શોધખોળ કરો

ICCએ ભારતના સ્ટાર ક્રિકેટર સહિત ક્રિકેટ વર્લ્ડના 4 દિગ્ગજોની તસવીર શેર કરી પૂછ્યું કોણ શ્રેષ્ઠ પુલ શોટ રમી શકે છે ?

આઈસીસીએ તસવીર શેર કરીને પૂછ્યું,તમારા હિસાબે પૂર્વ અને વર્તમાન ખેલાડીઓમાંથી સર્વશ્રેષ્ઠ પુલ શોટ કોણ રમી શકે છે ?

નવી દિલ્હીઃ આઈસીસીએ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક તસવીર શેર કરી છે. આઈસીસીએ જે ચાર ખેલાડીઓની તસવીર સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી શેર કરી છે તેમાં સર વિવિ રિચર્ડ્સ, રિકી પોન્ટિંગ, રોહિત શર્મા અને દક્ષિણ આફ્રિકાના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન હર્ષલ ગિબ્સ સામેલ છે.
આઈસીસીએ તસવીર શેર કરીને પૂછ્યું,તમારા હિસાબે પૂર્વ અને વર્તમાન ખેલાડીઓમાંથી સર્વશ્રેષ્ઠ પુલ શોટ કોણ રમી શકે છે ? મોટાભાગના સમર્થકોએ રોહિત શર્માએ ક્રિકેટ ઇતિહાસનો બેસ્ટ પુલર ગણાવ્યો હતો. જોકે તેને એક દિગ્ગજ ટક્કર આપી હતી અને રિકી પોન્ટિંગનું પલડું ભારે થઈ ગયું હતું. વર્તમાન ક્રિકેટરોમાં પુલ શોટ ફટકારનારા ખેલાડીઓમાં રોહિત શર્મા શ્રેષ્ઠ પુલ શોટ લગાવે છે તેનો આ શોટ જોવા જેવો હોય છે. અનેક ક્રિકેટ ફેન્સે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી સહિત અન્ય ખેલાડીઓને પણ બેસ્ટ પુલર ગણાવ્યા હતા. રોહિત શર્માએ 32 ટેસ્ટમાં 6 સદી અને 10 અડધી સદી વડે 2141 રન બનાવ્યા છે. જ્યારે 224 વન ડેમાં 29 સદી અને 43 અડધી સદી વડે 9115 રન બનાવ્યા છે. 108 ટી-20માં રોહિત શર્માએ 138.8ના સ્ટ્રાઇક રેટથી 2773 રન બનાવ્યા છે. ટેસ્ટમાં રોહિતનો સર્વોચ્ચ સ્કોર 212 રન, વન ડેમાં 264 રન અને ટી20માં 108 રન છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Letter Forgery Case : અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પાયલ ગોટીને મળ્યા જામીનAmbalal Patel: Rain In Makar Sankranti: ઉત્તરાયણમાં તૂટી પડશે વરસાદ!, અંબાલાલ પટેલની મોટી આગાહીAhmedabad: આજથી ફ્લાવર શોનો પ્રારંભ, આ દિવસે જશો તો ટિકિટના આપવા પડશે 30 રૂપિયા વધારેBanaskantha News: વિભાજન બાદ ભાજપના નેતામાં જ ભારે નારાજગી, અણદાભાઈએ CMને લખ્યો પત્ર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 
મહારાષ્ટ્ર રાજકારણમાં મોટી ઉથલપાથલઃ ઉદ્ધવની પાર્ટીએ ફડણસીવસના વખાણ કર્યા, રાઉતે કહ્યું - 'તેમની સાથે અમે...'

પોતાનો ધંધો શરુ કરવા માંગો છો પરંતુ પૈસા નથી ? આ સરકારી યોજનાઓથી મળશે લાખોની લોન 

સાવધાન! ઠંડીમાં Room Heater માં થઈ શકે છે બ્લાસ્ત, આ 5 ભૂલો ભારે પડી શકે છે

દવા લીધા બાદ પણ રહે છે યુરિક એસિડની સમસ્યા, આ આદતો હોઈ શકે છે કારણ

Embed widget