શોધખોળ કરો

વિન્ડિઝ પ્રવાસે નહીં જાય ધોની, ટીમ ઈન્ડિયાને આ રીતે કરશે મદદ, જાણો વિગત

રિપોર્ટ મુજબ ધોની હવે ટીમ ઈન્ડિયાના પ્રથમ વિકેટકિપર તરીકે પણ ટીમ સાથે પ્રવાસ નહીં કરે. ધોનીનું સ્થાન પંત લશે. તે સંન્યાસ નહીં લે ત્યાં સુધી યુવા વિકેટકિપરને અનુભવી બનાવશે. આ દરમિયાન ટીમમાં બદલાવમાં મદદ કરશે.

નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં ટીમ ઈન્ડિયાને 2011નો વર્લ્ડકપ અને 2007નો ટી20 વિશ્વકપ જીતાડનારો વિકેટકિપર બેટ્સમેન ધોનીના સંન્યાસને લઈ ચાલી રહેલી અટકળો વચ્ચે એક મોટી અપડેટ સામે આવી છે. એક રિપોર્ટ મુજબ ધોની વેસ્ટ ઈન્ડિઝ સામે વન ડે અને ટી-20 સીરિઝ માટે ખુદને ઉપલબ્ધ બતાવ્યો નથી. ધોની થોડો સમય ટીમ ઈન્ડિયા સાથે રહેશે ને ટીમના બદલાવમાં યોગદાન આપશે. વિન્ડિઝ પ્રવાસે નહીં જાય ધોની, ટીમ ઈન્ડિયાને આ રીતે કરશે મદદ, જાણો વિગત રિપોર્ટ મુજબ ધોની હવે ટીમ ઈન્ડિયાના પ્રથમ વિકેટકિપર તરીકે પણ ટીમ સાથે પ્રવાસ નહીં કરે. ધોનીનું સ્થાન પંત લશે. તે સંન્યાસ નહીં લે ત્યાં સુધી યુવા વિકેટકિપરને અનુભવી બનાવશે. આ દરમિયાન ટીમમાં બદલાવમાં મદદ કરશે. વિન્ડિઝ પ્રવાસે નહીં જાય ધોની, ટીમ ઈન્ડિયાને આ રીતે કરશે મદદ, જાણો વિગત ધોનીના આ ફેંસલાથી સ્પષ્ટ થઈ ગયું છે કે તે ટીમનો હિસ્સો રહેશ પરંતુ પ્લેઈંગ ઈલેવનમાં નહીં રમે. પરંતુ બદલાવની આ પ્રક્રિયામાં તે ભારતીય ટીમ માટે પંતની રમતમં સુધારો કરવાનું કામ કરશે. વિન્ડિઝ પ્રવાસે નહીં જાય ધોની, ટીમ ઈન્ડિયાને આ રીતે કરશે મદદ, જાણો વિગત રિપોર્ટ પ્રમાણે દિનેશ કાર્તિક પણ ટીમનો સભ્ય રહેશે પરંતુ હવે તે 34 વર્ષનો થઈ ગયો છે તેથી કેટલો ફિટ સમજવો તે પસંદગીકર્તા પર નિર્ભર છે. આ સ્થિતિમાં તેને ધોનીના સ્થાને મોકો આપવા અંગે વિચાર કરી શકાય નહીં. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં આ યુવા ખેલાડીઓને મળી શકે છે તક, જાણો કોણ કોણ છે દાવેદાર

ટોપ સ્ટોરી

ઈશાન કિશન IN, વૈભવ સૂર્યવંશી થશે OUT? જુઓ ચોથી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ 11
ઈશાન કિશન IN, વૈભવ સૂર્યવંશી થશે OUT? જુઓ ચોથી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ 11
WPL ધમાલ મચાવવા આવી રહી છે 15 વર્ષની ખેલાડી, બહુ રસપ્રદ છે ઉમા કાશ્વીની કહાની
WPL ધમાલ મચાવવા આવી રહી છે 15 વર્ષની ખેલાડી, બહુ રસપ્રદ છે ઉમા કાશ્વીની કહાની
WPL Auction 2027ના સૌથી મોંઘા ટૉપ-5 પ્લેયર, વિદેશી ખેલાડી પર થયો પૈસાનો વરસાદ
WPL Auction 2027ના સૌથી મોંઘા ટૉપ-5 પ્લેયર, વિદેશી ખેલાડી પર થયો પૈસાનો વરસાદ
WPL 2027 Mini Auction: પાંચેય ટીમોની A-to-Z વિગતો, જાણો કોણે કયા ખેલાડીને ખરીદ્યા?
WPL 2027 Mini Auction: પાંચેય ટીમોની A-to-Z વિગતો, જાણો કોણે કયા ખેલાડીને ખરીદ્યા?

વિડિઓઝ

ચોરવાડમાં રિલાયન્સ પરિવારે યોજ્યો ભવ્ય કાર્યક્રમ, જિયોના 10 વર્ષની સફળતાની ભવ્ય ઉજવણી
Hun To Bolish | હું તો બોલીશ | પકડાયો વ્યાજખોર
Hun To Bolish | હું તો બોલીશ | પીળા પાણીનું અલનીનો કનેક્શન
Hun To Bolish | હું તો બોલીશ | ગૌચરની જમીન હવે મપાશે તે નક્કી
Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં પહોંચશે ખાદ્યતેલના ભાવ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
PM મોદી કાલથી બે દિવસના ગુજરાત પ્રવાસે, ભીલડીથી એકતાનગર સુધી જાણો સંપૂર્ણ કાર્યક્રમ? 
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
જામનગરમાં BJP કોર્પોરેટરના પુત્રના ગોડાઉન પર પોલીસે પાડ્યો દરોડો, 19522 દારુની બોટલો જપ્ત
9.34 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, કાલે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો
9.34 કરોડ ખેડૂતોના ખાતામાં આવશે 2000 રૂપિયા, કાલે જાહેર કરાશે પીએમ કિસાન યોજનાનો 24મો હપ્તો
Karwa Chauth: આજે કરવા ચોથ, જાણો તમારા શહેરમાં ક્યારે નિકળશે ચંદ્ર
Karwa Chauth: આજે કરવા ચોથ, જાણો તમારા શહેરમાં ક્યારે નિકળશે ચંદ્ર
 રાજ્યના હવામાનમાં મોટો પલટો! ત્રણ દિવસ વરસાદની આગાહી, ઠંડીનો ચમકારો વધશે
 રાજ્યના હવામાનમાં મોટો પલટો! ત્રણ દિવસ વરસાદની આગાહી, ઠંડીનો ચમકારો વધશે
વિવિધ માંગો સાથે વનપાલ અને વનરક્ષકો ઉતર્યા હડતાળ પર, મહિલા કર્મચારીઓ બાળકો સાથે હડતાળમાં જોડાઈ
વિવિધ માંગો સાથે વનપાલ અને વનરક્ષકો ઉતર્યા હડતાળ પર, મહિલા કર્મચારીઓ બાળકો સાથે હડતાળમાં જોડાઈ
ઈશાન કિશન IN, વૈભવ સૂર્યવંશી થશે OUT? જુઓ ચોથી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ 11
ઈશાન કિશન IN, વૈભવ સૂર્યવંશી થશે OUT? જુઓ ચોથી T20માં ભારતની સંભવિત પ્લેઇંગ 11
મસ્ક્યુલર અને પ્રીમિયમ લુક સાથે લોન્ચ થઈ Innova Hycross,E100 ઈંધણથી રોડ પર મચાવશે ધમાલ!
મસ્ક્યુલર અને પ્રીમિયમ લુક સાથે લોન્ચ થઈ Innova Hycross,E100 ઈંધણથી રોડ પર મચાવશે ધમાલ!
Embed widget