શોધખોળ કરો
'અમારી પીચો જ ખરાબ છે, વિરોધી ટીમને કરી રહી છે મદદ', હારથી ગુસ્સે ભરાયો આ ખેલાડી
ઓલ્ડ ટ્રેફર્ડ ટેસ્ટમાં ઇંગ્લિશ ટીમને 185 રને હાર આપીને સીરીઝ પર 2-1થી કબ્જો જમાવી લીધો છે. આ હાર હવે ઇંગ્લિશ બૉલર જેમ્સ એન્ડરસનને પચતી નથી
નવી દિલ્હીઃ હાલમાં ચાલી રહેલી એશીઝ સીરીઝમાં ઓસ્ટ્રેલિયા સામે હાર બાદ ઇંગ્લિશ બૉલર જેમ્સ એન્ડરસન પીચોને લઇને ગુસ્સે ભરાયો છે. એન્ડરસને હાર માટે પોતાના દેશની પીચોને જ જવાબદાર ગણી છે. તેને કહ્યું કે અમારી પીચો વિરોધી ટીમે વધુ મદદ કરી રહી છે.
એશીઝમાં સીરીઝમાં ઓસ્ટ્રેલિયાએ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફર્ડ ટેસ્ટમાં ઇંગ્લિશ ટીમને 185 રને હાર આપીને સીરીઝ પર 2-1થી કબ્જો જમાવી લીધો છે. આ હાર હવે ઇંગ્લિશ બૉલર જેમ્સ એન્ડરસનને પચતી નથી.
એન્ડરસને પીચો પર ગુસ્સો કાઢતા કહ્યું કે, હું સમજુ છું કે અમારી પીચોએ ઓસ્ટ્રેલિયન ટીમને વધુ મદદ કરી છે. હું પીચો પર વધારે ઘાસ ઇચ્છતો હતો કેમકે અહીં આ રીતની જ પીચો હોય છે. લેન્કશાયરમાં બધી વિકેટો જતી હોય ત્યારે તમારે ફ્લેક પીચ બનાવી જોઇએ, આ એક ખેલાડી માટે દુઃખદ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
દેશ
બિઝનેસ
Advertisement