શોધખોળ કરો
Advertisement
India vs West Indies: વેસ્ટ ઈન્ડિઝના વિકેટકીપરે નાની બાળકીને ગિફ્ટ શું આપ્યું? જાણોને ચોંકી જશો
વેસ્ટ ઈન્ડીઝની બીજી ટી20 મેચ શરૂ થાય તે પહેલાં જ વેસ્ટ ઈન્ડીઝના વિકેટકીપર દીનેશ રામદીને ચાર વર્ષની ભારતીય બાળકીને ગિફ્ટ આપી હતી
થિરુવન્નમપુરમ: ભારત અને વેસ્ટઈન્ડીઝ વચ્ચે ત્રણ ઈન્ટરનેશનલ ટી20 મેચની સીરિઝ હાલ શરૂ છે. આ 3 ઈન્ટરનેશનલ મેચની સીરિઝમાં ભારતીય ટીમ 1-1થી આગળ છે. જોકે થિરુવન્નમપુરમના ગ્રીનફીલ્ડ સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડીઝની બીજી ટી20 મેચ શરૂ થાય તે પહેલાં જ વેસ્ટ ઈન્ડીઝના વિકેટકીપર દીનેશ રામદીને ચાર વર્ષની ભારતીય બાળકીને ગિફ્ટ આપી હતી. દીનેશ રામદીનના આ સ્વીટ જેસ્ચરને લોકો ખૂબ જ વખાણી રહ્યાં છે.
ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચેની બીજી ટી20 મેચ પહેલા દીનેશ રામદીન સ્ટેડિયમમાં જઈ રહ્યો હતો તે દરમિયાન અચાનક રોકાઈ ગયો હતો અને ચાર વર્ષની ભારતીય ફેનને ટીકિટ અને ગિફ્ટ પણ આપી હતી. વિન્ડીઝ ક્રિકેટે તેના ઓફિશ્યિલ ટ્વીટર હેન્ડલ પરથી આ સુંદર તસવીર પણ શેર કરી છે.
સુત્રો પ્રમામે, રામદીન જ્યારે બસમાંથી ઉતરીને સ્ટેડિયમમાં જઈ રહ્યો હતો ત્યારે અચાનક જ તેણે એક બાળકીને હાથ હલાવતા જોઈ હતી. ત્યાર બાદ તેણે ટીકિટ અને ગિફ્ટ આપી હતી. 34 વર્ષનો રામદીન એક અનુભવી વિકેટકીપર છે.Probably one of the cutest things on the internet today 😍. Denesh Ramdin makes a stop on his way to the match to present this cute 4-year old fan with tickets and a gift ahead ot the 2nd T20I! ❤💛 #MenInMaroon #ItsOurGame pic.twitter.com/2ukI9hNNv2
— Windies Cricket (@windiescricket) December 8, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
આરોગ્ય
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion