શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

હિટમેન રોહિત શર્માએ ડોન બ્રેડમેનનો મોટો રેકોર્ડ તોડ્યો, જાણીને ચોંકી જશો

રોહિત શર્માએ ઘર આંગણે રમતી વખતે 12મી ટેસ્ટની 18મી ઈનિંગ રમતાં 99.84ની એવરેજ હાંસલ કરી લીધી છે. કરિયદર દરમિયાન ઘર આંગમે ઓછામાં ઓછી 10 ટેસ્ટ મેચ રમી ચુકેલા ખેલાડીઓની સર્વાધિક સરેરાશની વાત કરવામાં આવે તો રોહિતે ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન ડૉન બ્રેડમેનને પાછળ રાખી દીધા છે.

રાંચીઃ સાઉથ આફ્રિકા સામે રમાઇ રહેલી સીરિઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટના બીજા દિવસે ભારતે 6 વિકેટના નુકસાન પર 438 રન બનાવી લીધા છે. રોહિત શર્મા કરિયરની પ્રથમ બેવડી સદી બનનાવી આઉટ થયો હતો. તેણે 212 રનની શાનદાર ઈનિંગ રમી હતી. જેમાં 28 ચોગ્ગા અને 6 તોતિંગ છગ્ગા ફટકાર્યા હતા. હિટમેન રોહિત શર્માએ ડોન બ્રેડમેનનો મોટો રેકોર્ડ તોડ્યો, જાણીને ચોંકી જશો રોહિત શર્માએ ઘર આંગણે રમતી વખતે 12મી ટેસ્ટની 18મી ઈનિંગ રમતાં 99.84ની એવરેજ હાંસલ કરી લીધી છે. કરિયદર દરમિયાન ઘર આંગમે ઓછામાં ઓછી 10 ટેસ્ટ મેચ રમી ચુકેલા ખેલાડીઓની સર્વાધિક સરેરાશની વાત કરવામાં આવે તો રોહિતે ઓસ્ટ્રેલિયાના મહાન બેટ્સમેન ડૉન બ્રેડમેનને પાછળ રાખી દીધા છે. હિટમેન રોહિત શર્માએ ડોન બ્રેડમેનનો મોટો રેકોર્ડ તોડ્યો, જાણીને ચોંકી જશો ઓસ્ટ્રેલિયાના ડોન બ્રેડમેને ઘરઆંગણે રમતી વખતે 33 ટેસ્ટની 50 ઈનિગંમાં 98.22ની સરેરાશથી 4322 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથે ઘરઆંગણે 29 ટેટમાં 77.25ની સરેરાશથી રન બનાવ્યા છે. હિટમેન રોહિત શર્માએ ડોન બ્રેડમેનનો મોટો રેકોર્ડ તોડ્યો, જાણીને ચોંકી જશો રોહિત શર્મા ટેસ્ટ અને વન ડે ઈન્ટરનેશનલમાં 200+ નો સ્કોર કરનારો ચોથો બેટ્સમેન બની ગયો છે. આ પહેલા સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ અને ક્રિસ ગેઇલ આ ઉપલબ્ધિ હાંસલ કરી ચુક્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું

શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો

શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ટોલનાકે ખિસ્સુ ખાલીHun To Bolish : હું તો બોલીશ : જૂનાગઢમાં ઝઘડા કેમ?Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરોPatidar Controversy : જયંતિ સરધારા-PI પાદરિયા વિવાદ મામલે સૌથી મોટો ધડાકો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
ભાજપે બે વિકલ્પો આગળ મૂક્યા, શિવસેના સ્વીકારવા તૈયાર નથી; શિંદેએ સાતારા રવાના થઈને મહાયુતિનું ટેન્શન વધારી દીધું
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે, જાણો શા માટે થઈ રહી છે અટકળો
શું એકનાથ શિંદે ઉદ્ધવ ઠાકરે બનવાના રસ્તે છે? NCP સાથે મળીને નવી 'ખિચડી' પકાવી રહ્યા છે?
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
India GDP: ભારતનો વિકાસ ધીમો પડ્યો, બીજા ક્વાર્ટરમાં આર્થિક વિકાસ દર ઘટીને 5.4 ટકા થયો
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શિંદે મુખ્યમંત્રી પદ છોડવા માટે સંમત થયા, પણ આ પદની માંગણી કરીને ભાજપનું ટેન્શન વધાર્યું; અમિત શાહ પણ...
શું અમેરિકાએ અદાણીને સમન્સ આપવા માટે ભારતનો સંપર્ક કર્યો છે, વિદેશ મંત્રાલયે કર્યો મોટો ખુલાસો

મહારાષ્ટ્રમાં નવી સરકાર બને તે પહેલા જ વક્ફ બોર્ડને લઈને લીધો આ મોટો નિર્ણય

એક્ટિંગમાં ફ્લોપ થવા છતાં સલમાન ખાન કરતાં પણ વધુ અમીર બન્યો આ એક્ટર, જાણો ક્યાંથી કમાય છે મોટી કમાણી

શું મહારાષ્ટ્ર ચૂંટણીના આંકડા બદલાઈ જશે? કોંગ્રેસે કર્યું આ કામ, હવે ચૂંટણી પંચ કરશે નિર્ણય

Embed widget