શોધખોળ કરો
અશ્વિન કપિલદેવ પછી આ અનોખી સિધ્ધી મેળવનારો બીજો ભારતીય ક્રિકેટર બન્યો
1/5

આ ઉપરાંત અશ્વિનના નામે એક અન્ય સિધ્ધી પણ જોડાઈ ગઈ છે. ભારત તરફથી ટેસ્ટ મેચમાં 1000 રન અને 100 વિકેટ મેળવનાર તે પાંચમાં ખેલાડી બની ગયા છે. આ યાદીમાં કપિલ દેવ સૌથી ઉપર છે. કપિલે દેવે 65 ટેસ્ટ મેચમાં કુલ 2810 રન અને 219 વિકેટ ઝડપી છે. જ્યારે 25 ટેસ્ટ મેચમાં 1003 રન સાથે અશ્વિને 165 વિકેટ ઝડપી છે.
2/5

કપિલ દેવે 1979માં 619 રન અને 74 વિકેટ લીધી હતી જ્યારે 1983માં 579 રન અને 75 વિકેટ લીધી હતી. ઓલરાઉન્ડરની આ યાદીમાં સૌથી ઉપર ઇંગ્લેન્ડના પૂર્વ ઓલરાઉન્ડર એન્ડ્ર્યૂ ફ્લિન્ટોફ છે. તેમણે પોતાના ગોલ્ડર યર 2005માં 709 રન બનાવ્યા હતા અને સામે 68 વિકેટ પણ ઝડપી હતી.
Published at : 28 Nov 2016 11:45 AM (IST)
View More





















