શોધખોળ કરો
INDvAUS: ચોથી ટેસ્ટ પહેલાં કોહલીએ કર્યો મોટો ધડાકો, કહ્યું- 8 વર્ષથી આ ઈજાથી છું પરેશાન, જાણો વિગત
1/3

વિરાટ કોહલીની પીઠની ઈજા કોઈનાથી છૂપી રહી શકી નથી. મેલબોર્ન ટેસ્ટના બીજા દિવસે તેણે મેદાન પર ફિઝિયોની મદદ લેવી પડી હતી. તે સમયે કોહલીને તેની ઈજાએ પરેશાન કરી હતી. તેમ છતાં પ્રથમ ઈનિંગમાં 82 રન બનાવ્યા હતા.
2/3

સિડનીઃ ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચની ટેસ્ટ સીરિઝની અંતિમ અને નિર્ણાયક મેચમાં ભારત માટે વધુ એક ખરાબ સમાચાર છે. પહેલા અશ્વિન બહાર થઈ ગયા બાદ પ્રેક્ટિસ મેચ દરમિયાન ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની બેક ઈન્જરી ફરીથી તેને પરેશાન કરી રહી છે.
Published at : 02 Jan 2019 02:57 PM (IST)
View More





















