સૌથી પહેલા IPL 2022ના પ્લેઓફમાં હાર્દિકની ગુજરાત ટાઇટન્સ, જાણો પૉઇન્ટ ટેબલમાં બાકી ટીમોની શું છે સ્થિતિ.....
ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચમાં ગુજરાતની ટીમે શાનદાર જીત હાંસલ કરી. આ જીત સાથે જ ગુજરાતની ટીમ પ્લેઓફમાં લગભગ સ્થાન પાક્કુ કરી ચૂકી છે.
IPL-15: ઇન્ડિયન પ્રીમિયર લીગની 15મી સિઝનમાં મંગળવારે રાત્રે રમાયેલી ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચેની મેચમાં ગુજરાતની ટીમે શાનદાર જીત હાંસલ કરી. આ જીત સાથે જ ગુજરાતની ટીમ પ્લેઓફમાં લગભગ સ્થાન પાક્કુ કરી ચૂકી છે.
હાર્દિક પંડ્યાની આગેવાની વાળી ગુજરાતી ટાઇટન્સે લખનઉ સુપર જાયન્ટ્સને 62 રને હાર આપી, આ સાથે જ આઇપીએલ પૉઇન્ટ ટેબલમાં ટૉપ 4માં ગુજરાત બાદ, લખનઉ, રાજસ્થાન અને બેંગ્લૉરની ટીમ સામેલ થઇ ગઇ છે. ગુજરાતની ટીમ તો પ્લેઓફમાં સામેલ થઇ ગઇ છે અને આ ત્રણેય ટીમનો સંભાવનાઓ પણ પુરેપુરી છે.
IPL 2022 પૉઇન્ટ ટેબલ -
ક્રમ | ટીમ | મેચ રમી | જીત | હાર | નેટરનરેટ | પૉઇન્ટ |
1 | GT | 12 | 9 | 3 | 0.376 | 18 |
2 | LSG | 12 | 8 | 4 | 0.385 | 16 |
3 | RR | 11 | 7 | 4 | 0.326 | 14 |
4 | RCB | 12 | 7 | 5 | -0.115 | 14 |
5 | DC | 11 | 5 | 6 | 0.150 | 10 |
6 | SRH | 11 | 5 | 6 | -0.31 | 10 |
7 | KKR | 12 | 5 | 7 | -0.057 | 10 |
8 | PBKS | 11 | 5 | 6 | -0.231 | 10 |
9 | CSK | 11 | 4 | 7 | 0.028 | 8 |
10 | MI | 11 | 2 | 9 | -0.894 | 4 |
આ પણ વાંચો.........
રોહિત શર્માને આઉટ આપ્યા બાદ અલ્ટ્રાએજ પર વિવાદ શરુ થયો, જાણો અલ્ટ્રાએજ અને હોટ-સ્પોટ ટેક્નીક શું છે?
Benefits Of AloVera: એલોવેરા સ્કિન માટે નહીં પરંતુ થાઇરોઇડની બીમારીમાં પણ છે રામબાણ ઇલાજ
Side Effects of Raw Onion:જરૂરથી વધુ કાચી ડુંગળી ખાવાથી શરીરના થાય છે આટલા નુકસાન
અમદાવાદ: પાલડીના NID કેમ્પસમાં કોરોના વિસ્ફોટ, 37 લોકોને કોરોના, માઈક્રો કન્ટેન્મેટ જાહેર કરાયું
Cholesterol Reducing Foods: આ રીતે ખાવ લસણ, એક દિવસમાં ખતમ થઇ જશે 10% જમા કોલેસ્ટ્રોલ