શોધખોળ કરો

વર્લ્ડ કપ 2019: કઈ બે ટીમો વચ્ચે રમાશે ફાઈનલ મેચ? સાઉથ આફ્રિકાના કયા દિગ્ગજ ખેલાડીએ કરી મોટી આગાહી?

મને લાગે છે કે ફાઈનલ ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે યોજાશે. જોકે તેની સાથે તેમણે કહ્યું હતું કે, ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો મોટી મેચ સારી રમે છે.

નવી દિલ્હી: ICC ક્રિકેટ વર્લ્ડ કપની સેમીફાઈનલમાંથી બહાર થઈ ચૂકેલ દક્ષિણ આફ્રિકન ટીમે શનિવારે ઓસ્ટ્રેલિયાની ટીમને પરાજય આપ્યો હતો. આ જીતે માત્ર દક્ષિણ આફ્રિકાની જીતની સાથે વર્લ્ડ કપની સફર ખત્મ કરવાની ખુશી આપી હતી પરંતુ ટુર્નામેન્ટનું સેમીફાઈનલનું સમીકરણ પણ નક્કી કરી દીધું હતું. વર્લ્ડ કપ 2019: કઈ બે ટીમો વચ્ચે રમાશે ફાઈનલ મેચ? સાઉથ આફ્રિકાના કયા દિગ્ગજ ખેલાડીએ કરી મોટી આગાહી? ઓસ્ટ્રેલિયાની ટીમ દક્ષિણ આફ્રિકા સામે પરાજય મેળવીને પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર રહી છે. જેના કારણે તેને સેમીફાઈનલમાં ઈંગ્લેન્ડની ટીમ સાથે રમવું પડશે. બીજી બાજુ ભારતને ન્યૂઝીલેન્ડ સામે રમવું પડશે. વર્લ્ડ કપ 2019: કઈ બે ટીમો વચ્ચે રમાશે ફાઈનલ મેચ? સાઉથ આફ્રિકાના કયા દિગ્ગજ ખેલાડીએ કરી મોટી આગાહી? દક્ષિણ આફ્રિકાની જીતથી ભારતના ફાઈનલનો રસ્તો સરળ થઈ ગયો છે. દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ડુ પ્લેસિસે પણ ઈશારામાં આ વાત કહી દીધી હતી. તેણે મેચનું સીધું પ્રસારણ કરી રહેલી ટીવી ચેનલ સ્ટાર સ્પોર્ટ્સને કહ્યું હતું કે, મને લાગે છે કે અમારી આજની જીત ભારતીય ટીમ માટે ખૂબ ખુશી થશે. અમારી જીતને કારણે હવે સેમીફાઈનલમાં તેમનો સામનો ન્યૂઝીલેન્ડ સામે થવાનો છે. જે છેલ્લી ત્રણ મેચ હારી ચૂક્યું છે. તેના પ્રદર્શનમાં ઘટાડો આવી રહ્યો છે. વર્લ્ડ કપ 2019: કઈ બે ટીમો વચ્ચે રમાશે ફાઈનલ મેચ? સાઉથ આફ્રિકાના કયા દિગ્ગજ ખેલાડીએ કરી મોટી આગાહી? ઓસ્ટ્રેલિયાની સામે સદી ફટકારનાર મેન ઓફ ધ મેચનો ખિતાબ જીતનાર ડુ પ્લેસીસે ફાઈનલની ટીમોનું અનુમાન પણ લગાવી દીધું હતું. તેણે કહ્યું કે, મને લાગે છે કે ફાઈનલ ભારત અને ઈંગ્લેન્ડની વચ્ચે યોજાશે. જોકે તેની સાથે તેમણે કહ્યું હતું કે, ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો મોટી મેચ સારી રમે છે. આથી તેઓ મોટી મેચોમાં તેમની ટીમોમાંથી કોઈ એકનું સમર્થન કરશે.

ટોપ સ્ટોરી

પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ફાઈનલ! કેપ્ટન શુભમન ગિલે આપ્યું મોટું અપડેટ
પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ફાઈનલ! કેપ્ટન શુભમન ગિલે આપ્યું મોટું અપડેટ
Team India: વૈભવ-અભિષેક મચાવશે ધૂમ, એશિયા કપ માટે કતાર પહોંચી ટીમ ઈન્ડિયા
Team India: વૈભવ-અભિષેક મચાવશે ધૂમ, એશિયા કપ માટે કતાર પહોંચી ટીમ ઈન્ડિયા
ન્યૂઝીલેન્ડને લાગ્યો મોટો ઝટકો, મિશેલ સેન્ટનર ટેસ્ટ સીરિઝમાંથી બહાર
ન્યૂઝીલેન્ડને લાગ્યો મોટો ઝટકો, મિશેલ સેન્ટનર ટેસ્ટ સીરિઝમાંથી બહાર
IPL 2027: આવતીકાલે કેટલા વાગે IPL ટીમો જાહેર કરશે રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ ? જાણો BCCIનો નિયમ
IPL 2027: આવતીકાલે કેટલા વાગે IPL ટીમો જાહેર કરશે રિટેન અને રિલીઝ ખેલાડીઓનું લિસ્ટ ? જાણો BCCIનો નિયમ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી અસલી કોણ ?
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં 'નસીબ અપના અપના'
Hun To Bolish : હું તો બોલીશ : ઉકેલાયો વર્ષો જૂનો વિવાદ
Saurashtra Politics: 2027 વિધાનસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું
Hira Solanki: પબુભા માણેકની ઈચ્છા પર હીરા સોલંકીનું મોટું નિવેદન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Team India: વૈભવ-અભિષેક મચાવશે ધૂમ, એશિયા કપ માટે કતાર પહોંચી ટીમ ઈન્ડિયા
Team India: વૈભવ-અભિષેક મચાવશે ધૂમ, એશિયા કપ માટે કતાર પહોંચી ટીમ ઈન્ડિયા
પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ફાઈનલ! કેપ્ટન શુભમન ગિલે આપ્યું મોટું અપડેટ
પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ફાઈનલ! કેપ્ટન શુભમન ગિલે આપ્યું મોટું અપડેટ
ઉત્તરાખંડમાં બે ભયાનક અકસ્માતથી હાહાકાર! બસ-બોલેરો ખીણમાં ખાબકતાં 10નાં મોત
ઉત્તરાખંડમાં બે ભયાનક અકસ્માતથી હાહાકાર! બસ-બોલેરો ખીણમાં ખાબકતાં 10નાં મોત
IOCLમાં નોકરી મેળવવાની સુવર્ણ તક! 409 જગ્યાઓ પર ભરતી, નહીં આપવી પડે પરીક્ષા
IOCLમાં નોકરી મેળવવાની સુવર્ણ તક! 409 જગ્યાઓ પર ભરતી, નહીં આપવી પડે પરીક્ષા
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
'મંત્રી બનવા ખૂબ દોડ્યા, પણ નસીબ સ્વરૂપસિંહનું ખુલ્યું!': અલ્પેશ ઠાકોર
દક્ષિણ આફ્રિકામાં 24 કલાકની અંદર બે સ્થળોએ ફાયરિંગ, બંને ઘટનામાં 17નાં મૃત્યુ
દક્ષિણ આફ્રિકામાં 24 કલાકની અંદર બે સ્થળોએ ફાયરિંગ, બંને ઘટનામાં 17નાં મૃત્યુ
'પાટીદાર આંદોલનના કારણે આનંદીબેન જેવા સારા CM ગુમાવ્યા'! વર્ષો બાદ દિનેશ બાંભણિયાએ વ્યક્ત કર્યો અફસોસ
'પાટીદાર આંદોલનના કારણે આનંદીબેન જેવા સારા CM ગુમાવ્યા'! વર્ષો બાદ દિનેશ બાંભણિયાએ વ્યક્ત કર્યો અફસોસ
Embed widget