શોધખોળ કરો
સદી ફટકારતાં પહેલા અંબાતિ રાયડુને ધોનીએ ધમકાવ્યો હતો, જાણો વિગત
1/6

પુણેઃ આઈપીએલ 2018માં ચેન્નાઈ સુપરકિંગ્સ વતી રમી રહેલા અંબાતી રાયડુ ગજબ ફોર્મમાં જોવા મળી રહ્યો છે. રાયડુએ ચાલુ સીઝનમાં ચેન્નાઈ વતી 48.63ની સરેરાશથી 535 રન બનાવ્યા છે. રવિવારે સાંજે તેણે સનરાઈઝર્સ હૈદરાબાદ સામે આઈપીએલ કરિયરની પ્રથમ સદી ફટકારી હતી.
2/6

રાયડુ અનેક વાર મેદાન પર ખેલાડીઓ અને એમ્પાયરો સાથે બાખડી ચૂક્યો છે. 2005માં તે પૂર્વ ક્રિકેટર શિવલાલ યાદવના પુત્ર અર્જુન સાથે ઝઘડી પડ્યો હતો. અર્જુને રાયડુ પર સ્ટીકથી હુમલો કર્યો હતો. આ ઉપરાંત રાયડુએ એક વૃદ્ધ સાથે પણ મારપીટ કરી હતી. જેના કારણે તની ઘણી આલોચના થઈ હતી.
Published at : 14 May 2018 08:50 AM (IST)
View More





















