શોધખોળ કરો

આ ત્રણ યુવા ખેલાડી બની શકે છે ટિમ ઇન્ડિયામાં મહેન્દ્રસિંહ ધોનીના ‘ઉત્તરાધિકારી’

2023ના વર્લ્ડકપમાં ધોની ટીમ ઇન્ડિયાનો હિસ્સો નહીં હોય.

નવી દિલ્હીઃ આઈસીસી વર્લ્ડકપમાં સેમીફાઈનલમાં ન્યૂઝીલેન્ડ સામે હારીને ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયેલ ભારતીય ટીમના ફેન્સને મોટો ઝાટકો લાગ્યો હતો. વર્લ્ડકપમાં ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે સેમીફાઈનલ મેચ રમાયો હતો. જેમાં ભારતની 18 રને કારમી હાર થઈ હતી. આ મેચમાં ધોનીએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, પરંતુ તેના રનઆઉટ થયા બાદ ભારતની આશા ખત્મ થી ગઈ. આ મેચ બાદ ધોનીની નિવૃત્તીની ચર્ચાએ જોર પકડ્યું છે. આ ત્રણ યુવા ખેલાડી બની શકે છે ટિમ ઇન્ડિયામાં મહેન્દ્રસિંહ ધોનીના ‘ઉત્તરાધિકારી’ જો કે, મહેન્દ્રસિંહ ધોની અને બીસીસીઆઈ આ મામલે હજુ સુધી કાંઈ કહ્યું નથી. તેમ છતાં ધોનીની નિવૃત્તીની ચર્ચાનું બજાર ગરમ છે. પણ એટલું તો સ્પષ્ટ છે કે, 2023ના વર્લ્ડકપમાં ધોની ટીમ ઇન્ડિયાનો હિસ્સો નહીં હોય. ત્યારે હવે સવાલ એ છે કે, ધોનીની નિવૃત્તી બાદ તેનો ઉત્તરાધિકારી કોણ હશે. આવી પરિસ્થિતિમાં ત્રણ ખેલાડીઓનાં નામ સામે આવે છે, કે જે ધોનીની જગ્યા લઈ શકે છે. આ ત્રણ યુવા ખેલાડી બની શકે છે ટિમ ઇન્ડિયામાં મહેન્દ્રસિંહ ધોનીના ‘ઉત્તરાધિકારી’ ઈશાન કિશનઃ ઝારખંડથી ધોનીના ટીમમેટ ઈશાન કિશન તેનું આદર્શન રિપ્લેસમેન્ટ હોઈ શકે છે. 20 આઈપીએલમાં ઈશાન 2019માં વિનર મુંબઈ ઈન્ડિયન્સ ટીમમાં સામેલ હતો. તે ધોનીની જેમ આક્રમક ક્રિકેટ રમે છે, અને કોઈપણ નંબરે બેટિંગ કરી શકે છે. એટલું જ નહીં, પણ આઈપીએલમાં તેણે વિકેટકીપિંગમાં પણ પોતાને સાબિત કર્યો છે. આ ત્રણ યુવા ખેલાડી બની શકે છે ટિમ ઇન્ડિયામાં મહેન્દ્રસિંહ ધોનીના ‘ઉત્તરાધિકારી’ રિષભ પંતઃ ધોનીના રિપ્લેસમેન્ટ માટે પંત સૌથી ફેવરિટ ખેલાડી માનવામાં આવી રહ્યો છે. ડાબા હાથના બેટસમેન પંતે આઈપીએલમાં પોતાને સાબિત કરી ચૂક્યો છે. જો કે તેની વિકેટકીપિંગને નબળી ગણવામાં આવે છે, પણ હાલ તે વિકેટકીપિંગને સુધારવા માટે મહેનત કરી રહ્યો છે. આ ત્રણ યુવા ખેલાડી બની શકે છે ટિમ ઇન્ડિયામાં મહેન્દ્રસિંહ ધોનીના ‘ઉત્તરાધિકારી’ સંજૂ સેમસનઃ વન-ડેમાં સંજૂ સેમસનની પસંદગી ન કરાતાં ફેન્સ અને કેટલાય દિગ્ગજો માટે નિરાશાજનક રહી હતી. આઈપીએલમાં તેણે પોતાના ક્લાસ દેખાડ્યો હતો. 24 વર્ષના સંજૂ સેમસનની ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સરેરાશ 36.81 છે. તે લાંબા સમય સુધી નંબર 4 પર રમતો આવ્યો છે. હવે જોવાનું રહેશે કે, સિલેક્ટર્સ સંજૂને ટીમ ઈન્ડિયામાં મોકો આપે છે કે કેમ.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ: કપિલ દેવ, ઈયાન બોથમની ખાસ ક્લબમાં સામેલ થનારો ચોથો ઓલરાઉન્ડર
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
ઋષભ પંતનો નવો કમાલ: એક જ સિક્સર ફટકારીને તોડ્યો એડમ ગિલક્રિસ્ટનો વર્ષો જૂનો રેકોર્ડ!
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : તલાટીઓની જવાબદારી નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : પ્રશાસનનો પ્રદૂષિત વહીવટ
Hun To Bolish : હું તો બોલીશ : બાળકોને જંકફૂડનું વળગણ
Cyber Fraud: 1071 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, મુખ્ય સૂત્રધારની આસામથી ધરપકડ
Leopard In Sanand: અમદાવાદ શહેર બાદ હવે જિલ્લામાં દીપડાની દસ્તકથી દહેશતનો માહોલ, વન વિભાગ એક્શનમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
Gen Z સામે ઝૂકી ઝારખંડ સરકાર, CM હેમંત સોરેને JSSC CGL અને TDPLની તમામ પરીક્ષાઓ રદ કરી
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
17 થી 23 ઓગસ્ટ દરમિયાન આ રાજ્યોમાં પડશે ભારે વરસાદ, વીજળી અને વાવાઝોડાનું મોટું એલર્ટ
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
ભાજપની નવી ટીમ જાહેર: 65 સભ્યોમાંથી 51 નવા ચહેરા, જાણો કયા 14 જૂના નેતાઓને કરાયા રિપીટ?
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
સોનું ₹3 લાખ અને ચાંદી ₹6 લાખને પાર! 'રિચ ડેડ પુઅર ડેડ'ના લેખક રોબર્ટ કિયોસાકીનો મોટો દાવો
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
90 રને 5 વિકેટ છતાં ભારત પાસે હાથમાંથી સરકી મેચ! કેએલ રાહુલની આ ભૂલ ભારતને ભારે પડી!
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
જમીન રેકોર્ડથી પંચાયત વહીવટ સુધી: તલાટીઓ માટે સરકારે જાહેર કર્યા અલગ જોબ ચાર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
આવતીકાલનું હવામાન: આગામી 24 કલાકમાં 25 રાજ્યોમાં આકાશી આફત: પૂર, ભૂસ્ખલન અને વાવાઝોડાનું રેડ એલર્ટ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
BJP New Team: ભાજપની નવી ટીમમાં ગુજરાતમાંથી આ દિગ્ગજ નેતાઓનો સમાવેશ
Embed widget