શોધખોળ કરો

Ind vs WI: ભારતનો સ્કોર 100 રનને પાર, વિરાટ-પુજારા રહ્યાં નિષ્ફળ

આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ અંતર્ગત વેસ્ટ ઈન્ઝ સામે બે ટેસ્ટ મેચ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ એન્ટીગુઆના સર વિવિયન રિચર્ડસ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.

એન્ટીગુઆઃ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ અંતર્ગત વેસ્ટ ઈન્ઝ સામે બે ટેસ્ટ મેચ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ એન્ટીગુઆના સર વિવિયન રિચર્ડસ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 41 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવી 115 રન કર્યા છે. અજિંક્ય રહાણે 43 રને અને વિહારી 6 રને રમતમાં છે. લોકેશ રાહુલ 44 રને આઉટ થયો હતો. 25 રનમાં ભારતે 3 વિકેટ ગુમાવી દીધી હતી. મયંક અગ્રવાલ 5 રને આઉટ થયો હતો. જ્યારે ચેતેશ્વર પુજારા પણ અગ્રવાલની જેમ જ રોચની બોલિંગમાં કીપર હોપના હાથે કેચ આઉટ થયો હતો. પુજારાએ 4 બોલમાં 2 રન કર્યા હતા. વિરાટ કોહલીની શેનોન ગેબ્રિયલની ઓવરમાં બ્રુક્સના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 12 બોલમાં 9 રન કર્યા હતા. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લઈ ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું. રોહિત શર્મા અને રવિચંદ્રન અશ્વિનને પ્લેઈંગ ઇલેવનમાં સ્થાન આપ્યું નથી. લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલને પ્લેઈંગ ઇલેવનમાં સમાવેશ કર્યો છે.ઋદ્ધિમાન સાહા, કુલદીપ યાદવ અને ઉમેશ યાદવનો આ મેચમાં સમાવેશ કરાયો નથી. ટીમ ઈન્ડિયા: લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ વેસ્ટ ઇન્ડિઝ: ક્રેગ બ્રેથવેટ, જોન કેમ્પબેલ, શાઈ હોપ, ડેરેન બ્રાવો, શિમરોન હેટમાંયર, રોસ્ટન ચેઝ, શમરહ બ્રુક્સ, જેસન હોલ્ડર, મિગેલ કમિન્સ, કેમર રોચ અને શેનોન ગેબ્રિયલ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

IND vs ENG: 'ભાગ્યો કેમ નહીં...,રન આઉટ બાદ અભિષેક-ઇશાન કિશન વચ્ચે દલિલ, સ્ટમ્પ માઇકમાં કેદ થઈ વાતચીત
IND vs ENG: 'ભાગ્યો કેમ નહીં...,રન આઉટ બાદ અભિષેક-ઇશાન કિશન વચ્ચે દલિલ, સ્ટમ્પ માઇકમાં કેદ થઈ વાતચીત
IND vs ENG: સંજુ સેમસન સહિત 3 ખલાડીઓ પર લટકી તલવાર, વાઈસ-કેપ્ટનની જગ્યા પર પણ મંડરાયું સંકટ
IND vs ENG: સંજુ સેમસન સહિત 3 ખલાડીઓ પર લટકી તલવાર, વાઈસ-કેપ્ટનની જગ્યા પર પણ મંડરાયું સંકટ
શાહરૂખ ખાને કેમ માન્યો ICC ચેરમેન જય શાહનો આભાર, બોલિવૂડ કિંગે કહ્યું- સપનું પુરુ...
શાહરૂખ ખાને કેમ માન્યો ICC ચેરમેન જય શાહનો આભાર, બોલિવૂડ કિંગે કહ્યું- સપનું પુરુ...
FIFA World Cup 2026 : બેલ્જિયમની શાનદાર વાપસી, સેનેગલને 3-2થી હરાવ્યું
FIFA World Cup 2026 : બેલ્જિયમની શાનદાર વાપસી, સેનેગલને 3-2થી હરાવ્યું

વિડિઓઝ

જૂનાગઢ મહાનગરપાલિકાની બેદરકારી, વરસાદી પાણી ભરેલા ખાડામાં ખાબક્યા 3 લોકો
Mumbai Rain | ભારે વરસાદના કારણે મુંબઈના અનેક વિસ્તારોમાં ભરાયા પાણી
Gir Somnath | સૂત્રાપાડા તાલુકામાં મેઘરાજાની તોફાની બેટિંગ, રસ્તાઓ પર ફરી વળ્યા પાણી
નવસારીમાં ભારે વરસાદથી વાહન વ્યવહાર પ્રભાવિત, છ રસ્તા બંધ
Hun To Bolish : હું તો બોલીશ : દાદાની સ્પષ્ટ વાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Gujarat Rain: આગામી 3 કલાક ભારે વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં રેડ એલર્ટ 
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
Rain: રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર, જૂનાગઢ-ગીર સોમનાથ પાણી-પાણી, બે કલાકમાં 71 તાલુકાઓ ભીંજાયા
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
ISRO હેડક્વાર્ટરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, જાણો તપાસ બાદ પોલીસે શું કહ્યું?
Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 
Post Office ની ખૂબ જ શાનદાર સ્કીમ વિશે જાણો, માત્ર વ્યાજથી થશે 5 લાખની કમાણી 
IT શેર રોકેટ બન્યા! સેન્સેક્સમાં 580 પોઈન્ટનો ઉછાળો, જાણો આજે ક્યાં સ્ટોક્સે કર્યો કમાલ
IT શેર રોકેટ બન્યા! સેન્સેક્સમાં 580 પોઈન્ટનો ઉછાળો, જાણો આજે ક્યાં સ્ટોક્સે કર્યો કમાલ
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Heavy Rain Alert: 20 રાજ્યોમાં ભારે તોફાન સાથે વરસાદનું એલર્ટ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
સોના-ચાંદીના ભાવ વધ્યા, 22 કેરેટ ગોલ્ડ આજે ફરી 1 લાખ 31 હજારને પાર, ચેક કરો લેટેસ્ટ કિંમત 
સોના-ચાંદીના ભાવ વધ્યા, 22 કેરેટ ગોલ્ડ આજે ફરી 1 લાખ 31 હજારને પાર, ચેક કરો લેટેસ્ટ કિંમત 
અંબાલાલ પટેલની મોટી આગાહી: 7 જુલાઈ સુધી ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 7 જુલાઈ સુધી ગુજરાતના આ જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ
Embed widget