શોધખોળ કરો

IND vs AUS: આજે ત્રીજી વનડે, જાણો ટીમમાં શું કરાયા ફેરફાર!

રાંચીઃ આજે ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે રાંચીના જેએસસીએ સ્ટેડિયમમાં વનડે સીરીઝની ત્રીજી મેચ રમાશે. અટકળો છે કે મહેન્દ્ર સિં ધોનીના ઘર રાંચીમાં આ તેમની અંતિમ વનડે આંતરરાષ્ટ્રીય મેચ હોઈ શકે છે, એવામાં ભારત પોતાનો દબદબો જાળવી રાખવા માત્ર ટીમ ઇન્ડિયા ધોનીને ગિફ્ટ આપવા સાથે સાથે ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ સીરીઝમાં 3-0થી લીડ મેળવવાનો પ્રયત્ન કરશે. IND vs AUS: આજે ત્રીજી વનડે, જાણો ટીમમાં શું કરાયા ફેરફાર! ભારતીય ટીમ આ મેચ જીતે તો સતત ચોથી દ્વિપક્ષીય સિરીઝ જીતશે. બીજી તરફ ઓસ્ટ્રેલિયા માટે આ મુકાબલો કરો યા મરો સમાન બની ગયો છે. ઓસ્ટ્રેલિયાને સિરીઝમાં ટકી રહેવા માટે આ મેચ જીતવી જરૂરી બની ગઈ છે. પ્રથમ મેચમાં ભારતે છ વિકેટે અને બીજી મેચમાં ભારતે આઠ રને જીત મેળવી હતી. બંને મેચમાં ભારતીય બોલિંગ ઘણી સારી રહી જોકે બેટિંગમાં ટોપ ઓર્ડર ચિંતાનો વિષય છે કારણ કે, શિખર ધવનના ખરાબ ફોર્મને કારણે ભારતની શરૂઆત પર અસર પડી રહી છે. ધવન છેલ્લી ૧૫ વન-ડે મેચમાં માત્ર બે અર્ધી સદી ફટકારી શક્યો છે. IND vs AUS: આજે ત્રીજી વનડે, જાણો ટીમમાં શું કરાયા ફેરફાર! કોહલી ફોર્મમાં છે જ્યારે રોહિત પણ પ્રથમ મેચમાં રંગમાં જોવા મળ્યો હતો પરંતુ બીજી મેચમાં ખાતું પણ ખોલાવી શક્યો નહોતો. ધોની અને કેદાર જાધવે પ્રથમ મેચમાં જીત અપાવી હતી પરંતુ બીજી મેચમાં ફ્લોપ ગયા હતા. અંબાતી રાયડુ સાતત્યપૂર્ણ દેખાવ કરવામાં નિષ્ફળ રહ્યો છે. જો ધવનને ટીમમાં જાળવી રખાય તો રાહુલને રાયડુના સ્થાને ટીમમાં સામેલ કરી શકાય છે. રાહુલ જો ત્રીજા સ્થાને બેટિંગમાં ઊતરે તો કોહલી ચોથા ક્રમે બેટિંગમાં ઊતરી શકે છે.

ટોપ સ્ટોરી

Birthday Special: 38 વર્ષનો થયો મહાન ક્રિકેટર વિરાટ કોહલી, જુઓ તેના 38 રેકોર્ડ્સ?
Birthday Special: 38 વર્ષનો થયો મહાન ક્રિકેટર વિરાટ કોહલી, જુઓ તેના 38 રેકોર્ડ્સ?
શાાનથી ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 8-1 થી કચડ્યું
શાાનથી ફાઇનલમાં પહોંચી ટીમ ઇન્ડિયા, સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને 8-1 થી કચડ્યું
ચેઝમાં વિરાટ કોહલીનો નવો 'વર્લ્ડ રેકોર્ડ', સચિન તેંડુલકરને પાછળ છોડ્યો
ચેઝમાં વિરાટ કોહલીનો નવો 'વર્લ્ડ રેકોર્ડ', સચિન તેંડુલકરને પાછળ છોડ્યો
શું વિરાટ કોહલીએ વનડેને કહી દીધું અલવિદા? ન્યૂઝીલેન્ડ સામે 74 રન બનાવી આપ્યા મોટા સંકેત!
શું વિરાટ કોહલીએ વનડેને કહી દીધું અલવિદા? ન્યૂઝીલેન્ડ સામે 74 રન બનાવી આપ્યા મોટા સંકેત!

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Uttarkashi Car Accident: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, ચાર ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
Uttarkashi Car Accident: ઉત્તરકાશીમાં ઇનૉવા કાર ગંગા નદીમાં ખાબકી, ચાર ગુજરાતી શ્રદ્ધાળુઓના કરૂણ મોત
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
અમદાવાદીઓને લાગ્યો મોટો ઝટકો! પાર્કિંગ ચાર્જમાં 90 ટકા સુધીનો વધારો
Stock Market: દિવાળી પહેલા શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1400 પોઈન્ટ ઉછળ્યો
Stock Market: દિવાળી પહેલા શેરબજારમાં તોફાની તેજી, સેન્સેક્સ 1400 પોઈન્ટ ઉછળ્યો
Adani CNG Price Hike: અદાણી CNGના ભાવની સદી, દિવાળી પહેલા પ્રતિ કિલો 2.30 રૂ.નો ભાવવધારો ઝીંકાયો
Adani CNG Price Hike: અદાણી CNGના ભાવની સદી, દિવાળી પહેલા પ્રતિ કિલો 2.30 રૂ.નો ભાવવધારો ઝીંકાયો
Gandhinagar: બોર્ડ પરીક્ષા 2027 પહેલાં જ ફી વધી! ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ હવે કેટલી ફી ભરવી પડશે?
Gandhinagar: બોર્ડ પરીક્ષા 2027 પહેલાં જ ફી વધી! ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓએ હવે કેટલી ફી ભરવી પડશે?
દિવાળીમાં ખાનગી બસોની બેફામ લૂંટ, MLA કુમાર કાનાણીએ વ્યક્ત કર્યો રોષ
દિવાળીમાં ખાનગી બસોની બેફામ લૂંટ, MLA કુમાર કાનાણીએ વ્યક્ત કર્યો રોષ
Birthday Special: 38 વર્ષનો થયો મહાન ક્રિકેટર વિરાટ કોહલી, જુઓ તેના 38 રેકોર્ડ્સ?
Birthday Special: 38 વર્ષનો થયો મહાન ક્રિકેટર વિરાટ કોહલી, જુઓ તેના 38 રેકોર્ડ્સ?
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
ટ્રમ્પની કારમી હાર: ભારત માટે સારા સમાચાર કે મોટો ફટકો? જાણો બદલાતા સમીકરણો
Embed widget