શોધખોળ કરો
આવતીકાલથી ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ, ક્યાં રમાશે ને ક્યાથી થશે 5 ટેસ્ટ મેચોનું લાઇવ ટેલિકાસ્ટ, જાણો વિગતે
![](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/31124957/Team-08.jpg?impolicy=abp_cdn&imwidth=720)
1/8
![આ મેચોનુ લાઇવ, મેચની ઇગ્લિંશ કૉમેન્ટ્રી Sony Six અને Sony Six Hd પર થશે, જ્યારે SONY TEN 3 અને SONY TEN 3 HD પર હિન્દીમાં કૉમેન્ટ્રી પ્રસારિત થશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/31124808/Chetan-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
આ મેચોનુ લાઇવ, મેચની ઇગ્લિંશ કૉમેન્ટ્રી Sony Six અને Sony Six Hd પર થશે, જ્યારે SONY TEN 3 અને SONY TEN 3 HD પર હિન્દીમાં કૉમેન્ટ્રી પ્રસારિત થશે.
2/8
![ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચ 7 સપ્ટેમ્બર શુક્રવારથી 11 સપ્ટેમ્બર મંગળવાર સુધી રમાશે. આ મેચનું લાઇવ બ્રૉડકાસ્ટિંગ લંડનના કેનિંગટન ઓવેલમાંથી બપોરે 3.30 કલાકે કરાશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/31124711/Team-07.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની પાંચમી ટેસ્ટ મેચ 7 સપ્ટેમ્બર શુક્રવારથી 11 સપ્ટેમ્બર મંગળવાર સુધી રમાશે. આ મેચનું લાઇવ બ્રૉડકાસ્ટિંગ લંડનના કેનિંગટન ઓવેલમાંથી બપોરે 3.30 કલાકે કરાશે.
3/8
![ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ 30 ઓગસ્ટ ગુરુવારે શરૂ થશે અને 3જી સપ્ટેમ્બર સોમવાર સુધી રમાશે. આ મેચનું બપોરે 3.30 કલાકે સાઉથેમ્પસનના ધ રૉઝ બૉલમાંથી લાઇવ બ્રૉડકાસ્ટિંગ કરાશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/31124706/Team-06.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ 30 ઓગસ્ટ ગુરુવારે શરૂ થશે અને 3જી સપ્ટેમ્બર સોમવાર સુધી રમાશે. આ મેચનું બપોરે 3.30 કલાકે સાઉથેમ્પસનના ધ રૉઝ બૉલમાંથી લાઇવ બ્રૉડકાસ્ટિંગ કરાશે.
4/8
![ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ 18 ઓગસ્ટ શનિવારથી 22 ઓગસ્ટ બુધવાર સુધી રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર બપોરે 3.30 કલાકે લાઇવ થશે. મેચ નૉટિંઘમના ટ્રેન્ટબ્રિજમાં રમાશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/31124702/Team-05.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ત્રીજી ટેસ્ટ મેચ 18 ઓગસ્ટ શનિવારથી 22 ઓગસ્ટ બુધવાર સુધી રમાશે. આ મેચ ભારતીય સમયાનુસાર બપોરે 3.30 કલાકે લાઇવ થશે. મેચ નૉટિંઘમના ટ્રેન્ટબ્રિજમાં રમાશે.
5/8
![ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ 9 ઓગસ્ટ ગુરુવારથી 13 ઓગસ્ટ સોમવાર સુધી રમાશે. આ મેચનું લાઇવ બ્રૉડકાસ્ટિંગ પણ બપોરે 3.30 કલાકે કરાશે. મેચ લંડનના લોર્ડ્સ ગ્રાઉન્ડમાં રમાશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/31124657/Team-04.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ 9 ઓગસ્ટ ગુરુવારથી 13 ઓગસ્ટ સોમવાર સુધી રમાશે. આ મેચનું લાઇવ બ્રૉડકાસ્ટિંગ પણ બપોરે 3.30 કલાકે કરાશે. મેચ લંડનના લોર્ડ્સ ગ્રાઉન્ડમાં રમાશે.
6/8
![ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ 1 લી ઓગસ્ટ બુધવારથી 5 ઓગસ્ટ રવિવાર સુધી રમાશે. આ મેચનું જીવંત પ્રસારણ બર્મિંઘમના એડ્ઝબેસ્ટૉનમાંથી બપોરે 3.30 કલાકે કરાશે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/31124652/Team-03.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની સીરીઝની પ્રથમ ટેસ્ટ મેચ 1 લી ઓગસ્ટ બુધવારથી 5 ઓગસ્ટ રવિવાર સુધી રમાશે. આ મેચનું જીવંત પ્રસારણ બર્મિંઘમના એડ્ઝબેસ્ટૉનમાંથી બપોરે 3.30 કલાકે કરાશે.
7/8
![ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન 3 મેચોની ટી-20 સીરિઝમાં 2-1થી જીત મેળવી હતી જ્યારે 3 મેચોની વનડે સીરિઝમાં 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આ ટેસ્ટ સીરિઝ બન્ને દેશો માટે મહત્વની છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/31124648/Team-02.jpg?impolicy=abp_cdn&imwidth=720)
ઉલ્લેખનીય છે કે, ટીમ ઇન્ડિયાએ ઇંગ્લેન્ડ પ્રવાસ દરમિયાન 3 મેચોની ટી-20 સીરિઝમાં 2-1થી જીત મેળવી હતી જ્યારે 3 મેચોની વનડે સીરિઝમાં 2-1થી હારનો સામનો કરવો પડ્યો હતો. હવે આ ટેસ્ટ સીરિઝ બન્ને દેશો માટે મહત્વની છે.
8/8
![નવી દિલ્હીઃ ભારત હાલ ઇંગ્લેન્ડના પ્રવાસે છે, આવતીકાલથી ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચ રમવા મેદાનમાં ઉતરશે. બન્ને દેશો વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ રમાવવાની છે. આ પાંચેય મેચો ક્યાં રમાશે અને ક્યારે લાઇવ ટેલિકાસ્ટ થશે તેની માહિતી આપવામાં આવી છે.](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2018/07/31124643/Team-01.jpg?impolicy=abp_cdn&imwidth=720)
નવી દિલ્હીઃ ભારત હાલ ઇંગ્લેન્ડના પ્રવાસે છે, આવતીકાલથી ટીમ ઇન્ડિયા ઇંગ્લેન્ડ સામે પ્રથમ ટેસ્ટ મેચ રમવા મેદાનમાં ઉતરશે. બન્ને દેશો વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝ રમાવવાની છે. આ પાંચેય મેચો ક્યાં રમાશે અને ક્યારે લાઇવ ટેલિકાસ્ટ થશે તેની માહિતી આપવામાં આવી છે.
Published at : 31 Jul 2018 12:50 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)