શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
India vs Australia: ત્રીજી વનડેમાં ભારતની 13 રને જીત, હાર્દિકના 92 રન, નટરાજનની બે વિકેટ
ત્રીજી અને અંતિમ વનડેમાં ભારતે ટૉસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, ત્રણ મેચોની વનડે સીરીઝમાં ઓસ્ટ્રેલિયા 2-0થી કબજો જમાવી ચૂકી છે
LIVE
Background
ત્રીજી વનડેમાં ભારતે ઓસ્ટ્રેલિયાના જીતવા માટે 303 રનોનો વિશાળ ટાર્ગેટ આપ્યો છે. પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી ના રહી. પરંતુ હાર્દિક, કોહલી અને જાડેજાની દમદાર બેટિંગના સહારે 5 વિકેટ ગુમાવીને ભારતે 50 ઓવરમાં 302 રન બનાવી લીધા. આ સાથે ત્રીજી વનડેમાં ભારતને સન્માનજનક સ્કૉર મળી શક્યો હતો.
17:03 PM (IST) • 02 Dec 2020
ઓસ્ટ્રેલિયા તરફથી ટાર્ગેટનો પીછો કરતા સૌથી વધુ કેપ્ટન ફિન્ચ 75 અને મેક્સવેલ 59 રન બનાવ્યા હતા. બન્નેની અડધી સદીઓની મદદથી કાંગારુ ટીમ 289 રન કરી શકી હતી. ત્રીજી વનડેમાં ઓસ્ટ્રેલિયા 289 રન ઓલઆઉટ થઇ ગઇ હતી.
17:02 PM (IST) • 02 Dec 2020
સતત બે વનડે મેચોમાં હારનો સામનો કર્યો બાદ ટીમ ઇન્ડિયાએ ત્રીજી વનડેમાં કાંગારુ ટીમને 13 રનથી હરાવી દીધી. ઓસ્ટ્રેલિયાએ સીરીઝ પર 2-1થી કબજો જમાવ્યો છે.
16:49 PM (IST) • 02 Dec 2020
ભારતને જીત માટે એક વિકેટની જરૂર, ઓસ્ટ્રેલિયાની નવ વિકેટ પડી, 47.3 ઓવરોમાં 280 રન, એડમ જામ્પા 1 રન અને જૉસ હેઝલવુડ 2 1 રને ક્રિઝ પર, જીત માટે 23 રનની જરૂર
16:47 PM (IST) • 02 Dec 2020
ઓસ્ટ્રેલિયાની ઉપરાછાપરી બે વિકેટો પડી, સીન એબૉટને શાર્દૂલે આઉટ કર્યો, નટરાજને બીજી વિકેટ લેતા એસ્ટન એગરને કુલદીપ યાદવના હાથમાં ઝીલાવી દીધો. એબૉટ 4 રન અને એગર 28 રન બનાવીને આઉટ થયા, ઓસ્ટ્રેલિયાનો સ્કૉર 279/9
16:33 PM (IST) • 02 Dec 2020
45 ઓવર બાદ ઓસ્ટ્રેલિયા ટીમનો સ્કૉર 7 વિકેટે 270 રન, એસ્ટન એગર 23 રન અને સીન એબૉટ 1 રન રમતમાં, કાંગારુ ટીમને જીતવા માટે 30 બૉલમાં 33 રનની જરૂર
Load More
Tags :
Team India India Vs Australia Australia Tour 2020 Australia Tour Full Schedule Indian Team Australian Team Odi Test T20ગુજરાતીમાં એબીપી અસ્મિતા પર સૌથી પહેલા વાંચો તમામ બ્રેકિંગ ન્યૂઝ.બોલિવૂડ, રમતગમત અને કોવિડ-19 વેક્સિન અપડેટ્સ વિશેની દરેક વસ્તુ માટે સૌથી વિશ્વસનીય ગુજરાતી સમાચાર વેબસાઇટ એબીપી ન્યૂઝ. વધુ સંબંધિત સ્ટોરી માટે ફોલો કરો: ગુજરાતી સમાચાર
New Update
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion