શોધખોળ કરો

IND vs ENG : 33 વર્ષ બાદ ભારતમાં ટેસ્ટ રમતી વખતે બન્યો અનોખો રેકોર્ડ, જાણો વિગત

ઈંગ્લેન્ડની પ્રથમ ઇનિંગમાં એક પણ રન બનાવ્યા વગર ઝીરો રને વિકેટ ગઈ હતી. તેની સાથે જ ભારતમાં ટેસ્ટ રમતી વખતે અનોખો રેકોર્ડ બન્યો છે.

IND vs ENG: બીજા દિવસની રમતમાં ભારતીય ટીમે ઇંગ્લિશ ટીમ પર મજબૂત પકડ બનાવી લીધી છે, લંચ બ્રેક સુધીમાં ભારતીય બૉલરોએ તરખાટ મચાવતા માત્ર 39 રનના સ્કૉર પર મહેમાનન ટીમની 4 વિકેટો ઝડપી દીધી છે. ભારત તરફથી અશ્વિને બે વિકેટ, જ્યારે ઇશાંત અને અક્ષરે એક-એક વિકેટ ઝડપી છે. ઈંગ્લેન્ડની પ્રથમ ઇનિંગમાં એક પણ રન બનાવ્યા વગર ઝીરો રને વિકેટ ગઈ હતી. તેની સાથે જ ભારતમાં ટેસ્ટ રમતી વખતે અનોખો રેકોર્ડ બન્યો છે. ભારતમાં ટેસ્ટ મેચ દરમિયાન ત્રીજી વખત એવું બન્યું છે કે જ્યારે બન્ને ટીમો પોતાની પ્રથમ ઈનિંગમાં એક પણ રન બનાવ્યા વગર વિકેટ ગુમાવી હોય. ઈંગ્લેન્ડ સામેની આ બીજી ટેસ્ટમાં ભારતની પ્રથમ ઈનિંગમાં શુભમન ગિલ આઉટ થયો હતો. આ પહેલા વર્ષ 1986/87માં જયપુરમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી ટેસ્ટ અને તેના બાદ 1987/88માં દિલ્હીમાં ભારત અને વેસ્ટઈન્ડિઝ વચ્ચે રમાયેલી ટેસ્ટમાં બન્ને ટીમોએ પોતાની પ્રથમ ઈનિંગમાં ઝીરો રન વિકેટ ગુમાવી હતી. કેવી રહી ભારતીય ઈનિંગ ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નઈમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટના બીજા દિવસે ભારત પ્રથમ ઈનિંગમાં 329 રન પર ઓલઆઉટ થઈ ગયું હતું. રિષભ પંત 58 રન બનાવી અણનમ રહ્યો હતો. ઈંગ્લેન્ડ તરફથી મોઈન અલીએ 4 વિકેટ લીધી હતી. જ્યારે ઓલી સ્ટોન 3 અને જેક લિચે 2 વિકેટ લીધી હતી. પ્રથમ દિવસે રોહિત શર્માના 161 અને અજિંક્ય રહાણેના 67 રનની મદદથી ભારતે 6 વિકેટના નુકસાન પર 300 રન ફટકાર્યા હતા. આ ત્રણ બેટ્સમેનનું મહત્તમ યોગદાન ભારતના કુલ રન પૈકી રોહિત શર્મા, અજિંક્ય રહાણે અને રિષભ પંતે જ 286 રન બનાવ્યા હતા. આ ત્રણ બેટ્સમેનોએ જ 87 ટકા રન રન ફટકાર્યા હતા. આ સિવાયના બેટ્સમેનો ફ્લોપ રહ્યા હતા. માત્ર પુજારા (21 રન) અને અશ્વિન (13 રન) ડબલ ફિગરમાં પહોંચી શક્યા હતા. ગિલ, કોહલી, ઈશાંત અને કુલદીપ યાદવ તો ખાતું પણ ખોલાવી શક્યા નહોતા.

ટોપ સ્ટોરી

IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ઇન્દોરમાં અભિષેક શર્માએ તોડ્યો સૂર્યકુમાર યાદવનો મોટો રેકોર્ડ, 30 બોલમાં 69 રન ફટકારી...
ભારત સામે ઓસ્ટ્રેલિયાનો ધબડકો: 140/2 છતાં કાંગારૂઓ 49 રને હાર્યા, હારેલી મેચ બોલરોએ પલટી
ભારત સામે ઓસ્ટ્રેલિયાનો ધબડકો: 140/2 છતાં કાંગારૂઓ 49 રને હાર્યા, હારેલી મેચ બોલરોએ પલટી
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન
IND vs WI: આજે ભારત-વેસ્ટઇન્ડીઝ વચ્ચે ત્રીજી T20, જાણો પ્લેઇંગ-11, પિચ રિપોર્ટ અને મેચ પ્રિડિક્શન

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : નીતિન કાકાને બધા કરે યાદ
Hun To Bolish : હું તો બોલીશ : હવે તો બ્રેક મારો
Hun To Bolish : હું તો બોલીશ : દૂધમાં ભેળસેળ કરે છે કોણ ?
Jitu Vaghani Praises Nitin Patel : શંકર ચૌધરી બાદ જીતુ વાઘાણીએ નીતિન પટેલના કર્યા ભરપૂર વખાણ
DyCM Harsh Sanghavi: 'ફાયર બાબતે કોઈપણ બાંધછોડ ચાલશે નહીં':હર્ષ સંઘવીની ગરબા આયોજકોને ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Jignesh Mevani: કોંગ્રેસ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણીની વધી મુશ્કેલી, ગાંધીનગરમાં FIR દાખલ
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
Today Weather: 24 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, 70 કિમીની ઝડપે ફૂંકાશે પવન
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
CJIએ INDIA ગઠબંધનના નેતાઓનો પ્રસ્તાવ ફગાવ્યો, રાહુલ ગાંધીએ માર્ચની કરી જાહેરાત
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સરકારી યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ ઘટના, પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા વિરૂદ્ધ મંગાવવામાં આવી જાહેર ફરિયાદ
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
સાઉદી અરેબિયામાં ભારતીયો માટે જાહેર એડવાઈઝરી, રિયાધ એરપોર્ટ પર હુમલામાં ભારતીયનું થયું હતું મોત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
Navratri 2026: નવરાત્રિના બીજા નોરતે આ રીતે કરો મા બ્રહ્મચારિણીની પૂજા,જાણો શુભ મુહૂર્ત
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
IND vs WI 3rd T20: ભારતે લીધો રાંચીનો બદલો! ઇન્દોર T20 માં વેસ્ટ ઇન્ડીઝને 14 રને હરાવ્યું
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
આ છે અમેઠીનું પ્રસિદ્ધ સિદ્ધપીઠ, ગાંધી પરિવારથી લઈને અમિતાભ બચ્ચન ઝુકાવે છે શીશ, મહર્ષિ ચ્યવને કરી હતી તપસ્યા
Embed widget