંત્રીએ જવાબ આપતા કહ્યું – કોઈ મૌખિક કે લેખિત સૂચનાઓ...

Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ

આધાર કાર્ડના 3 મોટા નિયમોમાં આજથી થયો મોટો ફેરફાર, ખિસ્સા પરનો ભાર વધશે કે ઘટશે? ફટાફટ ચેક કરો

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | જય જય સરદાર | ABP Asmita
Ambalal Patel Rain Forecast: 2 નવેમ્બર સુધી વરસશે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ, અંબાલાલની મોટી આગાહી
Girnar Lili Parikrama 2025: ગિરનારની લીલી પરિક્રમાને  લઈને પ્રશાસનનો મોટો નિર્ણય
Ahmedabad Incident: ઓઢવ સ્મશાન ગૃહમાં ન જળવાયો મોતનો મલાજો, મૃતદેહને ટાયર અને ગોદડાથી સળગાવવો પડ્યો
PM Modi Speech: રાષ્ટ્રીય એકતા દિવસ પર પીએમ મોદીનું સંબોધન
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
LPG price cut: સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં આપી રાહત, જાણો કિંતમાં કેટલો ઘટાડો કર્યો
LPG price cut: સરકારે એલપીજી સિલિન્ડરના ભાવમાં આપી રાહત, જાણો કિંતમાં કેટલો ઘટાડો કર્યો
પાક નુકસાની સર્વે મામલે સરકારનું જુઠ્ઠું બોલી રહી છે? કૃષિ મંત્રીએ જવાબ આપતા કહ્યું – કોઈ મૌખિક કે લેખિત સૂચનાઓ...
પાક નુકસાની સર્વે મામલે સરકારનું જુઠ્ઠું બોલી રહી છે? કૃષિ મંત્રીએ જવાબ આપતા કહ્યું – કોઈ મૌખિક કે લેખિત સૂચનાઓ...
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
Special Feature: ઐશ્વર્યા રાય સરકાર, સ્ટાઈલ અને સંસ્કૃતિનું સંગમ
આધાર કાર્ડના 3 મોટા નિયમોમાં આજથી થયો મોટો ફેરફાર, ખિસ્સા પરનો ભાર વધશે કે ઘટશે? ફટાફટ ચેક કરો
આધાર કાર્ડના 3 મોટા નિયમોમાં આજથી થયો મોટો ફેરફાર, ખિસ્સા પરનો ભાર વધશે કે ઘટશે? ફટાફટ ચેક કરો
Rules Change From November 1: આધારથી લઈ બેંક સુધી, 1 નવેમ્બરથી થશે આ  7 મોટા બદલાવ, જાણી લો 

Gujarat Rain: આગામી 6 દિવસ સુધી રાજ્યના આ વિસ્તારોમાં વરસાદ ભૂક્કા બોલાવશે,જાણો આગાહી

IND vs AUS: 17 વર્ષ પછી મેલબોર્નમાં હાર્યું ભારત, ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટે જીતી બીજી ટી20

હોમ લોન લેતા પહેલા તમારે આ બાબતો હંમેશા ધ્યાનમાં રાખવી જોઈએ, જાણી લો

Embed widget