શોધખોળ કરો

INDvAUS: આજે પ્રથમ T20, જાણો કેટલા વાગે થશે ટોસ અને કઈ ચેનલ પરથી થશે ટેલિકાસ્ટ

વિશાખાપટ્ટનમઃ ટીમ ઈન્ડિયા આજે ઘરઆંગણે ઓસ્ટ્રેલિયા સામે મર્યાદીત ઓવરોની શ્રેણીનો પ્રારંભ કરશે. વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમની આ અંતિમ ઇન્ટરનેશનલ ક્રિકેટ શ્રેણી છે. ભારત ઓસ્ટ્રેલિય સામે બે મેચોની T20 અને 5 મેચની વન ડે શ્રેણી રમશે. જે બાદ ક્રિકેટનો મહાકુંભ આઈપીએલ શરૂ થશે અને તેના સમાપન બાદ 30 મેથી વર્લ્ડકપ શરૂ થશે. ટીમ ઈન્ડિયામાં કોહલી, બુમરાહની વાપસી ટીમના નિયમિત કેપ્ટન  વિરાટ કોહલીની ઓસ્ટ્રેલિયા સામેની વનડે અને ટી20 ટીમમાં વાપસી થઈ છે. કોહલીને ન્યૂઝિલેન્ડ સામેની અંતિમ બે વન ડે અને ટી20 શ્રેણીમાં આરામ આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ભારતીય ટીમમાં જસપ્રીત બુમરાહની પણ વાપસી થઈ છે. વાંચોઃ અફઘાનિસ્તાને T20માં રચ્યો ઈતિહાસ, રોહિત શર્મા કે ગેલ નથી કરી શક્યા તે કરી બતાવ્યું, જાણો વિગત કેટલા વાગે થશે ટોસ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે બે મેચની T20 શ્રેણી પૈકીની પ્રથમ મેચ આજે વિશાખાપટ્ટનમના ડૉ.વાયએસ રાજશેખર રેડ્ડી એસીએ-વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે. ભારતીય સમય પ્રમાણે સાંજે 6.30 કલાકે ટોસ થશે અને 7.00 વાગ્યાથી મેચ શરૂ થશે. વાંચોઃ IPL 2019: દિલ્હી કેપિટલ્સે લોન્ચ કરી નવી જર્સી, પંતે આપી ધોનીને ચેલેન્જ કઈ ચેનલ પરથી થશે લાઇવ ટેલિકાસ્ટ મેચનું લાઇવ ટેલિકાસ્ટ સ્ટાર સ્પોર્ટ્સ નેટવર્કની ચેનલ સ્ટાર સ્પોર્ટ્સ 1 પરથી થશે. જ્યારે હિન્દી કોમેન્ટ્રી સ્ટાર સ્પોર્ટ્સ હિન્દી પરથી થશે. મેચનું લાઇવ સ્ટ્રિમિંગ હોટસ્ટાર પરથી જોઈ શકાશે. વાંચોઃ પુલવામા હુમલા બાદ ગુજરાતના કયા ક્રિકેટ એસોશિયેસને પાકિસ્તાનનું નામ હટાવ્યું,જાણો વિગત બંને ટીમો આ પ્રમાણે છે ભારતઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (વાઇસ કેપ્ટન), લોકેશ રાહુલ, શિખર ધવન, રિષભ પંત, દિનેશ કાર્તિક, મહેન્દ્ર સિંહ ધોની (વિકેટકિપર), કૃણાલ પંડ્યા, વિજય શંકર, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, ઉમેશ યાદવ, સિદ્ધાર્થ કૌલ અને મયંક માર્કંડેય વાંચોઃ વર્લ્ડ કપમાં પાકિસ્તાન સાથે મેચ રમવાને લઈને વિરાટ કોહલીએ તોડ્યું મૌનજાણો શું કહ્યું.... ઓસ્ટ્રેલિયાઃ એરોન ફિંચ (કેપ્ટન), ડાર્સી શોર્ટ, પેટ કમિન્સ, એલેક્સ કેરી, જેસન બેહરેનડોર્ફ, નાથન કુલ્ટર નાઇલ, પીટર હેન્ડ્સકોમ્બ, ઉસ્માન ખ્વાજા, નાથન લિયોન, ગ્લેન મેક્સવેલ, જાય રિચર્ડસન, કેન રિચર્ડસન, માર્કસ સ્ટોઇનિસ, એશ્ટન ટર્નર અને એડમ ઝમ્પા
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી

Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન

Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી

ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Vadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણCanada Restaurant Viral Video: કેનેડાની હોટલમાં વેઇટરની નોકરી માટે ભારતીયોની લાંબી લાઇનAmbalal Patel Forecast | અરબી સમુદ્રમાં ફુંકાશે ભારે વાવાઝોડું, પાંચમા નોરતે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Gujarat Rain forecast : ગુજરાતમાં ફરી આવશે વરસાદનો જોરદાર રાઉન્ડ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર  ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Rain Forecast: 7થી 12 ઓક્ટોબર ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, અંબાલાલ પટેલનું અનુમાન
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
Navratri 2024: ‘નવરાત્રિ કે લવરાત્રિ,માતાજીની પુજાના નહીં પણ વાસનાના પુજારીઓના દિવસો આવ્યા’: અનુપમ સ્વરૂપ સ્વામી
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
ગાંધીનગર દક્ષિણના પૂર્વ MLA શુંભજી ઠાકોરનું નિધન, લાંબા સમયથી હતા બીમાર
Schemes For Daughters:  દીકરીઓ માટે કઈ સ્કીમમાં રોકાણ કરવું શ્રેષ્ઠ છે, જાણી લો આ બહુ કામની વાત

Health Tips: શું પીરિયડ્સ દરમિયાન નીકળતું લોહી ખરેખર શરીરનો કચરો છે? આ રહ્યો જવાબ

Crime News: મુંબઈમાં અજિત પવાર જૂથના નેતાની હત્યા, ધારદાર હથિયારથી હુમલો કરીને આરોપી ફરાર

Haryana Elections 2024 Live: હરિયાણામાં ઘણી જગ્યાએ અથડામણ, નારનૌદમાં કેપ્ટન અભિમન્યુ અને કોંગ્રેસના સમર્થકો વચ્ચે મારપીટ

Embed widget