શોધખોળ કરો

SRH vs LSG: મેચ પછી પણ સોશિયલ મીડિયામાં છવાઈ 'નેશનલ ક્રશ' કાવ્યા મારન, હવે આ ફોટો વાયરલ થયા

સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ્સની મેચ દરમિયાન કાવ્યા મારનની ચર્ચા થઈ રહી હતી, પરંતુ મેચ પછી પણ તેની ચર્ચા ચાલુ જ છે.મેચ દરમિયાન પોતાની ટીમને હારતી જોઈને તેની ઉદાસ તસવીરો હવે વાયરલ થઈ રહી છે.

IPL 2022: સનરાઈઝર્સ હૈદરાબાદ અને લખનઉ સુપર જાયન્ટ્સની મેચ દરમિયાન સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમની સીઈઓ કાવ્યા મારનની ચર્ચા થઈ રહી હતી, પરંતુ મેચ પછી પણ તેની ચર્ચા ચાલુ જ છે. સોશિયલ મીડિયા પર કાવ્યાનો દબદબો છે. મેચ દરમિયાન પોતાની ટીમને હારતી જોઈને તેની ઉદાસ તસવીરો હવે વાયરલ થઈ રહી છે. ચાહકો કહી રહ્યા છે કે અમે કાવ્યા મારનને ખુશ જોવા માંગીએ છીએ.

કાવ્યા મારનને 'નેશનલ ક્રશ'નો દરજ્જો મળ્યો છે. સોશિયલ મીડિયા પર તેની સામે નેશનલ ક્રશ લખવામાં આવે છે. કારણ કે જ્યારે પણ સનરાઈઝર્સ હૈદરાબાદની મેચ હોય છે ત્યારે તે સ્ટેડિયમમાં હાજર રહે છે અને કેમેરા તેની પાસે વારંવાર આવતો રહે છે. ફેબ્રુઆરીમાં યોજાયેલી મેગા ઓક્શન હોય કે ગઈકાલ (4 એપ્રિલ)ની મેચ હોય, કેમેરા દરેક સમયે કાવ્યાની સામે અટકી જાય છે. ચાહકો પણ સનરાઇઝર્સ હૈદરાબાદની મેચમાં કાવ્યાની રાહ જુએ છે.

સોમવારે રાત્રે રમાયેલી મેચમાં કાવ્યા પણ હાજર રહી હતી. મેચની શરૂઆતમાં જ્યારે હૈદરાબાદે મજબૂત બોલિંગ કરતા પાવરપ્લેમાં LSGની ત્રણ વિકેટ લીધી ત્યારે તે ઘણી ખુશ દેખાઈ રહી હતી પરંતુ તે પછી તેને આખી મેચ દરમિયાન ખુશ રહેવાની ઓછી  તક મળી હતી. મેચની છેલ્લી ઓવરમાં જ્યારે સનરાઈઝર્સ હૈદરાબાદ હારની નજીક હતું, ત્યારે તે સંપૂર્ણપણે નિરાશ થઈ ગઈ હતી. આ દરમિયાન લેવામાં આવેલી તેની તસવીરો હવે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગઈ છે. ચાહકો પણ તેના માટે સનરાઇઝર્સની જીત માટે પ્રાર્થના કરી રહ્યા છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શશિ થરુરને લઈ કૉંગ્રેસના દિગ્ગજ નેતાનો રાહુલ ગાંધીને ઓપન લેટર,  જાણો શું કહ્યું ? 

ગજબનો રોમાંચ, WPL ઈતિહાસની પ્રથમ સુપર ઓવર, યૂપીએ રુંવાડા ઉભા કરનારી મેચમાં RCBને હરાવ્યું 

ચેમ્પિન્સ ટ્રોફીમાં પાકિસ્તાનનું સપનું ચકનાચૂર, ન્યૂઝીલેન્ડની જીતથી બાંગ્લાદેશનું પણ પત્તુ કપાયું

કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો, હવામાન વિભાગે આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કર્યું
કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો, હવામાન વિભાગે આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કર્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું ખેડૂતોનું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરશે હૉસ્પિટલની સારવાર?Surat Video: સ્કૂલ વેનમાં બાળકોને શાળામાં મોકલતા વાલીઓ માટે ચેતવણીરૂપ કિસ્સોRajkot Samuh Lagna Case: રાજકોટ સમૂહ લગ્નના નામે છેતરપિંડીના કેસમાં વધુ એકની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શશિ થરુરને લઈ કૉંગ્રેસના દિગ્ગજ નેતાનો રાહુલ ગાંધીને ઓપન લેટર,  જાણો શું કહ્યું ? 
શશિ થરુરને લઈ કૉંગ્રેસના દિગ્ગજ નેતાનો રાહુલ ગાંધીને ઓપન લેટર,  જાણો શું કહ્યું ? 
ગજબનો રોમાંચ, WPL ઈતિહાસની પ્રથમ સુપર ઓવર, યૂપીએ રુંવાડા ઉભા કરનારી મેચમાં RCBને હરાવ્યું 
ગજબનો રોમાંચ, WPL ઈતિહાસની પ્રથમ સુપર ઓવર, યૂપીએ રુંવાડા ઉભા કરનારી મેચમાં RCBને હરાવ્યું 
ચેમ્પિન્સ ટ્રોફીમાં પાકિસ્તાનનું સપનું ચકનાચૂર, ન્યૂઝીલેન્ડની જીતથી બાંગ્લાદેશનું પણ પત્તુ કપાયું
ચેમ્પિન્સ ટ્રોફીમાં પાકિસ્તાનનું સપનું ચકનાચૂર, ન્યૂઝીલેન્ડની જીતથી બાંગ્લાદેશનું પણ પત્તુ કપાયું
કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો, હવામાન વિભાગે આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કર્યું
કાળઝાળ ગરમીમાં શેકાવા તૈયાર થઈ જજો, હવામાન વિભાગે આ વિસ્તારમાં યલો એલર્ટ જાહેર કર્યું
કૉંગ્રેસના મુખપત્રમાં ટીકા બાદ ભડક્યા શશિ થરુરુ, કહ્યું- જો પાર્ટીને મારી જરુર ન હોય તો...

આ તારીખ સુધીમાં ગુજરાતને મળશે નવા પ્રદેશ પ્રમુખ, રાષ્ટ્રીય અધ્યક્ષ પણ બદલાશે 

PM Kisan: PM મોદીએ 9.8 કરોડ ખેડૂતોના ખાતામાં નાંખ્યો 2000 રૂપિયાનો 19મો હપ્તો,  ફટાફટ કરી લો ચેક...

ચેમ્પિયન્સ ટ્રોફી ડેબ્યૂમાં રચિન રવિન્દ્રએ સદી ફટકારી બનાવ્યો મોટો રેકોર્ડ, થોડા દિવસો પહેલા ગંભીર ઈજાગ્રસ્ત થયો હતો

Embed widget