શોધખોળ કરો
Advertisement
ટીમ ઈન્ડિયાનો આ નવો સ્ટાર ખેલાડી છે ટેટુનો શોખીન, હાથ પર બનાવેલા વરુના ટેટુને લઈ કર્યો મોટો ખુલાસો
નવદીપ સૈનીએ શનિવારે વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં 3 વિકેટ વિકેટ લઈને ટી20 કરિયરની શાનદાર શરૂઆત કરી હતી. સૈનીના આ પ્રદર્શનના કારણે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. 26 વર્ષીય ફાસ્ટ બોલર અન્ય ક્રિકેટર્સની જેમ ટેટૂનો પણ શોખીન છે.
ફ્લોરિડાઃ નવદીપ સૈનીએ શનિવારે વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં 3 વિકેટ વિકેટ લઈને ટી20 કરિયરની શાનદાર શરૂઆત કરી હતી. સૈનીના આ પ્રદર્શનના કારણે તેને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. 26 વર્ષીય ફાસ્ટ બોલર અન્ય ક્રિકેટર્સની જેમ ટેટૂનો પણ શોખીન છે.
સૈનીએ તેના હાથ પર ત્રોફાવેલા વરુના ટેટૂ પાછળની કહાનીનો પણ ખુલાસો કર્યો અને કહ્યું, બાળપણમાં હું અને મારો ભાઈ વૂલ્ફ્સની ઘણી ફિલ્મો જોતા હતા. તેથી મને તે પસંદ છે. ઉપરાંત તે સર્કસમાં હોતા નથી અને આ વિચારીને જ મેં તેનું ટેટુ બનાવ્યું હતું.
BCCIના ટ્વિટર હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવેલા ઈન્ટરવ્યૂમાં સૈનીએ સીનિયર પેસર ભુવનેશ્વર કુમારને કહ્યું, આજના દિવસની હું રાહ જોઈ રહ્યો હતો. ભારત માટે ડેબ્યૂ કરીને ખુશ છું. તેણે સળંગ બે બોલમાં બે વિકેટ લીધી પરંતુ હેટ્રિક નહોતો લઈ શક્યો. જેને લઈ તેણે કહ્યું, જ્યારે મારે હેટ્રિક બોલ ફેંકવાનો હતો ત્યારે મને લાગ્યું કે અત્યાર સુધી હું બીજાને આમ કરતો જોતો હતો પરંતુ હવે મારી સાથે થઈ રહ્યું છે. ગુજરાતમાં હજુ કેટલા દિવસ છે વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે ભારેથી અતિભારે વરસાદ INDvWI: T20 ઈન્ટરનેશનલમાં ભારતીય બોલરોએ માત્ર ત્રીજીવાર કર્યું આ કારનામું, જાણો વિગત INDvWI: નવદીપ સૈનીએ ડેબ્યૂ મેચમાં જ બનાવ્યો મોટો રેકોર્ડ, જાણો વિગતMUST WATCH: Of dream debut and tattoos, Navdeep unplugged with @BhuviOfficial
He picked up the Man of the Match prize in his maiden game for #TeamIndia & the speedster recaps the memorable day. - by @28anand Full video here 📽️https://t.co/uRONW22wv9 pic.twitter.com/w7FrUzXuRd — BCCI (@BCCI) August 4, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આરોગ્ય
દેશ
દેશ
બિઝનેસ
Advertisement
gujarati.abplive.com
Opinion