શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ઇંગ્લેન્ડના સ્ટાર ઑલ-રાઉન્ડર મોઈન અલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી લીધો બ્રેક ,નથી મળ્યો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ
મોઈને કહ્યું કે, મને લાગે છે કે મારે લાંબી ફોર્મેટમાંથી બ્રેક લેવાની જરૂર છે, પરંતુ મોટો વિરામ નઈ. અમે જોઈશું કે ન્યૂઝીલેન્ડ સીરિઝ બાદ શું થાય છે. તેમણે કહ્યું સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ ન થવું નિરાશાજનક છે.
નવી દિલ્હી: ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના સ્ટાર ઓલ રાઉન્ડર મોઈન અલીએ મોટો નિર્ણય લીધો છે. તેણે આગામી સમયમાં ટેસ્ટ ક્રિકેટમાંથી વિરામ લેવાની જાહેરાત કરી છે. અલીને હાલમાં જ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં પણ સામેલ કરવામાં આવ્યો નથી.
જો કે સમિતિએ ઓવરોના ફોર્મેટ માટેના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની યાદીમાં સમાવેશ કર્યો હતો. એટલે કે વનડે અને ટી20માં તેમનુ સ્થાન સુરક્ષિત છે. બ્રેક લેવાના કારણે મોઈન ન્યૂઝિલેન્ડ સામે રમાનારી ટેસ્ટ સીરિઝ પણ નહીં રમે.
મોઈને કહ્યું કે, મને લાગે છે કે મારે લાંબી ફોર્મેટમાંથી બ્રેક લેવાની જરૂર છે, પરંતુ મોટો વિરામ નઈ. અમે જોઈશું કે ન્યૂઝીલેન્ડ સીરિઝ બાદ શું થાય છે. તેમણે કહ્યું સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ ન થવું નિરાશાજનક છે, પરંતુ હું તેને લઈને પરેશાન નથી.
મોઈન અલીને એશિઝ સીરીઝ પહેલા ટેસ્ટમાં ખરાબ પ્રદર્શન બાદ ટીમમાંથી બહાર કરી દીધો હતો. તેણે એઝબેસ્ટનમાં રમાયેલી પ્રથમ ટેસ્ટની બે ઇનિંગમાં ત્રણ વિકેટ ઝડપી હતી અને માત્ર 4 રન જ બનાવી શક્યો હતો.
રિષભ પંતને લઈ મુખ્ય પસંદગીકારની ચેતવણી- આ વિકેટકિપરો પર પણ છે નજર, જાણો વિગત
મારી કારકિર્દીના બેસ્ટ ગોલ કરતા ગર્લફ્રેન્ડ સાથે સેક્સ શાનદાર, જાણો ક્યા ખેલાડીએ કર્યો આ ચોંકાવનારો ખુલાસો
રોજે રોજના પાવર કટથી પરેશાન છે ભારતનો આ સ્ટાર ક્રિકેટર! પત્નીએ ટ્વીટર પર ઠાલવી વ્યથા
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
આઈપીએલ
દેશ
આઈપીએલ
Advertisement
gujarati.abplive.com
Opinion