શોધખોળ કરો

IPL 2020 RR vs RCB: રાજસ્થાને બેંગ્લોરને જીતવા આપ્યો 178 રનનો ટાર્ગેટ, સ્મિથના 57 રન, મોરિસની 4 વિકેટ

મેચમાં રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો.

IPL 2020 RR vs RCB: ઈન્ડિયન પ્રીમિયર લીગમાં આજે 33મો મુકાબલો રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ રહ્યો છે. મેચમાં રાજસ્થાને ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો. રાજસ્થાને 20 ઓવરમાં 6વિકેટના નુકસાન પર 177 રન બનાવ્યા હતા. ક્રિસ મોરિસે 4 વિકેટ ઝડપી હતી. રાજસ્થાન તરફથી સ્ટીવ સ્મિથે 36 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 57 રન, ઉથપ્પાએ 22 બોલમાં 7 ચોગ્ગા અને 1 છગ્ગા સાથે 41 રન, જોસ બટલકે 25 બોલમાં 24 રન, બેન સ્ટોક્સે 19 બોલમાં 15 રન બનાવ્યા હતા. ક્રિસ મોરિસે 26 રનમાં 4 અને ચહલે 34 રનમાં 2 વિકેટ લીધી હતી.
બેંગ્લોરની પ્લેઈંગ ઈલેવન: એરોન ફિન્ચ, દેવદત્ત પડિક્કલ, વિરાટ કોહલી (કપ્તાન), એબી ડિવિલિયર્સ, ગુરકિરત સિંહ માન, ક્રિસ મોરિસ, સુંદર, શાહબાઝ અહેમદ, ઇસુરુ ઉદાના, નવદીપ સૈની અને યુઝવેન્દ્ર ચહલ રાજસ્થાનની પ્લેઈંગ ઈલેવનઃ સ્ટીવ સ્મિથ (કેપ્ટન), જોસ બટલર(વિકેટકીપર), બેન સ્ટોક્સ, સંજુ સેમસન, રોબિન ઉથપ્પા, રાહુલ તેવટીયા, રિયાન પરાગ, શ્રેયસ ગોપાલ, જોફરા આર્ચર, કાર્તિક ત્યાગી અને જયદેવ ઉનડકટ કોરોનાના કહેર વચ્ચે તહેવારોની સીઝનને ધ્યાનમાં રાખી સાંસ્કૃતિક કાયક્રમોના કલાકારો માટે કેન્દ્રએ જાહેર કરી ગાઇડલાઇન્સ, જાણો વિગતે ન્યૂઝીલેન્ડઃ જેસિંડા ફરી બનશે પ્રધાનમંત્રી, ચૂંટણીમાં પાર્ટીની થઈ ઐતિહાસિક જીત IPLની કોમેન્ટ્રી ટીમથી અલગ થયો આ પૂર્વ ક્રિકેટર, સામે આવ્યું આ કારણ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ

IPL 2027: MI નો સાથ છોડીને હાર્દિક પંડ્યા CSK કે KKR કઈ ટીમમાં જોડાશે? જાણો મોટો ખુલાસો

2027 વનડે વર્લ્ડ કપ પહેલા નવો વિવાદ, ICC ના ફોર્મેટ પર બે ટીમોએ ઉઠાવ્યા સવાલ

સચિન તેંડુલકરના આ મોટા વર્લ્ડ રેકોર્ડથી માત્ર 483 રન દૂર વિરાટ કોહલી 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ABP અસ્મિતાના અહેવાલની અસર
Hun To Bolish : હું તો બોલીશ : પેપર પર મહિલા અનામત પાર્ટ-2
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રેગિંગ
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને
Jamnagar news: જામનગરમાં મહિલા સશક્તિકરણના દાવાની ખુલ્લી પોલ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોલંબિયામાં 7.4 ની તીવ્રતાનો વિનાશક ભૂકંપ: 20 લોકોના મોત, અનેક ઈમારતો ધરાશાયી થઈ

આગામી 3 કલાક ગુજરાતના 7 જિલ્લા માટે ભારે, ગાજવીજ સાથે ભારે વરસાદ પડશે! IMD નું એલર્ટ

વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જના વિરોધમાં ભાજપની આજે ઝારખંડ બંધની જાહેરાત, હાઈ એલર્ટ પર પોલીસ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
સૌરવ ગાંગુલી અને તેમના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી, અંગત સચિવે નોંધાવી ફરિયાદ
આગામી 7 દિવસ દેશના આ રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, હવામાન વિભાગે જાહેર કર્યું મોટું એલર્ટ

18 જીલ્લામાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, આગામી 48 કલાક ભારે વરસાદની આગાહી, IMD નું એલર્ટ

OPS પર સરકારનો મોટો ખુલાસો: જૂની પેન્શન યોજના લાગુ કરવા મુદ્દે લોકસભામાં મંત્રીનું મોટું નિવેદન

Embed widget