શોધખોળ કરો

IND vs AUS: રોહિત શર્માના ખરાબ શૉટ પર ભડક્યો આ દિગ્ગજ ક્રિકેટર, કહ્યું તમને માફી મળી શકે નહીં

રોહિત શર્મા 74 બોલમાં 6 ફોરની મદદથી 44 રન બનાવ્યા હતા અને તેને નાથન લ્યોને પોતાની જાળમાં ફસાવીને આઉટ કર્યો હતો.

India vs Australia 4th Test: બ્રિસ્બેનના ગાબા મેદાન પર રમાઈ રહેલી ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ પોતાની પ્રથમ ઈનિંગમાં 369 રન બનાવ્યા છે. તેના જવાબમાં બીજા દિવસની રમત પૂરી થાય ત્યાં સુધી ટીમ ઈન્ડિયાએ 62 રન બનાવી લીધા છે. જો કે, વરસાદના કારણે બીજા દિવસે ત્રીજા સેશનની રમત શરુ થઈ નહોતી. આ પહેલા ભારતના ઓપનર બેટ્સમેન રોહિત શર્મા 74 બોલમાં 6 ફોરની મદદથી 44 રન બનાવ્યા હતા અને તેને નાથન લ્યોને પોતાની જાળમાં ફસાવીને આઉટ કર્યો હતો. જો કે, રોહિત ખૂબજ ખરાબ શોટ રમીને આઉટ થયો હતો. તેના આઉટ થવા પર પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કર ભડક્યો હતો. ચેનલ 7 પર કમેન્ટ્રી કરી રહેલા સુનિલ ગાવસ્કરે કહ્યું કે, “કેમ ? મને સમજાતું નથી કે, જ્યારે તમારી પાછળ ફિલ્ડર છે તો આ પ્રકારનો ખરાબ શોટ રમવાની શું જરૂર હતી.”
તેમણે વધુમાં કહ્યું કે, “આ આશ્ચર્યજનક અને બેજવાબદાર શોટ છે. તમે આ પહેલાની બોલ પર ફોર મારો છો અને બાદમાં એજ પ્રકારના શોટ પર આઉટ થઈ જાવ છો. તમે સીનિયર ખેલાડી છો અને આ પ્રકારના શોટ રમવા પર તમને માફી મળી શકે નહીં. તમે તમારી વિકેટ ગિફ્ટમાં આપી દીધી. આ ટેસ્ટ મેચ છે. તમે શારી શરુઆત કરી અને તમારે આ ઈનિંગને મોટી ઈનિંગમાં ફેરવવું જોઈતું હતું. ” બીજી તરફ પોતાની 100મી ટેસ્ટ રમી રહેલા લ્યોને છઠ્ઠી વખત ટેસ્ટ ક્રિકેટમાં રોહિત શર્માને આઉટ કર્યો છે. તેની સાથે તે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વખત રોહિત શર્માને આઉટ કરનાર બોલર બની ગયો છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 

Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત

Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ

શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલVav Assembly bypoll: ગુલાબસિંહ રાજપૂતને જીતાડવા ભાભરમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શનRajkot Farmer | ધોરાજીમાં ખેડૂતોની હાલત કફોડી, મગફળીના પાથરા ફેરવવા મજૂર ન મળતા હાલાકીSurendranagar PSI Death Case : PSI પઠાણ સાથે અકસ્માત થયો કે પછી બુટલેગરે કચડ્યા?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
મહિલાઓને 2500 રુપિયા, 450 રુપિયામાં સિલિન્ડર, ઝારખંડમાં I.N.D.I.A. ગઠબંધને આપ્યા આ વાયદા 
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Gujarat: બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પર દુર્ઘટના, પિલર તૂટી પડતા બે લોકોના મોત
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
Surendranagar: દારૂ ભરેલી કારને પકડવા જતાં SMCની કાર ટ્રેલર સાથે અથડાઇ, SMC PSI નું મોત, તપાસ શરૂ
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શુક્ર અને ગુરુ 7 નવેમ્બરે કરશે ગોચર, આ રાશિના જાતકો માટે બની રહ્યો છે રાજયોગ 
શું તમને નથી આવ્યો ને આ મેસેજ ? UPI રિફંડના નામે થઈ રહ્યું છે મોટું કૌભાંડ, આ રીતે બચો  

'જો સલમાન ખાન તું જીવતો રહેવા ઇચ્છે છે તો...', -લૉરેન્સ ગેન્ગના નામે ફરી મળી ભાઇજાનને ધમકી, સાથે રાખી આ શરત

આ રાજ્યમાં સરકારી નોકરીઓમાં મહિલાઓને મળશે 35 ટકા અનામત, કેબિનેટે આપી મંજૂરી 

આભા કાર્ડથી કેવી રીતે ટ્રેક થશે દર્દીનો હેલ્થ રેકોર્ડ, ડેટા કોણ કરશે અપડેટ?

Embed widget