શોધખોળ કરો

સૌરાષ્ટ્રના આ ક્રિકેટરે પસંદગીકારો પર ઉઠાવ્યા સવાલો, કહ્યું- રણજી ટ્રોફીની ફાઇનલમાં રમવાનું મહત્વ.....

શેલ્ડને જેક્સને પ્રથમ ટ્વિટમાં લખ્યું છે કે સૌરાષ્ટ્ર આ વર્ષે રણજી ટ્રોફી (Ranji Trophy)ની ફાઇનલ રમ્યું હતું.

નવી દિલ્હીઃ ઘરઆંગણે સારું પ્રદર્શન કરી રહેલ દરેક ખેલાડીની ઈચ્છા હોય છે કે તેને ભારતીય ટીમમાં સ્થાન મળશે, પંરતુ જ્યારે કોઈ ખેલાડી સારું પ્રદર્શન કરે અને તેને તક ન મળે તો પછી ખેલાડીનો ગુસ્સો બહાર આવે છે. સૌરાષ્ટ્ર ટીમના વિકેટકીપર શેલ્ડન જૈક્સને ભારતીય સીલેક્ટર્સને કેટલાક સવાલ કર્યા છે. આ ખેલાડીએ ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા સીલેક્ટર્સ પર પોતાનો ગુસ્સો કાઢ્યો છે અને તેના પર સવાલ કર્યા છે. તેમનું કહેવું છે કે, તેની ટીમ એટલે કે સૌરાષ્ટ્રના ખેલાડીઓની સાથે યોગ્ય વ્યવહાર કરવામાં નથી આવ્યો. શેલ્ડને જેક્સને પ્રથમ ટ્વિટમાં લખ્યું છે કે સૌરાષ્ટ્ર આ વર્ષે રણજી ટ્રોફી (Ranji Trophy)ની ફાઇનલ રમ્યું હતું પણ આશ્ચર્યકારક વાત એ છે કે દરેક પ્લેટફોર્મ ઉપર શાનદાર પ્રદર્શન કરનાર ખેલાડીઓનો ઇન્ડિયા A ટીમમાં સમાવેશ કરાયો નથી. તો શું રણજી ટ્રોફીની ફાઇનલમાં રમવાનું મહત્વ ઝીરો છે. સૌરાષ્ટ્રના આ ક્રિકેટરે પસંદગીકારો પર ઉઠાવ્યા સવાલો, કહ્યું- રણજી ટ્રોફીની ફાઇનલમાં રમવાનું મહત્વ..... England's Craig Overton warms up before a nets session before the 4th Ashes Test cricket match between England and Australia at Old Trafford cricket ground in Manchester, England, Tuesday, Sept. 3, 2019. (AP Photo/Jon Super) સૌરાષ્ટ્રના આ ક્રિકેટરે પસંદગીકારો પર ઉઠાવ્યા સવાલો, કહ્યું- રણજી ટ્રોફીની ફાઇનલમાં રમવાનું મહત્વ..... સૌરાષ્ટ્રના આ ક્રિકેટરે પસંદગીકારો પર ઉઠાવ્યા સવાલો, કહ્યું- રણજી ટ્રોફીની ફાઇનલમાં રમવાનું મહત્વ..... England's Craig Overton warms up before a nets session before the 4th Ashes Test cricket match between England and Australia at Old Trafford cricket ground in Manchester, England, Tuesday, Sept. 3, 2019. (AP Photo/Jon Super) આ પછી શેલ્ડન જેક્સને બીજુ ટ્વિટ કરતા પસંદગીકાર પર આરોપ લગાવ્યો હતો. તેણે ટ્વિટ કર્યું હતું કે નાના પ્રદેશોની ટીમોને ગંભીરતાથી લેવામાં આવતી નથી. છેલ્લા પાંચ વર્ષમાં સૌરાષ્ટ્ર સિતાંશુ કોટકના કોચિંગમાં 3 ફાઇનલ રમ્યું છે પણ અમને પ્રદર્શન પ્રમાણે ક્રેડિટ મળી નથી. શેલ્ડન જેક્સને પસંદગીકારોને પારદર્શી થવાની સલાહ પણ આપી હતી. તેણે ત્રીજા ટ્વિટમાં લખ્યું હતું કે હું સવાલ નથી કરી રહ્યો પણ મારું માનવું છે કે આપણે આ સુંદર સંગઠન અને એસોસિએશનનું પ્રતિનિધિત્વ કરીએ છીએ અને અમે ખેલાડી જાણવા માંગીએ છીએ કે અમારા પ્રદર્શનમાં ખોટ ક્યાં રહી જાય છે. અમારી ક્રિકેટ કારકિર્દી ફક્ત ચાલી જ રહી છે. પસંદગીકારોએ પારદર્શી હોવું જોઈએ.

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: રિષભ પંત ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર, આ ખેલાડીને મળી તક
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: રિષભ પંત ન્યૂઝીલેન્ડ પ્રવાસમાંથી બહાર, આ ખેલાડીને મળી તક
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
કોહલી-સેમસનનો રેકોર્ડ ધ્વસ્ત: અભિષેકે 18 બોલમાં ફિફ્ટી ફટકારી રચ્યો ઈતિહાસ
સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તૂટવાની નજીક, અભિષેક શર્મા બનશે નવો સિક્સર કિંગ 
સૂર્યકુમાર યાદવનો રેકોર્ડ તૂટવાની નજીક, અભિષેક શર્મા બનશે નવો સિક્સર કિંગ 
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ
'વિરાટને નિવૃત્તિ લેવા માટે મજબૂર કર્યો...', અજિત અગરકર પર લાગ્યા ગંભીર આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પંચાયતોમાં પુરુષરાજ
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોનો મોહ
Hun To Bolish : હું તો બોલીશ : ગરબા આયોજકોની મનમાની
Gujju Love Guru: ગુજ્જુ લવ ગુરુના પરિવારને મળશે નવું ઘર, ખજૂરભાઈએ કરાવ્યું ખાતમુહૂર્ત
Patan Politics: પાટણમાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ઘર્ષણ! મહિલા કાર્યકરો પર શાહી ફેંકાતા હોબાળો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results: ગાંધીનગર મનપા ચૂંટણી પરિણામ, જાણો શરુઆતના વલણમાં કોણ આગળ?
GMC Election Results LIVE: ગાંધીનગર મનપા, થરા, ઓખા પાલિકામાં ભાજપ જીત તરફ
GMC Election Results LIVE: ગાંધીનગર મનપા, થરા, ઓખા પાલિકામાં ભાજપ જીત તરફ
પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  
પડધરીની થોરીયાળી બેઠક પેટા ચૂંટણીનું પરિણામ જાહેર, જાણો કોની થઈ જીત  
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
દ્વારકા જિલ્લા પંચાયતની ભાડથર પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીની શાનદાર જીત, ભાજપ-કૉંગ્રેસના સૂપડા સાફ 
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
GMC Election Results : ગાંધીનગર મનપામાં ભાજપનું ફરી એકવાર શાસન નિશ્ચિત, ઓખા અને થરા પાલિકામાં પણ ભગવો
Delhi: દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, જંતર-મંતર પરથી સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત
Delhi: દિલ્હી પોલીસની મોટી કાર્યવાહી, જંતર-મંતર પરથી સીજેપી નેતા સૌરવ દાસ અને આશુતોષ રાંકાની અટકાયત
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
SIR રોકવામાં આવે, અધિકારીઓ પર કાર્યવાહી....રાહુલ ગાંધીની સુપ્રીમ કોર્ટમાં અરજી, જાણો મોટી વાતો?
Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત
Post Officeની શાનદાર સ્કીમ, રિસ્ક વિના એકઠા કરી લેશો એક કરોડ રૂપિયા, જાણો સંપૂર્ણ ગણિત
Embed widget