શોધખોળ કરો

ફરી એકવાર ઓપનિંગ કરવા મેદાનમાં ઉતરશે સચિન-સહેવાગ, બ્રેટલી-મુરલી કરશે બૉલિંગ, નવી ટૂર્નામેન્ટ જાહેર

ટૂર્નામેન્ટમાં ભારત, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, શ્રીલંકા તથા વેસ્ટ ઇન્ડિઝના લિજેન્ડ ક્રિકેટર્સની ટીમો રહેશે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ચૂકેલા લગભગ ૧૧૦ ખેલાડીઓએ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે સહમતી વ્યક્ત કરી દીધી છે

મુંબઇઃ ક્રિકેટની દુનિયાના મહાન ક્રિકેટરો હવે ફરીથી એકવાર મેદાન પર રમવા ઉતરશે, રૉડ સુરક્ષાને લઇને યોજાનારી વર્લ્ડ સીરીઝ ટી20માં દિગ્ગજોને ફરી એકવાર આમનો સામનો થવાનો છે. રિપોર્ટ પ્રમાણે સચીન તેંદુલકર, વિરેન્દ્ર સહેવાગ, બ્રાયન લારા, બ્રેટ લી, મુથૈયા મુરલીધરન, તિલકરત્ન દિલશાન સહિતના દિગ્ગજો ફરી એકવાર મેદાન પર જોવા મળશે, સચિન-સહેવાગની જોડી ફરી એકવાર ઓપનિંગ કરવા મેદાન પર ઉતરશે. આ ક્રિકેટરો રૉડ સુરક્ષાને પ્રોત્સાહન આપવા માટે આયોજિત રૉડ સેફ્ટી વર્લ્ડ સીરીઝ ટી20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રમશે. ટૂર્નામેન્ટ પાંચ ટીમોની વચ્ચે વર્ષ 2020માં 2થી 16 ફેબ્રુઆરીની વચ્ચે મુંબઈમાં રમાશે. સચિનને રૉડ સેફ્ટી વર્લ્ડ સીરીઝનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યો છે, વળી પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કર ટૂર્નામેન્ટ કમિશનર હશે. ફરી એકવાર ઓપનિંગ કરવા મેદાનમાં ઉતરશે સચિન-સહેવાગ, બ્રેટલી-મુરલી કરશે બૉલિંગ, નવી ટૂર્નામેન્ટ જાહેર આ ટૂર્નામેન્ટમાં ભારત, ઓસ્ટ્રેલિયા, સાઉથ આફ્રિકા, શ્રીલંકા તથા વેસ્ટ ઇન્ડિઝના લિજેન્ડ ક્રિકેટર્સની ટીમો રહેશે. ઇન્ટરનેશનલ ક્રિકેટમાંથી નિવૃત્ત થઈ ચૂકેલા લગભગ ૧૧૦ ખેલાડીઓએ આ ટૂર્નામેન્ટમાં ભાગ લેવા માટે સહમતી વ્યક્ત કરી દીધી છે. ફરી એકવાર ઓપનિંગ કરવા મેદાનમાં ઉતરશે સચિન-સહેવાગ, બ્રેટલી-મુરલી કરશે બૉલિંગ, નવી ટૂર્નામેન્ટ જાહેર પ્રથમ સિઝન માટે માત્ર ટેસ્ટ પ્લેયિંગ દેશોને જ ભાગ લેવા માટે ફોર્મેટ તૈયાર કરવામાં આવ્યું છે. મહારાષ્ટ્ર સરકારની રોડ સેફ્ટી વિભાગ તથા પ્રોફેશનલ મેનેજમેન્ટ ગ્રૂપ દ્વારા આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. ૨૦૧૮ના ઓગસ્ટમાં બીસીસીઆઇ તરફથી આયોજકોને આ વિશેષ ટી૨૦ લીગનું આયોજન કરવાની મંજૂરી મળી છે તેમ માનવામાં આવી રહ્યું છે. આ ટૂર્નામેન્ટમાં જેક્સ કાલિસ, બ્રેટ લી તથા શિવનારાયણ ચંદ્રપોલ પણ ભાગ લે તેવી પૂરી સંભાવના છે. ફરી એકવાર ઓપનિંગ કરવા મેદાનમાં ઉતરશે સચિન-સહેવાગ, બ્રેટલી-મુરલી કરશે બૉલિંગ, નવી ટૂર્નામેન્ટ જાહેર રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝ ભારતમાં પ્રત્યેક વર્ષે રોડ અકસ્માતમાં થઈ રહેલા મોત સામે જાગૃત્તિ લાવવાનો હેતુ માટે રમાડવામાં આવી રહી છે. ૨૦૧૩માં ક્રિકેટને અલવિદા કર્યા બાદ સચિન પ્રથમ વખત પોતાના ઘરઆંગણાના સમર્થકો સામે રમવા માટે ફરીથી મેદાનમાં ઉતરશે. તે છેલ્લે ૨૦૧૪માં લોર્ડ્ઝ ખાતે એમસીસી તરફથી રેસ્ટ ઓફ ધ વર્લ્ડ સામે તથા ૨૦૧૫માં અમેરિકા ખાતે રમાયેલી ત્રણ પ્રદર્શન ટી૨૦ મેચમાં રમ્યો હતો. ફરી એકવાર ઓપનિંગ કરવા મેદાનમાં ઉતરશે સચિન-સહેવાગ, બ્રેટલી-મુરલી કરશે બૉલિંગ, નવી ટૂર્નામેન્ટ જાહેર ફરી એકવાર ઓપનિંગ કરવા મેદાનમાં ઉતરશે સચિન-સહેવાગ, બ્રેટલી-મુરલી કરશે બૉલિંગ, નવી ટૂર્નામેન્ટ જાહેર

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
Commonwealth Games 2026: હરજિંદરનું રેકોર્ડબ્રેક પ્રદર્શન, ગુલવીરની ઐતિહાસિક દોડ, ભારતે જીત્યા વધુ બે સિલ્વર મેડલ
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
બુમરાહ-જાડેજા કમબેક માટે તૈયાર: શ્રીલંકા ટેસ્ટ શ્રેણી માટે પસંદગીકારોના 5 મોટા નિર્ણયો
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
IND vs SL: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટેસ્ટ ટીમની જાહેરાત, આ ગુજરાતી ખેલાડીની વાપસી
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ
Commonwealth Games 2026: શર્મિલા ધનખડે રચ્યો ઈતિહાસ, પૈરા શૉટ પુટમાં જીત્યો ગોલ્ડ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?
Hun To Bolish : હું તો બોલીશ : કેટલી મળશે સહાય ?
Hun To Bolish : હું તો બોલીશ : કંગનાની વાતમાં તથ્ય કેટલું ?
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
Gujarat Government: અમદાવાદના વેપારીઓને સુરતની તર્જ પર સહાયની જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Monsoon Session 2026: 'પેપર લીક પર વિદ્યાર્થીઓનો ગુસ્સો યોગ્ય હતો', લોકસભામાં બોલ્યા રાહુલ ગાંધી 
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gujarat Weather Forecast:રાજ્યમાં 31 જુલાઈ ભારે વરસાદની આગાહી, આ જિલ્લામાં એલર્ટ જાહેર
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
Gold- Silver Price : સોનાની ચમક પડી ફિક્કી, કિંમતમાં ફરી થયો ઘટાડો, જાણો લેટેસ્ટ પ્રાઇસ
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
આસામ-ગુજરાત બાદ ઓડિશામાં પૂરનો કહેર, એક લાખ લોકોનું સુરક્ષિત સ્થળે કરાયું સ્થળાંતર
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
અમદાવાદમાં ટ્રાફિક પોલીસના ASIએ માંગી 10 હજારની લાંચ, ACBએ રંગેહાથ ઝડપ્યો 
...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો
...તો આ તારીખ સુધીમાં રિપોર્ટ સોંપશે આઠમું પગાર પંચ... સંસદમાં થયો મોટો ખુલાસો
LIC Best Scheme: LICની શાનદાર યોજના, દર મહિને મળશે 7000 રૂપિયા
LIC Best Scheme: LICની શાનદાર યોજના, દર મહિને મળશે 7000 રૂપિયા
શુક્ર કરશે કન્યા રાશિમાં ગોચર, 1 ઓગસ્ટથી આ રાશિને થશે ધનલાભ, જાણો કઇ છે લકી રાશિ
શુક્ર કરશે કન્યા રાશિમાં ગોચર, 1 ઓગસ્ટથી આ રાશિને થશે ધનલાભ, જાણો કઇ છે લકી રાશિ
Embed widget