શોધખોળ કરો
વોટર લિસ્ટમાંથી નામ ગાયબ થતા ભડકી આ બેડમિન્ટન સ્ટાર, ટ્વિટર પર ઠાલવ્યો ગુસ્સો
1/3

જ્વાલા ગુટ્ટાએ પહેલા ટ્વિટ કર્યું કે, તેનું નામ વોટર લિસ્ટમાં નથી, જેથી તે હેરાન છે. ત્યાર બાદ તેણે બીજુ ટ્વિટ કર્યું કે, ચૂંટણી કેવી રીતે થઈ શકે જ્યારે મારું નામ જ વોટિંગ લિસ્ટમાંથી ગાયબ છે.
2/3

નવી દિલ્હીઃ રાજસ્થાન અને તેલંગાણામાં આજે મતદાન થઈ રહ્યું છે. સામાન્ય વ્યક્તિથી લઈને મોટા સ્ટાર સુધી પોલિંગ બૂથ પર મત આપવા માટે પહોંચી રહ્યા છે. પરંતુ દેશની સ્ટાર બેડમિન્ટન ખેલાડી જ્વાલા ગુટ્ટા આજે મતદાન ન કરી શકી. જ્વાલાએ ટ્વિટ પર આ વાતની ફરિયાદ પણ કરી.
Published at : 07 Dec 2018 01:59 PM (IST)
View More





















