શોધખોળ કરો

IND Vs AUS 2nd T20: હિસાબ બરાબર કરવા આજે મેદાનમાં ઉતરશે ટીમ ઈન્ડિયા, જાણો કેટલા વાગ્યે કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ

વનડે સીરિઝમાં 1-2થી હારનો સામનો કર્યા બાદ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ટી20 મેચમાં 11 રનથી જીતીને શાનદાર વાપસી કરી છે. ટીમ ઈન્ડિયા પાસે મેચ જીતીને વનડે સીરિઝનો હારનો હિસાબ બરાબર કરવાની તક છે.

સિડની: ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ત્રણ મેચની ટી20 સીરિઝની બીજી મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાવાની છે. વનડે સીરિઝમાં 1-2થી હારનો સામનો કર્યા બાદ ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ પ્રથમ ટી20 મેચમાં 11 રનથી જીતીને શાનદાર વાપસી કરી છે. ટીમ ઈન્ડિયા પાસે મેચ જીતીને વનડે સીરિઝનો હારનો હિસાબ બરાબર કરવાની તક છે. ઓસ્ટ્રેલિયા માટે બીજી મેચમાં વાપસી સરળ નથી કારણ કે યજમાન ટીમની સૌથી મોટી મુશ્કેલી ખેલાડીઓનું સતત ઈજાગ્રસ્ત થવાનું બની ગઈ છે. ડેવિડ વોર્નર પહેલેથી જ સીરિઝમાંથી બહરા છે. કેપ્ટન એરોન ફિંચ પણ પ્રથમ ટી20 મેચમાં ઈજાગ્રસ્ત થયો હતો. તેને લઈને સ્થિતિ સ્પષ્ટ નથી. જો ફિંચ નહીં રમે તો યજમાન ટીમ માટે આ મોટો ઝટકો હશે અને ફરી સ્ટીવ સ્મિથ પર ટીમની બેટિંગની જવાબદારી હશે. પ્રથમ ટી20 મેચમાં ચહલ સિવાય ટી. નટરાજને પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું. કોહીલએ પ્રથમ ટી20માં જસપ્રીત બુમરાહને ટીમમાં સામેલ કર્યો નહોતો. બીજી મેચમાં બુમરાહની વાપસી થાય છે કે નહીં તે મેચમાંજ ખબર પડશે. કેટલા વાગે શરૂ થશે મેચ બીજી ટી20 મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે. ભારતીય સમય પ્રમાણે બપોરે 1.40 કલાકે મેચ શરૂ થશે. કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ ભારત અને ઓસ્ટ્રેલિયા ટી-20 સીરિઝનું લાઇવ ટેલિકાસ્ટ Sony Ten 1, Sony Six અને Sony Ten 3 પરથી થશે. લાઇવ સ્ટ્રીમિંગ Jio TV અને Airtel TV એપ પરથી નીહાળી શકાશે. ટીમ ઈન્ડિયા: વિરાટ કોહલી, શિખર ધવન, મયંક અગ્રવાલ, કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, સંજુ સેમસન, શાર્દુલ ઠાકુર, વોશિંગ્ટન સુંદર, યુઝવેંદ્ર તહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, નવદીપ સૈની, દીપક ચાહર, ટી નટરાજન ઓસ્ટ્રેલિયા: એરોન ફિન્ચ (કેપ્ટન), સીન એબોટ, એલેક્સ કેરી, પેટ કમિન્સ, નાથન લોયન, જોશ હેઝલવુડ, સ્ટીવ સ્મિથ, ગ્લેન મેક્સવેલ, મોઇજેજ હેનરિક્સ, ડેનિયલ સેમ્સ, એન્ડ્રયૂ ટાઈ, મેથ્યુ વેડ, એડમ જામ્પા
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?Justin Trudeau: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી આપ્યું રાજીનામુંBhavnagar news: ભાવનગર કલેક્ટર કચેરીએ સરતાનપર બંદરના માછીમારોએ કર્યો હલ્લાબોલ.

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
Breaking News: જસ્ટિન ટ્રુડોએ કેનેડાના પીએમ પદેથી રાજીનામું આપ્યું
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
પાટીદારના ૧૪ દીકરાઓ શહીદ થયા ત્યારે કરસનભાઈ ક્યાં હતાઃ વરૂણ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
હાર્દિક પટેલ મંત્રી બને તેવી આપણે બધા મા ઉમિયા માતાને પ્રાર્થના કરીએ: નીતિનભાઈ પટેલ
HMPV Virus Guidelines: HMPV વાયરસને લઈને રાજ્ય સરકારની માર્ગદર્શિકા જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
HMPV વાયરસઃ રાજ્ય સરકારની ગાઈડલાઈન જાહેર, જાણો શું કરવું અને શું ન કરવું?
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
VIDEO: પાટીદાર દીકરી મુદ્દે ગોપાલ ઈટાલિયા આક્રમક, જાહેર મંચ પર પોતાને જ માર્યા પટ્ટા, કહ્યું, 'ગુજરાતનો આત્મા જાગવો જોઈએ'
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
જસપ્રીત બુમરાહ ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાંથી બહાર થશે? ટીમ ઈન્ડિયાને લઈ મોટું અપડેટ
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
ગુજરાતમાં HMPV વાયરસનો પ્રથમ કેસ, શું ફરી માસ્ક પહેરવું પડશે ? જાણો આરોગ્ય મંત્રીએ શું કહ્યું ?
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
છત્તીસગઢમાં નક્સલીઓનો ભારતીય જવાનો પર ઘાતક હુમલો, IED બ્લાસ્ટમાં આઠ જવાન અને એક નાગરિક શહીદ
Embed widget