શોધખોળ કરો
કયા બેટ્સમેનના ચોગ્ગા-છગ્ગાથી સ્ટેડિયમમાં ધડાધડ કાંચ તૂટવા માંડ્યા, જાણો વિગતે
મેચમાં શોએબ મલિકએ એવી ફટકાબાજી કરી કે સ્ટેડિયમમાં લાગેલા કાચ તુટી ગયા હતા. વીડિયોમાં શોએબ મલિક ચોગ્ગા-છગ્ગા વાગતા જ સ્ટેડિયમના કાચ તૂટી રહ્યાં છે
![કયા બેટ્સમેનના ચોગ્ગા-છગ્ગાથી સ્ટેડિયમમાં ધડાધડ કાંચ તૂટવા માંડ્યા, જાણો વિગતે shoaib malik hits and glasses breaking during match કયા બેટ્સમેનના ચોગ્ગા-છગ્ગાથી સ્ટેડિયમમાં ધડાધડ કાંચ તૂટવા માંડ્યા, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/11124451/Malikkk-02.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ વર્લ્ડકપમાં સદંતર ફ્લૉપ રહેનારા પાકિસ્તાની બેટ્સમેને શોએબ મલિક આજકાલ ખતરનાક મૂડમાં દેખાઇ રહ્યો છે. 37 વર્ષીય શોએબ મલિકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લઇ લીધી છે, પણ હાલમાં જીટી20 કેનેડા લીગમાં રમી રહ્યો છે. શોએબ મલિકનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં ચોગ્ગા-છગ્ગાની રમઝટ વાળી ઇનિંગ રમતો દેખાઇ રહ્યો છે, અને તેના કારણે સ્ટેડિયમના કાચ પણ તૂટી રહ્યાં છે.
પાકિસ્તાની અનુભવી બેટ્સમને શોએબ મલિકે ગુરુવારે બ્રેમ્પટનના સીએએ સેન્ટરમાં વેન્કુવર નાઇટ્સની કેપ્ટનશી કરતાં વિસ્ફોટક ઇનિંગ રમી હતી. ટી20 કેનેડા લીગમાં રમતી વખતે શોએબ મલિક તાબડતોડ બેટિંગ કરી હતી.
મેચમાં શોએબ મલિકએ એવી ફટકાબાજી કરી કે સ્ટેડિયમમાં લાગેલા કાચ તુટી ગયા હતા. વીડિયોમાં શોએબ મલિક ચોગ્ગા-છગ્ગા વાગતા જ સ્ટેડિયમના કાચ તૂટી રહ્યાં છે. શોએબ મલિકે 26 બૉલમાં ધૂંઆધાર બેટિંગ કરતા ચાર ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકારતાં 46 રન બનાવ્યા હતા.
![કયા બેટ્સમેનના ચોગ્ગા-છગ્ગાથી સ્ટેડિયમમાં ધડાધડ કાંચ તૂટવા માંડ્યા, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/08/11124446/Malikkk-01-300x249.jpg)
In an unusual scenario, @realshoaibmalik literally hit two glass breaking sixes.#GT2019 #BWvsVK pic.twitter.com/5kuAQoQBbE
— GT20 Canada (@GT20Canada) August 9, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)