શોધખોળ કરો

પાકિસ્તાનના દિગ્ગજ સ્પિનર અબ્દુલ કાદિરનો દીકરો ઓસ્ટ્રેલિયા તરફથી રમશે ? જાણો વિગત

1/8
આ યુવા સ્પિનર હાલ સિડનીમાં ન્યૂ સાઉથ વેલ્સ પ્રીમિયર ક્રિકેટર ગ્રેડ એ લીગમાં હોક્સબરી ક્રિકેટ ક્લબ વતી રમી રહ્યો છે. તેમાં 9 મેચમાં 3 વખત 5 વિકેટ લેવા સાથે કુલ 30 વિકેટ ઝડપી છે.

2/8
લેંગરે તેને બિગ બેશ લીગ દરમિયાન પર્થ સ્કોચર્સને કેટલાક દિવસો ટ્રેનિંગ આપવા માટે કહ્યું હતું. ઉપરાંત આગામી સીઝનમાં પર્થ સ્કોચર્સ તરફથી રમવાની ઓફર પણ કરી છે.

3/8
ઉસ્માને પાકિસ્તાન વતી 8 ફર્સ્ટ ક્લાસ મેચમાં 7 વિકેટ લીધી છે. જ્યારે 17 લિસ્ટ-એ મેચમાં 15 વિકેટ લીધી છે.

4/8
પાકિસ્તાની પસંદગીકારો દ્વારા સતત થઈ રહેલી અવગણનાથી નારાજ ઉસ્માન કાદિરે ખુલાસો કર્યો કે, તે 2020માં યોજાનારા વર્લ્ડ ટી-20માં ઓસ્ટ્રેલિયા વતી રમવાનું વિચારી રહ્યો છે. તેણે કહ્યું કે, મને 2012માં ઓસ્ટ્રેલિયાની નાગરિકતા ઓફર થઈ હતી. તે સમયે અંડર-19 વર્લ્ડ કપ પૂરો થયો હતો. પરંતુ મેં મારા પિતાના કારણે ઓફર સ્વીકારી નહોતી, પરંતુ હવે તેના પર વિચાર કરી રહ્યો છું.

5/8
6/8
ઓસ્ટ્રેલિયામાં ઉસ્માનને અનેક ક્રિકેટ દિગ્ગજો પાસેથી ઘણું શીખવા મળી રહ્યું છે. જેમાં જેફ લોસન અને જસ્ટિન લેંગર પણ સામેલ છે. જેમણે તેની રમતમાં સુધારો લાવવામાં ઘણી મદદ કરી છે.

7/8
ઉસ્માને વધુમાં કહ્યું કે, તે સમયે તેના પિતાને લાગતું હતું કે અંડર-19માં ઉસ્માનના સારા પ્રદર્શનના કારણે તેની પાકિસ્તાનની ટીમમાં પસંદગી થઈ શકે છે. પરંતુ આમ ન થયું અને સતત મારી ઉપેક્ષા કરવામાં આવી.

8/8
લાહોરઃ પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ ભ્રષ્ટાચાર અને રાજનીતિથી તંગ આવી ગયેલા પાકિસ્તાનના દિગ્ગજ સ્પીનર અબ્દુલ કાદિરના દીકરાએ ઓસ્ટ્રેલિયન ટીમ વતી ક્રિકેટ રમવાનું વિચારી રહ્યો છે. ઓસ્ટ્રેલિયામાં પોતાની સ્પિન બોલિંગથી એક અલગ ઓળખ બનાવી ચૂકેલો ઉસ્માન કાદિર કાંગારુ ટીમ વતી રમતો નજરે પડી શકે છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ

એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?

FIFA Highest Goal: FIFA 2026 માં સૌથી વધુ ગૉલ કરનારા ટૉપ-5 ખેલાડી, રોનાલ્ડો લિસ્ટમાં ટૉપ-20માં પણ નહીં

ઝિમ્બાબ્વે પ્રવાસમાં ટીમ ઈન્ડિયા સાથે નહીં જાય ગૌતમ ગંભીર, આ દિગ્ગજ બનશે કોચ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ

ભારે વરસાદ વચ્ચે હર્ષ સંઘવી એક્શન મોડમાં: પ્રભાવિત જિલ્લાઓની ઉચ્ચસ્તરીય સમીક્ષા

દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર

અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર

આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ

Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 

સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા

Embed widget