ક્રિકેટમાં નવો વર્લ્ડ રેકોર્ડ, આખી ટીમ માત્ર 6 રનમાં ઓલઆઉટ, 7 પ્લેયરે ઝીરોમાં આઉટ, જાણો સંપૂર્ણ સ્કોર
નેપાલમાં મહિલાઓની પ્રાઇમ મિનિસ્ટર કપ ટૂર્નામેન્ટ ચાલી રહી છે, આ ટી20 ટૂર્નામેન્ટ છે. આમાં બેટિંગથી વધારે બૉલિંગની ચર્ચા થઇ કેમ કે, આમાં 20 વર્ષની એક બોલરે આલિશા કાડિયાએ જે કર્યું તે આશ્ચર્યજનક રહ્યું.
નવી દિલ્હીઃ ક્રિકેટના મેદાન પર ઘણીવાર એવી ઘટનાઓ ઘટી જતી હોય છે, જેને ભૂલવી અશક્ય હોય છે. આવી જ એક ઘટના ફરી એકવાર ક્રિકેટના મેદાન પર ઘટી છે, આ અદભૂત ઘટનામાં આખે આખી ક્રિકેટ ટીમ માત્ર 6 રનમાં જ ઓલઆઉટ થઇ ગઇ છે. જાણો શું છે ઘટના.......
ઘટના એવી છે કે, નેપાલમાં મહિલાઓની પ્રાઇમ મિનિસ્ટર કપ ટૂર્નામેન્ટ ચાલી રહી છે, આ ટી20 ટૂર્નામેન્ટ છે. આમાં બેટિંગથી વધારે બૉલિંગની ચર્ચા થઇ કેમ કે, આમાં 20 વર્ષની એક બોલરે આલિશા કાડિયાએ જે કર્યું તે આશ્ચર્યજનક રહ્યું. મેચ પ્રોવિંસ નંબર વન અને કરનાલી પ્રોવિંસ રમાઇ હતી.
આ મેચમાં 20 વર્ષની સ્પિનર આલિશા કાડિયાએ કેર વર્તાવ્યો, તેને 4 ઓવરમાં માત્ર 1 રન આપીને 5 બેટ્સમેનોને આઉટ કર્યા. તેણે પોતાની બોલિંગમાં 4માંથી 3 મેડન ઓવર નાંખી. અલિશાને તેના આ શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચ તરીકે પણ પસંદ કરવામાં આવી.
મેચમાં પ્રોવિંસ નંબર વને પ્રથમ બેટિંગ કરી હતી. આ ટીમની બેટિંગ શાનદાર રહી. તેને 20 ઓવરમાં 2 વિકેટ પર 166 રનનો સ્કોર બનાવ્યો હતો. આથી બે બેટ્સમેનોએ અડધી સદી પણ ફટાકારી હતી, જેમાથી એક બૈટરે 76 રન બનાવ્યા તો બીજાએ અણનમ 62 રન બનાવ્યા. પરંતુ બાદમાં જ્યારે કરનાલ પ્રોવિંસની ટીમ 167 રનને મળેલા ટાર્ગેટને ચેઝ કરવા ઉતરી તો આખું દ્રશ્ય જ બદલાઇ ગયું.
આ પણ વાંચો...........
Gram Panchayat : રાજ્યમાં કુલ કેટલી બેઠકો થઇ બિનહરીફ જાહેર થઇ, જાણો વિગતે
Gram Panchayat : ગુજરાતની 191 ગ્રામ પંચાયતમાં મતદાન શરૂ, પ્રથમ બે કલાકમાં 9 ટકા મતદાન
Omicron Variant: ભારતમાં ક્યારે આવેશે કોરોનાની ત્રીજી લહેર ? જાણો કોણે આપી ચેતવણી
પેપરલીકકાંડના આરોપીઓના કોર્ટે કેટલા દિવસના રિમાન્ડ મંજૂર કર્યા, જાણો મહત્વના સમાચાર
Gujarat Corona Cases: છેલ્લા 24 કલાકમાં કોરોનાના 68 નવા કેસ નોંધાયા, જાણો કેટલા લોકોને અપાઈ રસી ?
ગુજરાત પાસેના હિલ સ્ટેશનનો નજારો જોઇને થઈ જશો ખુશ, આ રહી તસવીરો
વોટ્સએપે 2021માં લોન્ચ કર્યા આ ખાસ ફીચર્સ, સિક્યોરિટી અને એક્સપીરિયન્સની દ્રષ્ટિએ છે શાનદાર