શોધખોળ કરો
IND v ENG: ભારતને મેચ જીતવા એક વિકેટની જરૂર, બુમરાહની પાંચ વિકેટ
1/4

ત્રીજા દિવસે ભારતે 7 વિકેટના નુકસાન પર 352 રન બનાવી બીજી ઈનિંગ ડિકલેર કરી હતી. પ્રથમ ઈનિંગની મળેલી 168 રનની લીડ ઉમેરતા ભારતે ઈંગ્લેન્ડને જીતવા 521 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ભારત તરફથી કોહલીએ 103 અને પૂજારાએ 72 રનનું યોગદાન આપ્યું હતું. હાર્દિક પંડ્યા 52 રન બનાવી અણનમ રહ્યો હતો.
2/4

મેચમાં ઇંગ્લેન્ડ લંચ પહેલા જ ચાર વિકેટ ગુમાવી ચૂક્યું હતું. શમીએ ભારતને ચોથી સફળતા અપાવતા ઓલી પોપને 16 રન (39 બૉલ)ના અંગત સ્કૉરે વિરાટ કોહલીના હાથમાં ઝીલાવી દીધો હતો. જ્યારે ફાસ્ટ બૉલર બૂમરાહે ભારતને ત્રીજી સફળતા અપાવી હતી, બૂમરાહે રૂટને 13 રન (40 બૉલ)ના અંગત સ્કૉરે પેવેલિયન ભેગો કર્યો હતો. આ અગાઉ ભારતના ઇશાંત શર્માએ ઇંગ્લેન્ડના બન્ને ઓપનર જેનિંગ્સને 13 રને (31 બૉલ) અને કૂક 17 રને (39 બૉલ) પેવેલિયન ભેગા કર્યા હતા.
Published at : 21 Aug 2018 03:19 PM (IST)
View More





















