શોધખોળ કરો

Ind Vs Eng: પ્રથમ ટેસ્ટમાં ભારતનો 31 રને પરાજય, બેન સ્ટોક્સની 4 વિકેટ

બર્મિંઘમઃ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે એજબેસ્ટનમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં ભારતને 31 રને હારનો સામનો કરવો પડ્યો છે. ચોથા દિવસની શરૂઆતમાં જ ભારતે દિનેશ કાર્તિકની વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ વિરાટ કોહલી અને હાર્દિક પંડ્યાએ ટીમને સ્થિરતા આપવાનો પ્રયત્ન કર્યો હતો. કોહલી 51 રનના અંગત સ્કોરે બેન સ્ટોક્સનો શિકાર બન્યો હતો. જે બાદ તે જ ઓવરમાં સ્ટોક્સે શમીને પણ પેવેલિયન મોકલી દીધો હતો. ઈશાંત શર્મા 11 રન બનાવી રશિદની ઓવરમાં એલબીડબલ્યુ આઉટ થતાં ભારતે નવમી વિકેટ ગુમાવી હતી. હાર્દિક પંડ્યા 10મી વિકેટના રૂપમાં 31 રન બનાવી આઉટ થયો હતો. બેન સ્ટોક્સે 4 વિકેટ લીધી હતી. જીતવા 194 રનના ટાર્ગેટનો પીછો કરતાં ત્રીજા દિવસના અંત સુધીમાં  110 રનના સ્કોર સુધીમાં મુરલી વિજય 6, અજિંક્ય રહાણે 2 અને શિખર ધવન, લોકેશ રાહુલ અને રવિચંદ્રન અશ્વિન 13-13 રન બનાવી પેવેલિયન પ2ત ફર્યા હતા. સ્ટુઅર્ટ બ્રોડે 2 અને બેન સ્ટોક્સ, સેમ કુર્રાન અને જેમ્સ એન્ડરસન 1-1 વિકેટ લીધી હતી. આ પહેલા ઇંગ્લેન્ડની ટીમ બીજી ઈનિંગમાં 53 ઓવરમાં 180 રન બનાવી ઓલઆઉટ થઇ ગઇ હતી. ઇંગ્લેન્ડની ટીમના 8 નંબર પર બેટીંગ કરવા આવેલા સૈમ કુરેને સૈથી વધુ 63 રન બનાવ્યા હતા. તેણે 54 બોલમાં તેની અર્ધસદી પૂરી કરી હતી. ભારતની તરફથી ઇશાંત શર્માએ 5, રવિચંદ્રન અશ્વિને 3 અને ઉમેશ યાદવે 2 વિકેટ લીધી હતી.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ

આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 

Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 

આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara News:  વડોદરામાં અસામાજિક તત્વોનો આતંક, માંજલપુરમાં ઝપાઝપીનો વીડિયો વાયરલImpact Fee: ઈમ્પેક્ટ ફીની મુદતમાં વધુ છ મહિના માટે કરાયો વધારોUnjha APMC Election Result: ખેડૂત વિભાગની પેનલમાં પૂર્વે ચેરમેન દિનેશ પટેલની પેનલની શાનદાર જીતBhavnagar Accident News: ભાવનગર-સોમનાથ હાઈવે પર જીવલેણ અકસ્માત, 6 ના મોત, 10થી વધુ ઈજાગ્રસ્ત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
one nation one election: વ્હીપ છતા ગેરહાજર રહ્યા 20થી વધારે BJP સાંસદ, પાર્ટીએ મોકલી નોટીસ
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
આ તારીખ પછી રાજ્યમાં કાતિલ ઠંડીનો રાઉન્ડ આવશે, જાણો પરેશ ગોસ્વામીની લેટેસ્ટ આગાહી 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
Vi એ આ શહેરોમાં લોન્ચ કરી 5G સર્વિસ, લિસ્ટમાં તમારુ શહેર પણ છે સામેલ ? 
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
આજે શેરબજારમાં થયો મોટો ઘટાડો, સેન્સેક્સ 1,064 પોઈન્ટના કડાકા સાથે બંધ
GPSCએ ઉમેદવારોની પરીક્ષા ફી મામલે લીધો મોટો નિર્ણય, કોને ડિપોઝીટ કરાશે રિફંડ

ભાજપ નેતાની મોટી કરતૂત, પક્ષમાં પદ મેળવવા જન્મતારીખ બદલી નાંખી, જન્મના દાખલા-આધાર કાર્ડમાં 6 વર્ષ નાનો બન્યો

'NTA ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ માટે માત્ર પ્રવેશ પરીક્ષાઓ જ લેશે, ભરતી પરીક્ષાઓ નહીં', કેન્દ્ર સરકારે સંસદમાં આપી જાણકારી

Accident: ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર ભયાનક અકસ્માત, ડમ્પર પાછળ બસ ઘૂસી જતા 6નાં મોત

Embed widget