શોધખોળ કરો
Advertisement
IPL 2019નું શેડ્યૂલ થયું જાહેર, જાણો કોની વચ્ચે ક્યારે રમાશે પ્રથમ મેચ
નવી દિલ્હીઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 2019ની સીઝન માટે બીસીસીઆઈ દ્વારા પ્રથમ બે સપ્તાહનું શેડ્યૂલ જાહેર કર્યું છે. જે મુજબ આઈપીએલની શરૂઆત 23 માર્ચથી થશે. 2018ની સિઝનના વિજેતા ચેન્નઇ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ચેન્નઈમાં પ્રથમ મેચ યોજાશે.
શેડ્યૂલ જાહેર કરવાની સાથે BCCIએ કરી સ્પષ્ટતા
લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને શિડ્યૂલ જાહેર કરવાની સાથે બીસીસીઆઈએ એવી સ્પષ્ટતા કરી છે કે, શિડ્યૂલમાં ફેરફાર પણ થઈ શકે છે.
પ્રથમ તબક્કામાં કેટલી મેચ રમાશે
23 માર્ચથી 5 એપ્રિલ વચ્ચેના પ્રથમ તબક્કામાં કુલ 17 મેચ રમાશે. આ મુકાબલા કોલકાતા, મુંબઈ, જયપુર, દિલ્હી, ચેન્નઇ, બેંગલુરુ, હૈદરાબાદ અને મોહાલીમાં રમાશે.
???? Announcement ????: The #VIVOIPL schedule for the first two weeks is out. The first match of the 2019 season will be played between @ChennaiIPL and @RCBTweets
Details - https://t.co/wCi6dYHlXL pic.twitter.com/TaYdXNKVSx — IndianPremierLeague (@IPL) February 19, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
દુનિયા
દેશ
આરોગ્ય
Advertisement
gujarati.abplive.com
Opinion