દિલ્હી વતી સીઝનમાં સૌથી વધારે રન બનાવવાના લિસ્ટમાં ત્રીજા નંબર પર વીરેન્દ્ર સેહવાગના નામે છે.
2/6
દિલ્હી માટે એક સીઝનમાં સર્વાધિક રન બનાવવાનો રેકોર્ડ આ પહેલા ગૌતમ ગંભીરના નામે હતો, તેણે 2008માં 14 મેચોમાં 41.07ની સરેરાશથી 534 રન બનાવ્યા હતા. તેમાં પાંચ અડધી સગદી પણ સામેલ હતી.
3/6
4/6
20 વર્ષીય પંત અત્યાર સુધીમાં 37 મેચ રમ્યો છે, જેમાં તેણે 34.82ની સરેરાશથી 1184 રન બનાવ્યા છે. તેમાં એક સદી અને સાત અડધી સદી સામેલ છે.
5/6
પંતનું આવું શક્તિશાળી પ્રદર્શન હોવા છતાં દિલ્હીની ટીમ પ્લેઓફમાંથી બહાર થઈ ચૂકી છે. વિકેટકિપર બેટ્સમેન પંત આઈપીએલની 13 મેચમાં 33 સિક્સર અને 64 ફોર લગાવી ચુક્યો છે. આ દરમિયાન તેનો સર્વોચ્ચ સ્કોર 128 રન છે.
6/6
નવી દિલ્હીઃ ઋષભ પંત ઈન્ડિયન પ્રીમિયર લીગમાં કોઈપણ સીઝનમાં દિલ્હી માટે 600 રન બનાવનારો પ્રથમ બેટ્સમેન બની ગયો છે. પંત શુક્રવારની મેચમાં 38 રનની ઇનિંગ સહિત 13 મેચમાં 620 રન બનાવી ચુક્યો છે.