શોધખોળ કરો

ધોની સાથે સરખામણીને લઈ રિષભ પંતે શું કહ્યું ? જાણો વિગત

રુડકીઃ ભારતીય ક્રિકેટ ટીમનો વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત તેની બહેનના કેફેના ઉદ્ઘાટન માટે રુડકી આવ્યો હતો. આ દરમિયાન તેણે ટીમમાં તેના પરફોર્મન્સ અને મહેન્દ્ર સિંહ ધોનીને લઇ પૂછવામાં આવેલા સવાલના જવાબ આપ્યા હતા. ઉપરાંત તેણે ફેન્સ સાથે સેલ્ફી પણ પડાવી હતી. ધોની સાથે સરખામણીનો પૂછવામાં આવેલા પ્રશ્નનો ઉત્તર આપતા પંતે જણાવ્યું કે, ધોની છેલ્લા 15 વર્ષથી ક્રિકેટમાં સારું પ્રદર્શન કરી રહ્યા છે. તેથી મહેન્દ્ર સિંહ ધોની ટીમનો હીરો છે. એક ખેલાડી તરીકે હું આ અંગે વધારે વિચારતો નથી. હું તેની પાસેથી શીખવા માંગુ છું. તે એક દંતકથા છે અને લોકો મારી તેની સાથે સરખામણી કરે તેમ નથી ઈચ્છતો. હું તેની ઘણી નજીક છું, હું મેદાન પર તથા બહાર કેવી રીતે મારી રમતમાં સુધારો લાવી શકું તે અંગે સતત વાતચીત કરતો રહું છું. વર્લ્ડ કપમાં કોહલી રનનો ધોધ વહાવશે તો ભારતને ચેમ્પિયન બનતાં કોઈ નહીં રોકી શકે, જાણો વિગત આ દરમિયાન તેણે લોકસભા ચૂંટણીમાં લોકોને વોટ આપવાની અપીલ પણ કરી હતી.પંતે કહ્યું કે, લોકોએ મોટી સંખ્યામાં મતદાન કેન્દ્રો પર પહોંચીને મતદાન કરવું જોઈએ. દિલ્હીમાં લોકોને વોટ પ્રત્યે પ્રોત્સાહિત કરવા માટે ચૂંટણી પંચે રિષભ પંતને એમ્બેસેડર બનાવ્યો છે.

ટોપ સ્ટોરી

શું વિરાટ કોહલીએ વનડેને કહી દીધું અલવિદા? ન્યૂઝીલેન્ડ સામે 74 રન બનાવી આપ્યા મોટા સંકેત!

ODIમાં સૌથી વધુવાર 0 પર આઉટ થનારા 5 ભારતીય, જાણો લિસ્ટમાં ક્યાં પહોંચ્યો રોહિત શર્મા

કોહલીની ફિફ્ટી, પ્રથમ વનડેમાં ભારતની શાનદાર જીત; ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું

Virat Kohli: વિરાટ કોહલીનો એવો વિશ્વ રેકોર્ડ, જે 100 વર્ષ સુધી તૂટવો અશક્ય! જાણો વિગત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીદારોની નવી પેઢી કયા રસ્તે ?
Hun To Bolish : હું તો બોલીશ : દિવાળીના ફડાકા
Hun To Bolish : હું તો બોલીશ : કિસાન સંઘના સરકારને સવાલ
Harsh Sanghavi: નવસારીમાં હર્ષ સંઘવીએ વાંસદા કોંગ્રેસના MLA અનંત પટેલ પર કર્યા પ્રહાર
Gandhinagar New Mayor: ગાંધીનગરને મળ્યા નવા મેયર અને ડેપ્યુટી મેયર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિવાળી પર સરકારી બાબુઓને મીની વેકેશન: 9 નવેમ્બરે રજા, પણ આ દિવસે કરવી પડશે નોકરી

દિવાળી પહેલા ગૃહિણીઓને ઝટકો! અમૂલે ઘીના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો કર્યો વધારો
દિવાળી પહેલા ગૃહિણીઓને ઝટકો! અમૂલે ઘીના ભાવમાં પ્રતિ કિલો 50 રૂપિયાનો કર્યો વધારો
શું વિરાટ કોહલીએ વનડેને કહી દીધું અલવિદા? ન્યૂઝીલેન્ડ સામે 74 રન બનાવી આપ્યા મોટા સંકેત!
શું વિરાટ કોહલીએ વનડેને કહી દીધું અલવિદા? ન્યૂઝીલેન્ડ સામે 74 રન બનાવી આપ્યા મોટા સંકેત!
Pagani Huayra 70 Anima: અસલી હીરાઓથી સજ્જ છે Pagani ની આ સુપરકાર, કિંમત સાંભળીને હોશ ઊડી જશે
Pagani Huayra 70 Anima: અસલી હીરાઓથી સજ્જ છે Pagani ની આ સુપરકાર, કિંમત સાંભળીને હોશ ઊડી જશે
Virat Kohli: વિરાટ કોહલીનો એવો વિશ્વ રેકોર્ડ, જે 100 વર્ષ સુધી તૂટવો અશક્ય! જાણો વિગત
Virat Kohli: વિરાટ કોહલીનો એવો વિશ્વ રેકોર્ડ, જે 100 વર્ષ સુધી તૂટવો અશક્ય! જાણો વિગત
કોહલીની ફિફ્ટી, પ્રથમ વનડેમાં ભારતની શાનદાર જીત; ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું
કોહલીની ફિફ્ટી, પ્રથમ વનડેમાં ભારતની શાનદાર જીત; ન્યૂઝીલેન્ડને 5 વિકેટે હરાવ્યું
8મું પગાર પંચ: 66% કામ પૂર્ણ, કર્મચારીઓના પગારમાં ક્યારે થશે મોટો વધારો?

વિરાટ કોહલીએ રચ્યો ઈતિહાસ, વન-ડેમાં નંબર-3 પર આમ કરનાર દુનિયાનો પ્રથમ બેટ્સમેન બન્યો

Embed widget