શોધખોળ કરો
ડેલ સ્ટેનનો મોટો ઝટકો, સાઉથ આફ્રિકાએ કોન્ટ્રાક્ટ લીસ્ટમાંથી કર્યો બહાર
સાઉથ આફ્રિકાએ સોમવારે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લીસ્ટની જાહેરાત કરી હતી. આ યાદીમાં પ્રથમ વખત બ્યુરન હેનરિક્સને સ્થાન મળ્યું છે.
નવી દિલ્હી: સાઉથ આફ્રિકાએ સોમવારે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લીસ્ટની જાહેરાત કરી હતી. આ યાદીમાં પ્રથમ વખત બ્યુરન હેનરિક્સને સ્થાન મળ્યું છે. આ લીસ્ટમાં સાઉથ આફ્રિકા ટીમના ફાસ્ટ બોલર ડેલ સ્ટેનનું નામ નથી.
ક્રિકેટ સાઉથ આફ્રિકાએ ઓફીશીયલ સ્ટેટમેન્ટમાં કહ્યું છે કે, આ વખતે પણ અપગ્રેડ સીસ્ટમ પોતાની જગ્યા પર હશે. જે ખેલાડી આ વર્ષે શાનદાર પ્રદર્શન કરશે તેમને નેશનલ કોન્ટ્રાક્ટ અપગ્રેડ કરી દેવામાં આવશે. તેમાં નોન કોન્ટ્રાક્ટેડ ખેલાડી પણ સામેલ હશે.
સાઉથ આફ્રિકાની ટીમ ભારત સામે ત્રણ મેચની વનડે સીરીઝ રમવા ભારત આવી હતી જ્યાં પ્રથમ વરસાદના કારણે ધોવાયા બાદ ટીમની આગામી બે મેચને પણ રદ કરી દેવામાં આવી હતી. તેનું કારણ કોરોના વાયરસ હતું. તેમ છતાં બધા ખેલાડી સેલ્ફ આઈસોલેશનમાં 14 દિવસ સુધી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ગુજરાત
મનોરંજન
Advertisement