શોધખોળ કરો

હવે ક્રિકેટમાં સચિનની 10 નંબરની જર્સી કોઈ ક્રિકેટરને નહીં મળે, જાણો વિગતે

1/4
 ICCના નિર્દેશો અનુસાર, કોઈ એક નંબરને રિટાયર કરવાની અનુમતિ નથી અને ક્રિકેટની વૈશ્વિક સંસ્થા પાસેથી આવું કરવા માટેની અનુમતિ લેવાની પણ કોઈ જોગવાઈ નથી. તેથી BCCI બિનઆધિકારિકરીતે આ નંબરની જર્સીને રિટાયર કરશે. નિયમો પ્રમાણે, BCCIને કોઈ જર્સી રિટાયર કરવા માટે ICC પાસે જવું પડશે. આવામાં ટીમના સદસ્યોને અનૌપચારિકપણે કહી દેવામાં આવ્યું છે કે આંતરરાષ્ટ્રીય મેચોમાં આ નંબરની જર્સી નહીં પહેરી શકાય.

2/4
 થોડાક મહિના પહેલા મુંબઈના પેસર શાર્દુલ ઠાકુરે ભારત-શ્રીલંકા વનડે સીરીઝમાં આ નંબરની જર્સી પહેરીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યુ હતું. શાર્દુલ ઠાકુરે 10 નંબરની જર્સી પહેરીને શ્રીલંકા વિરુદ્ધ કોલંબોમાં એક મેચ રમી હતી જે બાદ સોશિયલ મીડિયા પર તેમની અને BCCIની ટીકા કરાઈ હતી. સોશિયલ મીડિયા પર ઘણા લોકોએ તેમને અપીલ કરી કે તેઓ ફરીવાર આ જર્સી પહેરીને મેદાન પર ન આવે. હવે આ રીતના કોઈપણ પ્રકારના વિવાદથી બચવા માટે BCCIએ આ જર્સીને રિટાયર કરવાનો નિર્ણય લઈ લીધો છે.

3/4
 માનવામાં આવી રહ્યું છે કે BCCIએ હવે આ નંબરની જર્સીને આંતરરાષ્ટ્રીય મેચો માટે રિટાયર કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય પ્રમાણે હવે ટીમના અન્ય કોઈ ખેલાડીને આ નંબરની જર્સી નહીં આપવામાં આવે. વર્ષ 2013માં આંતરરાષ્ટ્રીય ક્રિકટથી સંન્યાસ લઈ ચૂકેલા સચિને છેલ્લે માર્ચ 2012માં આ જર્સી પહેરી હતી.

4/4
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરની જર્સી નંબર-10ને સત્તાવાર રિટાયર કર્યું છે. ભારત તરફથી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં હવે કોઈ પણ ક્રિકેટર નંબર-10ની જર્સીની સાથે જોવા નહીં મળે. તેંડુલકર નંબર-10ની જર્સી પહેરીને રમવા આવતા અને નવેમ્બર 2013માં તેણે ક્રિકેટમાંથી નિવૃત્તી લઈ લીધી હતી. સચિન 10 સિવાય 33 અને 99 નંબરની જર્સીમાં પણ મેદાનમાં દેખાઈ ચૂક્યા છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

એશિયા કપ 2027નું શેડ્યૂલ જાહેર: 18 જૂનથી થશે શરૂઆત, આ વખતે T20 ફોર્મેટમાં નહીં રમાય મેચ

એશિયન ગેમ્સ 2026: ભારતની ટીમમાં મોટા ફેરફારના સંકેત, સંજુ સેમસન થશે બહાર?

FIFA Highest Goal: FIFA 2026 માં સૌથી વધુ ગૉલ કરનારા ટૉપ-5 ખેલાડી, રોનાલ્ડો લિસ્ટમાં ટૉપ-20માં પણ નહીં

ઝિમ્બાબ્વે પ્રવાસમાં ટીમ ઈન્ડિયા સાથે નહીં જાય ગૌતમ ગંભીર, આ દિગ્ગજ બનશે કોચ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : વરસાદને લઈ અંબાલાલ પટેલે શું કરી આગાહી?
Tapi River : તાપી નદીના કોઝવેની જળસપાટીમાં વધારો,જુઓ આકાશી નજારો
Surat Rain : ચારેકોર જળબંબાકારની વચ્ચે સુરતના નેતાઓ મોજમાં
Gujarat Rain Forecast : ગુજરાતમાં 5 સિસ્ટમ સક્રિય, આગામી 2 દિવસ ભારે વરસાદની આગાહી
Surat Rain Breaking News : સુરતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, ક્યાં ક્યાં ભરાયા પાણી ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલની આગાહી: દક્ષિણ ગુજરાતમાં આભ ફાટવાની આશંકા, આ 4 જિલ્લા માટે ખાસ એલર્ટ

દેશભરમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: મહારાષ્ટ્રથી કેરળ અને ગુજરાતમાં કુદરતી આફતનો કહેર

અંબાલાલ પટેલની નવી આગાહી: આ વિસ્તારમાં તૂટી પડશે 5 ઈંચ સુધી વરસાદ

ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ: 36 લોકોના મોત, 156 રસ્તાઓ બંધ અને 11 ડેમ હાઈ એલર્ટ પર

આગામી 3 કલાકમાં આ 6 જિલ્લાઓમાં તૂટી પડશે અતિભારે વરસાદ, રેડ એલર્ટ જાહેર; જાણો હવામાન અપડેટ

Gujarat Rain: 12 કલાકમાં રાજ્યના 181 તાલુકાઓમાં વરસાદ,સૌથી વધુ કામરેજમાં 16 ઈંચ 

સુરતમાં આભ ફાટ્યું: 2 કલાકમાં 9 ઈંચ વરસાદથી જળબંબાકાર, આવતીકાલે તમામ શાળાઓમાં રજા

Embed widget